gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…

G METRO NEWS by G METRO NEWS
April 29, 2025
in Business
0 0
0
મે માસમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો 23.50 લાખ ટન કવોટા જારી | 23 50 lakh tonnes of sugar quot…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : મિલો મારફત   મેમાં ખુલ્લા બજારમાં વેચાણ માટે ખાંડનો ૨૩.૫૦  લાખ ટન કવોટા જારી કરાયો છે જે ગયા વર્ષના મેની સરખામણીએ નોંધપાત્ર ઓછો છે. ગયા વર્ષના મેમાં ૨૭ લાખ ટન ખાંડ કવોટા છૂટો કરાયો હતો. વર્તમાન વર્ષના એપ્રિલમાં ૨૩.૫૦ લાખ ટન ખાંડ છૂટી કરાઈ હતી. 

વર્તમાન ખાંડ મોસમમાં સરકારે દસ લાખ ટન ખાંડની નિકાસ છૂટ આપી છે, પરંતુ સાત લાખ ટન ખાંડ નિકાસ થવાની શકયતા રહેલી છે. 

વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન અંદાજ કરતા નીચુ રહેવાની શકયતા જોવાઈ રહી છે. વર્તમાન ખાંડ મોસમમાં ઓકટોબરથી ૧૫ એપ્રિલ દરમિયાન દેશમાં ખાંડનું એકંદર ઉત્પાદન વાર્ષિક ધોરણે ૧૮.૪૦ ટકા ઘટી ૨૫૪.૨૫ લાખ ટન રહ્યું છે. વર્તમાન મોસમમાં ખાંડનું ઉત્પાદન વપરાશ કરતા નીચુ રહેવા ધારણાં મૂકવામાં આવી રહી છે. 

ખાંડનું ઉત્પાદન જે રીતે ઘટી રહ્યું છે તેને જોતા તેનું સ્તર માગ કરતા નીચે જોવા મળવાની શકયતા નકારાતી નથી આ હકીકતને ધ્યાનમાં રાખી ગયા વર્ષના મેની સરખામણીએ વર્તમાન વર્ષના મેમાં ઓછી ખાંડ છૂટી કરાઈ હોવાનું બજારના સુત્રોએ જણાવ્યું હતું. 

વર્તમાન વર્ષમાં ખાંડનું નેટ ઉત્પાદન ૨૫૯ લાખ ટન રહેવા ધારણાં છે જે ૨૦૨૩-૨૪ની ગઈ મોસમ (ઓકટોબર-સપ્ટેમ્બર)માં ૩૧૯ લાખ ટન રહ્યું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Explainer: ચાંદીના ભાવમાં મોટા ફેરફારનું કારણ શું છે, જાણો પેપર ટ્રેડિંગ અને માર્જિન કૉલ્સની હકીકત |…
Business

February 5, 2026
વાયદા બજારમાં ‘ભૂકંપ’: ચાંદીમાં 9%નો મસમોટો કડાકો, સોનું પણ તૂટ્યું; જાણો લેટેસ્ટ રેટ | Silver Price…

એન્થ્રોપિકની AI ટૂલથી ભારતીય IT કંપનીઓમાં ખળભળાટ, શેર્સમાં ઘટાડો | Anthropic’s AI tool causes uproar…

Next Post
ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni…

ઓટીટી પર અશ્લિલતાનો મુદ્દો અમારા અધિકાર ક્ષેત્રમાં નથી, તમે કઇક કરો : સુપ્રીમ | The issue of obsceni...

સોનામાં રૂ.1100નું ગાબડું : ચીનમાં માંગ ઘટતાં વિશ્વબજારમાં ઘટાડો

બિહારમાં બે યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યું ત્રીજાએ વીડિયો વાઇરલ કર્યો | Two youths gang raped in Bih…

બિહારમાં બે યુવકોએ સામુહિક દુષ્કર્મ કર્યું ત્રીજાએ વીડિયો વાઇરલ કર્યો | Two youths gang raped in Bih...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે, પણ તારીખ નક્કી નથી | Trade deal between India and US…

3 weeks ago
આવતીકાલથી વિશ્વ પ્રસિદ્ધ તરણેતરના મેળાનો પ્રારંભ, પરંપરાગત રમતોની જામશે હરીફાઈ | World Famous Tarnet…

5 months ago
વડોદની સીમમાં બેકાબૂ બૂલેટે રાહદારી અને વાહનને અડફેટે લીધા, એકનું મોત | Uncontrolled bullet hits ped…

4 months ago
જિલ્લાના તાલુકા મથકોમાં પરંપરાગત રામ જન્મોત્સવના વધામણા કરાયા | Traditional Ram Janmashtami celebrat…

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News