gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …

G METRO NEWS by G METRO NEWS
April 4, 2026
in GUJARAT
0 0
0
મોરબી: ટંકારાના ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને હાઈકોર્ટની મોટી રાહત, કોંગ્રેસ નેતા લલિત કગથરાની …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Gujarat High Court Tankara Seat Verdict: ગુજરાત હાઈકોર્ટે મોરબી જિલ્લાની ટંકારા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાને મોટી રાહત આપી છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં તેમની જીતને પડકારતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા લલિત કગથરાની ચૂંટણી પિટિશન હાઈકોર્ટે રદ કરી દીધી છે. જસ્ટિસની બેન્ચે અવલોકન કર્યું હતું કે સોગંદનામામાં સામાન્ય વિગતો કે નાની વિસંગતતાઓને આધારે કોઈની ઉમેદવારી રદબાતલ ઠેરવી શકાય નહીં.

શું હતો સમગ્ર વિવાદ?

વર્ષ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન ટંકારા બેઠક પર ભાજપના દુર્લભજી દેથરિયા અને કોંગ્રેસના લલિત કગથરા વચ્ચે સીધો જંગ હતો. ચૂંટણી પરિણામોમાં દુર્લભજી દેથરિયાને 83,274 મતો મળ્યા હતા, જ્યારે લલિત કગથરાને 73,018 મતો મળતા તેમનો પરાજય થયો હતો. આ પરિણામ બાદ જાન્યુઆરી 2023માં લલિત કગથરાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.

કગથરાનો આરોપ હતો કે દેથરીયાએ ફોર્મ-26 મુજબના સોગંદનામામાં ઘણી કોલમ ખાલી છોડી દીધી હતી અથવા માત્ર ટિક અને ડેશ કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે રિટર્નિંગ ઓફિસરે ખોટી રીતે નામાંકન ફોર્મ સ્વીકાર્યું છે, તેથી આ ચૂંટણી રદબાતલ જાહેર કરવી જોઈએ.

આ પણ વાંચો: કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો

ગુજરાત હાઈકોર્ટે શું નોંધ્યું?

ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ આ પિટિશન રદ કરવા માટે કરેલી અરજીને ગ્રાહ્ય રાખતા હાઈકોર્ટે જણાવ્યું હતું કે, ઉમેદવારે સોગંદનામામાં પેન્ડિંગ ફોજદારી કેસ, મિલકતો, જવાબદારીઓ અને શૈક્ષણિક લાયકાત અંગે જરૂરી તમામ નોંધપાત્ર માહિતીનો ખુલાસો કર્યો છે. સોગંદનામામાં નાની-મોટી વિસંગતતાઓ લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 123(2) હેઠળ ‘ભ્રષ્ટ પ્રથાઓ’ કે ‘અયોગ્ય પ્રભાવ’ની શ્રેણીમાં આવતી નથી. રિટર્નિંગ ઓફિસરે કાયદાકીય ચકાસણી બાદ જ ફોર્મ સ્વીકાર્યું હોવાથી તેમાં કોઈ ખામી જણાતી નથી.

ઉલ્લેખનીય છે કે, આ ચુકાદા સાથે જ ટંકારાના ધારાસભ્ય તરીકે દુર્લભજી દેથરીયાનું પદ યથાવત્ રહ્યું છે અને કોંગ્રેસ છાવણીમાં નિરાશા જોવા મળી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …
GUJARAT

શાળા, દવાખાના, કચેરીમાં આચારસંહિતાનો છડેકોચ ભંગ, સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત્ | Model Code …

April 4, 2026
કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

Next Post
અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda…

અમદાવાદ: ધંધુકા-ફેદરા રોડ પર હરીપુરા પાટિયા પાસે અકસ્માત, ડિવાઈડર સાથે અથડાતા કાર ભડભડ સળગી | Ahmeda...

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT…

ગુજરાતમાં આજથી RTE હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે, કુલ 84000થી વધુ બેઠક, જાણો વિગતો | Gujarat Opens RT...

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja…

કામદારનું મોત નોકરીના કારણે ના થયું હોય તો વળતર ના મળે, ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો | Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઉમરેઠ તાલુકાના ખાખણપુરા ગામે રોડ ઉપરના 6 દબાણો હટાવાયા | 6 road embankments removed in Khakhanpura v…

4 months ago
એમ્બ્યુલન્સમાંથી વેન્ટિલેટર ચોરી કરનાર આરોપી ઝડપાયો | Accused arrested for stealing ventilator from …

7 months ago
સત્તાધીશો શરમ કરો! મહિનાઓથી ભગવાન શિવ અને લોકો ગટરના ગંદા પાણી વચ્ચે ઘેરાયા | Shiva Idol Trapped in …

9 months ago
હવે ફક્ત 6 કોર્સ માટે NEET લેવાશે, કમિશન દ્વારા 16 કોર્સની પ્રવેશ લાયકાત જાહેર કરાઈ

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News