gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે | Modi on four day visit to Jordan Ethiopia O…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
મોદી આજથી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનના ચાર દિવસના પ્રવાસે | Modi on four day visit to Jordan Ethiopia O…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દ્વિપક્ષીય સહકાર વધારવાનો હેતુ

જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે રાજકીય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો મજબૂત કરવા મંત્રણા થશે

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. ૧૫થી જોર્ડન, ઇથિયોપિયા, ઓમાનની ચાર દિવસની મુલાકાતે જવાના છે. મોદીની જોર્ડનની આ મુલાકાત બન્ને દેશો વચ્ચે સ્થપાયેલા રાજકીય સંબંધોની ૭૫મી જયંતિ નિમિત્તે યોજાઈ રહી છે. આ સહસ્રાબ્દની ભારતના વડાપ્રધાનની જોર્ડનની આ પહેલી મુલાકાત બની રહેશે.

જોર્ડન સ્થિત ભારતના રાજદૂત મનીષ ચૌહાણ જણાવે છે કે, વડાપ્રધાનની આ મુલાકાત બંને દેશો તેમજ આ વિસ્તાર માટે પણ મહત્વની બની રહેશે. વડાપ્રધાન કીંગ અબ્દુલ્લા સેકન્ડનાં આમંત્રણથી જોર્ડન આવી રહ્યા છે. તેઓ ૨૦૧૮માં જોર્ડન આવ્યા હતા, પરંતુ તે માત્ર ‘ટ્રાન્ઝિટ વિઝિટ’ હતી. ભારત-જોર્ડન રાજકીય સંબંધોની સ્થાપનાના ૭૫મી જયંતિ નિમિત્તે યોજાનારી આ મુલાકાતનું મહત્વ ઘણું છે. 

તે સ્મરણીય બની રહે તેમ છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન અત્યંત વ્યસ્ત રહેશે. તેઓ તેમના પ્રતિનિધિમંડળ સાથે જોર્ડનના રાજા અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મંત્રણા તો કરશે જ પરંતુ તે પૂર્વે બંને નેતાઓ મંત્રણા કરશે, જેમાં મધ્યપૂર્વની વિશેષત: ઈઝરાયલ-હમાસ સંઘર્ષ, હીઝબુલ્લા અને સીરીયા તેમજ ઈઝરાયલ-ઈરાન-સંઘર્ષ વિષે ચર્ચા કરશે તે સહજ અને સ્વાભાવિક છે. મોદી ૧૫થી ૧૬ ડિસેમ્બરના જોર્ડન, ૧૬થી ૧૭ ડિસેમ્બરના ઇથિયોપિયા અને ૧૭થી ૧૮ તારીખે ઓમાનની મુલાકાત લેશે. આ ત્રણેય દેશોના વડાઓ સાથે મોદીની બેઠક યોજાશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

Next Post
મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં | India’s exports worth Rs 80 000 …

મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં | India's exports worth Rs 80 000 ...

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA...

ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h…

ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વાયુ પ્રદૂષણે દિલ્હીની દશા બગાડી, AQI 400 પાર, 50% કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ | AQI Above 400…

4 months ago
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

2 months ago
જામનગરના બેડી વિસ્તારમાં યુવાને પ્રેમલગ્ન કરી લેતાં બન્ને પરિવાર વચ્ચે ધીંગાણું : હુમલામાં 5 વ્યક્તિ…

વડોદરાના આજવામાં કોલેજિયન યુવતીને ઘરે કપડાં ધોવા બોલાવી યુવકે આચર્યું દુષ્કર્મ | vadodara ajwa road …

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News