gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો | Central Gove…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in INDIA
0 0
0
મોદી સરકાર આપી રહી છે ક્રેડિટ કાર્ડ, જે ડાયરેક્ટ UPI સાથે લિન્ક, જાણો કોને મળશે ફાયદો | Central Gove…
0
VIEWS
Share on FacebookShare on Twitter

PM SVANidhi credit card:  કેન્દ્ર સરકારની અનેક એવી યોજનાઓ છે જેના હેઠળ લાભાર્થીઓને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. આવી જ એક યોજના પીએમ સ્વનિધિ છે. આ યોજના હેઠળ સરકાર ક્રેડિટ કાર્ડ આપે છે. તો ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ. 

શું છે પીએમ સ્વનિધિ યોજના?

પીએમ સ્વનિધિ યોજનાની શરૂઆત કોરોના મહામારી દરમિયાન થઈ હતી. આ યોજનાનો હેતુ મહામારી દરમિયાન ઊભા થયેલા આર્થિક સંકટોમાંથી બહાર આવવા તથા અસરગ્રસ્ત વ્યવસાયોને ફરી શરૂ કરવામાં શેરી વિક્રેતાઓની મદદ કરવાનો હતો. તમને જણાવી દઈએ કે, આ યોજના માટે લોનનો સમયગાળો 31 માર્ચ, 2030 સુધી લંબાવી દેવામાં આવ્યો છે. આ યોજના માટે કુલ ખર્ચ 7,332 કરોડ છે. પુનર્ગઠિત યોજના હેઠળ 1.15 કરોડ લાભાર્થીઓને લાભ પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે. 

કેટલા રૂપિયા સુધીની મળે છે લોન?

યોજનાના પ્રથમ તબક્કામાં શરૂઆતમાં 10,000 ની લોન આપવામાં આવતી હતી, પરંતુ હવે લોનની રકમ 10,000 થી વધારીને 15,000 કરી દેવામાં આવી છે. બીજી તરફ બીજા તબક્કાની લોનની રકમ 20,000થી વધારીને 25,000 કરી દેવામાં આવી છે, જ્યારે ત્રીજા તબક્કાની લોનની રકમ 50,000 કરવામાં આવી છે. UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ શેરી વિક્રેતાઓને અણધાર્યા વ્યવસાયિક અથવા વ્યક્તિગત જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તાત્કાલિક લોન આપશે. નિયમિત વેચાણ પર મહત્તમ 1,200નું કેશબેક મળે છે. 2,000 કે તેથી વધુની જથ્થાબંધ ખરીદી પર મહત્તમ 400નું કેશબેક મળે છે.

PM મોદીએ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો હતો

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ સ્વનિધિ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યો હતો. સરકાર પીએમ સ્વનિધિ યોજનાના એ લાભાર્થીઓને UPI-લિંક્ડ RuPay ક્રેડિટ કાર્ડ આપે છે જેમણે પોતાની બીજી લોન સમયસર ચૂકવી દીધી છે. આ ક્રેડિટ કાર્ડ શેરી વિક્રેતાઓને તાત્કાલિક લોનની સુવિધા આપે છે, જેનાથી તેમને પોતાના વ્યવસાય અને વ્યક્તિગત જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરે છે. પાત્ર શેરી વિક્રેતાઓ પીએમ સ્વનિધિ (PMS) પોર્ટલ અથવા PMS મોબાઈલ એપ્લિકેશન પર PM સ્વનિધિ ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે.

આ પણ વાંચો: દારૂ કૌભાંડ મામલે કેજરીવાલ અને મનીષ સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM

રાજ્ય સરકારની પણ મહત્ત્વની ભૂમિકા

તમને જણાવી દઈએ કે, પીએમ સ્વનિધિ યોજના કેન્દ્ર સરકારની પહેલ છે, પરંતુ રાજ્ય સરકારો, બેંકો અને શહેરી સ્થાનિક સંસ્થાઓની તેના અસરકારક અમલીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકાછે. રાજ્ય સરકારો અને શહેરી સ્થાનિક સંસ્થાઓ શેરી વિક્રેતાઓને ઓળખવામાં, લોન પ્રક્રિયાને સરળ બનાવવામાં અને તેમને કલ્યાણકારી યોજનાઓ સાથે જોડવામાં ફાળો આપે છે. બેંકો લોનનું વિતરણ, વ્યાજ સબસિડી પ્રક્રિયાઓને સમયસર પૂર્ણ કરીને ડિજિટલ વ્યવહારોને પણ પ્રોત્સાહિત કરે છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m…
INDIA

ગુરુગ્રામમાં નેપાળી યુવતી સાથે ગેંગરેપ, રીક્ષામાં સવાર 3 યુવકોએ આબરુ લૂંટી | gurugram nepali woman m…

February 27, 2026
તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…
INDIA

તમિલનાડુ ચૂંટણી પહેલા મોટો ઉલટફેર, પૂર્વ મુખ્યમંત્રી DMKમાં જોડાતા AIADMK અને ભાજપ સ્તબ્ધ | Former T…

February 27, 2026
લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM | delhi …
INDIA

લિકર પોલિસી કેસમાં કેજરીવાલ અને સિસોદિયા નિર્દોષ, ચુકાદો સાંભળી રડી પડ્યા દિલ્હીના પૂર્વ CM | delhi …

February 27, 2026
Next Post
વિધાનસભામાં પોલ ખુલી! અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા | Ahmeda…

વિધાનસભામાં પોલ ખુલી! અમદાવાદમાં કેન્દ્રના સ્માર્ટ સિટી મિશન હેઠળ એક પણ નવા કામ મંજૂર ન થયા | Ahmeda...

જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા…

જામનગર-લાખાબાવળ વચ્ચેની રેલવે ટ્રેક પર સ્પીડ ટ્રાયલ દરમિયાન યુવાનનું ટ્રેનની ઠોકરે ચડીજતાં ગંભીર ઇજા...

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું ‘પ્રચંડ’ પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા…

દેશના સર્વોચ્ચ કમાન્ડરનું 'પ્રચંડ' પરાક્રમ: રાષ્ટ્રપતિ મુર્મૂએ પાકિસ્તાન સરહદ નજીક હેલિકોપ્ટરમાં ઉડા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

જામનગરમાં ચેક પરત ફરવાના કેસમાં બ્રાસપાર્ટના કારખાનેદારને અદાલત દ્વારા દંડ -સજાનો હુકમ | Court order…

5 days ago
તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

તાપીના કુકરમુંડામાં બાઈક રોકવા જેવી નજીવી બાબતે જૂથ અથડામણ, પથ્થરમારામાં 12 લોકો ઘાયલ | Tapi News Ku…

2 months ago
‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

‘સેનાને રાજનીતિમાં ન લાવો…’, રાહુલ ગાંધીના નિવેદન પર સંરક્ષણ મંત્રીનો વળતો પ્રહાર | Bihar Assembly…

4 months ago
અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

અજિત પવાર પણ ‘યુઝ એન્ડ થ્રો’નો શિકાર બનશે? મહારાષ્ટ્રના રાજકારણમાં મોટા ઉલટફેરના સંકેત | Does BJP st…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News