gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મે મહિનામાં દેશના આઠ મુખ્ય ઉદ્યોગોનો વિકાસ ઘટીને નવ માસના તળિયે | Growth of eight major industries i…

G METRO NEWS by G METRO NEWS
June 22, 2025
in Business
0 0
0
મે મહિનામાં દેશના આઠ મુખ્ય ઉદ્યોગોનો વિકાસ ઘટીને નવ માસના તળિયે | Growth of eight major industries i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારતના આઠ મુખ્ય માળખાગત ઉદ્યોગોનો ઉત્પાદન વૃદ્ધિ મે મહિનામાં ઘટીને ૦.૭ ટકા થયો હતો, જે છેલ્લા નવ મહિનામાં સૌથી નીચો છે. એપ્રિલમાં આ આંકડો ૧ ટકા હતો અને આ વખતે અડધા ક્ષેત્રોના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

છેલ્લા નવ મહિનામાં પહેલીવાર, વીજળી ઉત્પાદનમાં ઘટાડો થયો હતો અને તે મે મહિનામાં ૫.૮ ટકા ઘટયો હતો, જે જૂન ૨૦૨૦ પછીનો સૌથી ઓછો છે. ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં ૧.૮ ટકાનો ઘટાડો થયો હતો, જે સતત પાંચમા મહિનામાં ઘટયું હતું.

ખાતર ઉત્પાદનમાં સતત બીજા મહિનામાં ઘટાડો થયો છે અને તે મે મહિનામાં ૫.૯ ટકા ઘટયું હતું, જે ગયા વર્ષે ફેબ્રુઆરી પછીનો સૌથી તીવ્ર ઘટાડો છે. કુદરતી ગેસનું ઉત્પાદન સતત ૧૧મા મહિનામાં ઓછું રહ્યું હતું અને ૩.૬ ટકા ઘટયું હતું.

સકારાત્મક બાજુએ, મે મહિનામાં સિમેન્ટ ઉત્પાદનમાં સુધારો થયો અને તે મે મહિનામાં ૯.૨ ટકા વધ્યું હતું, જે એપ્રિલમાં છ મહિનાના નીચલા સ્તર ૬.૩ ટકાથી સુધર્યું છે. સ્ટીલ ઉત્પાદનમાં પણ વધારો થયો અને મે મહિનામાં ૬.૭ ટકાનો વધારો જોવા મળ્યો, જે એપ્રિલમાં માત્ર ૪.૪ ટકા હતો. જો કે ઉત્પાદનનો આંકડો એપ્રિલમાં સૌથી નીચો હતો.

અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે,  આ સ્પષ્ટ કરે છે કે માળખાગત પ્રવૃત્તિઓમાં વેગથી સ્ટીલ ઉત્પાદનમાં સુધારો જોવાયો છે. બાંધકામ અને વાહનો ઉપરાંત, મૂડી માલની માંગને આ વૃદ્ધિનું મુખ્ય કારણ ગણાવી શકાય છે. સિમેન્ટે પણ મજબૂત પ્રદર્શન કર્યું છે, જે મૂડી ખર્ચમાં સરકારની પ્રવૃત્તિઓને પ્રતિબિંબિત કરે છે.

કોલસા ઉત્પાદનનો વિકાસ દર એપ્રિલમાં ૩.૫ ટકાથી થોડો ઘટીને ૨.૮ ટકા થયો છે, જ્યારે રિફાઇનરી ઉત્પાદનોનું ઉત્પાદન એપ્રિલમાં ૪.૫ ટકા ઘટયા પછી મે મહિનામાં ૧.૧ ટકા વધ્યું હતું.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Share Market : શેર બજારમાં 4 કારણોથી તોફાની તેજી, સેન્સેક્સમાં 567 તો નિફ્ટીમાં 172 પોઈન્ટનો વધારો |…
Business

March 17, 2026
મોટા કડાકા બાદ સોના-ચાંદીની કિંમતોમાં ફરી તોતિંગ ઉછાળો, અમેરિકન ફેડની બેઠક પર વિશ્વની નજર | Gold and…

ક્રૂડ ઉછળીને 106 ડોલર: વોરના પગલે ગલ્ફમાં ઉત્પાદન 70 ટકા ઘટવાની ભીતિ | Crude oil price rises to 106:…

Next Post
પ્રતિભા સેતુ: IAS-IPS ના બની શકો તો પણ નોકરીની તક, જાણો UPSCની નવી યોજનાની વિસ્તૃત માહિતી

ભારતમાં એકલી મુસાફરી ના કરે મહિલાઓ: અમેરિકાની પોતાના નાગરિકો માટે નવી એડવાઇઝરી

અમેરિકાના હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે PM મોદીની ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ એરપોર્ટ પર દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 96 લાખનું સોનું ઝડપાયું, લગડી અન્ડરવિયરમાં છુપાવી | …

1 month ago
અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈ સ્ટ્રીટ બિલ્ડિંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકનું …

ઉત્તરાખંડ-હિમાચલથી માંડી જમ્મુ-કાશ્મીર સુધી વરસાદનો કહેર, લાખો લોકો પ્રભાવિત, રેસ્ક્યૂ યથાવત્ | mons…

7 months ago
ફોરેન ફંડો ફરી ખરીદદાર…

ફોરેન ફંડો ફરી ખરીદદાર…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News