gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે | India builds defense…

G METRO NEWS by G METRO NEWS
September 20, 2025
in INDIA
0 0
0
મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી 22 સપ્ટેમ્બરે રાજનાથ સિંહ ઉદ્ધાટન કરશે | India builds defense…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– નવરાત્રીના પહેલા જ દિવસે ભારતનું શક્તિ-પ્રદર્શન

– પાટનગર રવાન પાસેનાં એટલાંટિક મહાસાગર ઉપરાંત રમણીય સ્થળે  સ્થપાયેલ આ ફેક્ટરીનું સંચાલન તાતા- એડવાન્સ સીસ્ટીમ લિમિટેડ કરશે

નવી દિલ્હી : મહામના શેક્સપીયરના ‘ઑથેલો ધી મૂર’ના દેશ મોરક્કોમાં ભારતે ડીફેન્સ ફેક્ટરી બનાવી છે.

ભારત હજી સુધી વિદેશોમાં તેમના શસ્ત્રાસ્ત્રો વેચતું રહ્યું છે, પરંતુ વિદેશમાં ડીફેન્સ ફેક્ટરી રચવાનું આ પહેલું સાહસ છે. આ ફેક્ટરી પાટનગર રવાનથી થોડે જ દૂર આવેલા એટલાંટિક મહાસાગરના તટે રહેલા અતિ રમણીય સ્થળ કાસાબ્લાન્કામાં બનાવાઈ છે. જે વિશ્વભરના સહેલાણીઓ માટેનું એક આકર્ષણ કેન્દ્ર છે. ૨૨મી સપ્ટેમ્બર અને ભારતીય તિથિ પ્રમાણે આસો સુદ એકમના દિને ભારત સાચા અર્થમાં ‘શક્તિ ઉપાસના’ કરતું હોય તેમ તે દિને જ ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેનું ઉદ્ઘાટન કરશે.

ફેક્ટરી તાતા એડવાન્સ સીસ્ટીમ લિમિટેડે સ્થાપી છે તેનું સંચાલન પણ તે જ કંપની કરવાની છે. રાજનાથસિંહે તે ઉદ્ધાટન માટે એક દિવસ વહેલા રવિવાર તા. ૨૧ સપ્ટેમ્બરના દિને મોરક્કોના પાટનગર રવાન પહોંચી જવાના છે જ્યાં તેઓ મોરોક્કોના અગ્રણીઓ સાથે મંત્રણા પણ યોજશે.

તાતા એડવાન્સ સીસ્ટીમ લિમિટેડ (ટી.એ.એસ.એલ.) મોરક્કોમાં કોમ્બેટ વ્હીકલ બનાવશે જે તે કંપની ભારતના ભૂમિદળને પણ આપે છે. લડાખ સીમા પર આ કોમ્બેટ વ્હીકલ્સ તૈનાત કરવામાં આવ્યા છે જે પર્વતીય પ્રદેશમાં પણ સરળતાથી જઈ શકે તેમ છે. મોરક્કોનો ઉત્તરનો વિસ્તાર એટલાસ ગિરિમાળાનો પશ્ચિમ છેડો આવે છે. તેનો મધ્યમ વિસ્તાર અલ્જિરિયામાં છે.

કોમ્બેટ વ્હીકલ તે બખ્તરબંધ ગાડીઓ છે આ ઉપરાંત વ્હલ્ડ આર્મર્ડ પ્લેટફોર્મ્સ (ડબલ્યુએમએપી) ૮ ઠ ૮ નું પણ નિર્માણ કરશે. આ બખ્તરબંધ ગાડીઓ મોરક્કોમાં સશસ્ત્ર દળોને અપાશે ભારતનું આ પહેલું ‘ગ્રીન ફિલ્ડ ડીફેન્સ યુનિટ’ બની રહેેેશે. તેમાં ૩૫૦ કર્મચારીઓ હશે જે પૈકી મોટા ભાગના ભારતીયો હશે.

‘ઓપરેશન સિંદૂર’ પછી ભારતીય શસ્ત્રોનો ડંકો વાગે છે ઇઝરાયેલે ૧૫૦ કરોડનો ઓર્ડર આપ્યો છે. ફ્રાંસના રાફેલ યુદ્ધ વિમાનોની બોડી હવે ભારતમાં જ બનવાની છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…
INDIA

મિડલ ઈસ્ટ યુદ્ધમાં જીવ ગુમાવનારા 20 ભારતીયોના મૃતદેહ સાથે કુવૈતથી કેરળ પહોંચ્યું વિમાન | 20 indian b…

April 1, 2026
મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…
INDIA

મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં 195.5 રૂપિયાનો તોતિંગ વધારો ઝીંકાયો | Commercial LPG…

April 1, 2026
દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station
INDIA

દેશનાં ૪૦ ટકા જિલ્લાઓમાં એર ક્વોલિટી મોનિટરિંગ સ્ટેશન નથી | air qulity monitoring station

April 1, 2026
Next Post
વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો | Accused wanted fo…

વડોદરામાં 3.40 કરોડના એમડી ડ્રગ્સના કેસમાં 7 મહિનાથી વોન્ટેડ આરોપી ભરૂચથી ઝડપાયો | Accused wanted fo...

CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક | CAG…

CAGનો ચોંકાવનારો રિપોર્ટ: દેશમાં સૌથી ઓછું દેવાદાર રાજ્ય ગુજરાત, બીજા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક | CAG...

કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In…

કામધેનુ એસ્ટેટમાં ઇન્ડોનેશિયન કોલસાના ગેરકાયદેસર વેચાણનો પર્દાફાશ , પાંચ ઝડપાયા | Illegal sale of In...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સ્ટેશન પરથી દોડશે વન-વે સ્પેશિયલ ટ્રેનો | Western Railway Special T…

રેલવે મુસાફરો માટે ગુડ ન્યૂઝ, બે સ્ટેશન પરથી દોડશે વન-વે સ્પેશિયલ ટ્રેનો | Western Railway Special T…

2 months ago
‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

‘પોતાના જ લોકો પર બોમ્બમારો કરવાથી ફુરસદ મળે તો…’ UNમાં ભારતે પાકિસ્તાનને તતડાવ્યું | india took a…

6 months ago
અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

અમરેલીના બાઢડામાં લામધાર નદી પરનો પુલ 10 દિવસમાં જ ધરાશાયી, 5 લાખનો ખર્ચો પાણીમાં | Savarkundla Badh…

3 weeks ago
ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

ઠક્કરનગરમાં બનેવીએ બે બહેનોને પાઇપના ફટકા માર્યા

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News