gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયું બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી…

G METRO NEWS by G METRO NEWS
August 6, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયું બહેરામપુરાના CETP પ્લાન્ટને ફરી શરુ કરવાની જાહેરાત,સાબરમતી…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,મંગળવાર,5
ઓગસ્ટ,2025

બહેરામપુરા વોર્ડમાં કોર્પોરેશન દ્વારા બનાવાયેલા ૩૦ લાખ
લિટર પરડે ક્ષમતા ધરાવતા કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટને શરુ કરવાને લઈ મ્યુનિસિપલ
કોર્પોરેશન તંત્ર ઉંઘતુ ઝડપાયુ છે. આ પ્લાન્ટ દોઢ વર્ષથી બંધ છે.દરમિયાન ધી
અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશન તરફથી તેમના સભ્યોને ૧ ઓગસ્ટ-૨૦૨૫થી
સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરુ કરાયો હોવાની જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત એસોશિએશનના
તમામ સભ્યોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી એફલ્યુઅન્ટ વાલ્વ ખોલવા સુચના આપવામા
આવી છે. એસોશિએશનના પ્રમુખના કહેવા મુજબ
,
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી અમને મંજુરી અપાયા પછી તમામ સભ્યોને
લેખિત જાણ કરાઈ છે.જયારે કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા મંજુરી અપાઈ નહીં
હોવાનુ કહેવાયુ છે.આ પરિસ્થિતિમાં સાબરમતી નદી ફરી પ્રદુષિત થશે તો જવાબદારી
કોની.જી.પી.સી.બી.ની કે કોર્પોરેશનની
?

રુપિયા ૧૧૨ કરોડના ખર્ચથી કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ
પ્લાન્ટ વર્ષ-૨૦૨૨માં શરુ કરાયો હતો.અમદાવાદના બહેરામપુરા
,દાણીલીમડા વોર્ડ
ઉપરાંત સિકંદર માર્કેટ
, સુએઝ
ફાર્મ સહીતના અન્ય વિસ્તારોમાં ધમધમતા ૭૨૪ જેટલા હેન્ડ સ્ક્રીન એકમો દ્વારા ટ્રીટ
કર્યા વગર  સાબરમતી નદીમાં છોડવામા આવતા
પ્રદૂષિત પાણીની સમસ્યાનો અંત લાવવા બહેરામપુરા વોર્ડમાં ૩૦ લાખ લિટર પરડે ક્ષમતા
ધરાવતો કોમન એફલ્યુઅન્ટ પ્લાન્ટ વર્ષ-૨૦૨૨માં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા
બનાવવામાં આવ્યા પછી શરુ કરાયો હતો. આ પ્લાન્ટ શરુ કરાયા પછી છ મહીનામા જ વિવિધ
એકમો દ્વારા વધુ પ્રમાણમાં તેમનુ એફલ્યુઅન્ટ છોડતા ગુજરાત હાઈકોર્ટ દ્વારા લાલ આંખ
કરાતા  પ્લાન્ટને બંધ કરવા ગુજરાત પ્રદૂષણ
નિયંત્રણ બોર્ડ દ્વારા કલોઝર નોટિસ આપવામા ૭૦૦થી વધુ એકમને તાળા વાગી ગયા હતા.દરમિયાન
ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસીએશનના પ્રમુખ યાસીન જાવરાવાલાની સહી
સાથેનો એક પત્ર સોશિયલ મિડીયામા વાઈરલ થયો છે. આ પત્રમાં સભ્યો ઉપરાંત બાકીના
મેમ્બરોને તેમનુ આઉટસ્ટેન્ડિંગ કલીયર કરી દેવા વિનંતી કરાઈ છે.જેથી ફેઝમાં ચાલુ
કરવામા સમય ના બગડે.સભ્યોને તેમની બાકી રહેતી રકમ એસોસીએશનમાં  જમા કરાવીને સર્ટિફિકેટ લેવા તથા ગુજરાત
પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં એન.ઓ.સી.લેવાની કાર્યવાહી કરવા પણ કહેવામાં આવ્યુ છે.

