gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in GUJARAT
0 0
0
મોભા ગામમાં કાકાની હત્યા કરનારા આરોપીને દસ વર્ષની સજા | Accused who killed uncle in Mobha village ge…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા : ખુરશી તોડવા જેવી નજીવી બાબતે ઝઘડો થતાં કાકાને લાકડાના ફટકા
મારી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં સંડોવાયેલા આરોપીને અદાલતે સાપરાધ મનુષ્યવધના
ગુનામાં કસુરવાર ઠેરવી દસ વર્ષની સખ્ત કેદ તેમજ રૃા.૫ હજારનો દંડ ફટકાર્યો હતો.

બનાવની વિગત એવી છે કે, તા.૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ રાત્રે આઠ વાગ્યાની
આસપાસ મોભા સ્ટેશન વિસ્તારમાં રહેતા આરોપી કમલેશ ઉર્ફે નાનુ મનોજભાઇ વસાવાએ તેના
કાકા સૂર્યકાંતભાઈના ઘર પાસે જઈ પ્લાસ્ટિકની ખુરશીને લાત મારી તોડી નાખી હતી.ે
સૂર્યકાંતભાઈએ આ અંગે ઠપકો આપતા આરોપી કમલેશ એકાએક ઉશ્કેરાઇ ગયો હતો અને નજીકમાં
પડેલા લાકડાના ઢગલામાંથી મોટું લાકડું લઈ કાકાના માથામાં તેમજ છાતીમાં મારતા
સૂર્યકાંતભાઇનું મોત થયું હતું.

આ બનાવ અંગે વડુ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી
હતી. આ અંગેનો કેસ અદાલતમાં ચાલી જતા સરકાર તરફે રજૂઆત કરવામાં આવી હતી કે
, નજીવી
બાબતે થયેલો આ હુમલો અત્યંત ગંભીર હતો. ફરિયાદી પક્ષે કુલ ૧૬ જેટલા સાક્ષીઓની જુબાની
લીધી હતી
, જેમાં મૃતકની પત્ની અને બનાવના નજરે જોનાર
સાક્ષીઓએ આરોપીની સંડોવણી સ્પષ્ટ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ એ વાત સાબિત
થઈ હતી કે ગંભીર ઈજાનાકારણે હૃદય બેસી જવાથી મૃત્યુ થયું હતું.

જ્યારે  બચાવ પક્ષે એવી
દલીલ કરી હતી કે આરોપીનો હત્યા કરવાનો કોઈ ઈરાદો ન હતો.અદાલતે બંને પક્ષોની દલીલો
અને પુરાવાઓની ગહન ચકાસણી કર્યા બાદ નોંધ્યું હતું કે
, આરોપીનો
ઈરાદો કદાચ હત્યા કરવાનો નહોતો
, પરંતુ તેણે જે રીતે હુમલો
કર્યો તે જોતા તેને ભાન હતું કે આ ઈજાથી મૃત્યુ થઈ શકે છે. પંચ સાક્ષીઓ હોસ્ટાઈલ
થયા હોવા છતાં
, અદાલતે નજરે જોનાર સાક્ષીઓની જુબાનીને માન્ય
રાખી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…
GUJARAT

કરજણમાં સાડા ચાર કરોડના વિદેશી દારૃનો નાશ કરાયો | Foreign liquor worth Rs 4 5 crore destroyed in Kar…

March 13, 2026
યુવાનીમાં અપહરણ કર્યું,આધેડ વયે પકડાયો,20વર્ષ પહેલાં સગીરાનું અપહરણ કરનાર દુકાનદાર મહારાષ્ટ્રમાંથી પ…

મેડિકલ બોર્ડના રિપોર્ટ બાદ હાઇકોર્ટે સગીરાને ગર્ભપાતની મંજૂરી ન આપી | High Court denies permission t…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રોજબરોજના વપરાશની વસ્તુઓ પરના જીએસટી દર ઘટાડવા માટે વિચારણા | Consideration to reduce GST rates on e…

8 months ago
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…

6 days ago
કોમર્શિયલ LPGના ભાવમાં નજીવો ઘટાડો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નહીં | Commercial LPG prices …

3 months ago
BIG NEWS | બિહારના બાહુબલી નેતા અનંત સિંહની ધરપકડ, દુલારચંદ હત્યાકાંડમાં પોલીસની મોટી કાર્યવાહી

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News