જી.પી.સી.બી.દ્વારા ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે,દિલીપ બગરીયા

બહેરામપુરા ખાતે આવેલી સી.ઈ.ટી.પી.પ્લાન્ટને ફરી શરુ કરવા
અંગે કોર્પોરેશનની પાણી સમિતિના ચેરમેન દિલીપ બગરીયાને પુછતા તેમણે સ્વીકાર્યુ હતુ
કે
,જી.પી.સી.બી.માં
તપાસ કરતા તેમના ટ્રાયલ રન માટે મંજુરી અપાઈ છે.

વિજય પટેલે ફેરવી તોળી કહયુ, જી.પી.સી.બી.એ મંજુરી આપી છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર રીસોર્સ વિભાગના અધિકારી વિજય
પટેલને સી.ઈ.ટી.પી.પ્લાન્ટ શરૃ કરવા અંગે પુછતા તેમણે કહયુ
, મ્યુનિસિપલ
કોર્પોરેશન તરફથી પ્લાન્ટ શરુ કરવા કોઈ સત્તાવાર મંજુરી અપાઈ નથી.તેવુ બપોરે કહયા
પછી સાંજે ફેરવી તોળી કહયુ
,જી.પી.સી.બી.એ
ટ્રાયલ રન માટે મંજુરી આપી છે.

એસોશિએસન તરફથી ૧૧ કરોડ જમા કરાવાયા છે,યાસીન જાવરાવાલા

ધી અમદાવાદ હેન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ એસોસિએશનના પ્રમુખ
યાસીન જાવરાવાલાએ એક વાતચીતમા કહયુ
,
એસોશિએસન તરફથી કોર્પોરેશનમાં રુપિયા ૧૧ કરોડ જમા કરાવાયા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…
GUJARAT

ભાજપના બે પૂર્વ કોર્પોરેટર સહિત ૭ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા | 7 leaders including two former BJP corp…

March 23, 2026
રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS
GUJARAT

રાહુલ ગાંધીના બીજેપી અને આરએસ એસ પર તીખા પ્રહારો | Rahul Gandhi’s sharp attacks on BJP and RSS

March 23, 2026
૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …
GUJARAT

૨.૩૧ કરોડની છેતરપિંડીમાં આરોપીની જામીન અરજી રદ | Bail application of accused in Rs 2 31 crore fraud …

March 23, 2026
Next Post
આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for …

આણંદમાં મચ્છરોના પોરા મળતા 18 સંસ્થાઓને રૂા. 87 હજાર દંડ | 18 institutions fined Rs 87 thousand for ...

કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre…

કચ્છમાં અવિરત કંપનઃ ધોળવીરા પાસે ધરતી ધુ્રજી, 3.7નો ધરતીકંપ | Continuous tremors in Kutch: Earth tre...

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ…

દસ વર્ષમાં ચોથો પ્રોજેકટ મરણ પથારી ઉપર, સાબરમતીમાં રિવરક્રુઝ ચલાવવા વાર્ષિક ૬૫ લાખ ભાડુ માફ કરવા અંગ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જૂનમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી રૂ. 1.84 લાખ કરોડ | GST collection in June rises 6 2% to Rs 1 84 l…

જૂનમાં જીએસટી કલેક્શન 6.2 ટકા વધી રૂ. 1.84 લાખ કરોડ | GST collection in June rises 6 2% to Rs 1 84 l…

9 months ago
લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

લાલપુર તાલુકાના ગલ્લા ગામમાં આવેલા બ્રાસપાર્ટના એક કારખાનાને ગઈ રાત્રિ દરમિયાન નિશાન બનાવતા તસ્કરો |…

1 week ago
ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે લક્ષ્યાંકથી ઘણું દૂર રાજ્યનું ગ્રીન કવર, 42,340 ચોરસ કિલોમીટરની હજુ પણ ઘટ …

ગ્રીન ગુજરાતના દાવા વચ્ચે લક્ષ્યાંકથી ઘણું દૂર રાજ્યનું ગ્રીન કવર, 42,340 ચોરસ કિલોમીટરની હજુ પણ ઘટ …

3 months ago
પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

પુતિન યુક્રેન બાદ જર્મની સાથે યુદ્ધ કરશે ! બંકરો, સુરંગો, ટેંકો બનાવવાની કામગીરી પુરજોશમાં, રિપોર્ટમાં દાવો

10 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News