gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…

G METRO NEWS by G METRO NEWS
March 11, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને લઈ શહેર કોંગ્રેસે ક્યુઆર કોડથી ઉમેદવારી નોંધણી શરૂ કરી | City Congress…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આગામી મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણીને ધ્યાનમાં રાખી શહેર કોંગ્રેસ દ્વારા સંગઠન મજબૂત બનાવવા અને ઉમેદવારોની પસંદગીમાં પારદર્શિતા લાવવા ક્યુઆર કોડના માધ્યમથી ઉમેદવારી નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે.

પત્રકાર પરિષદને વડોદરા શહેર કોંગ્રેસના પ્રભારી તથા પૂર્વ મંત્રી બિમલ શાહ અને અમદાવાદ શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નીરવ બક્ષીએ સંબોધી હતી.

બિમલ શાહે જણાવ્યું હતું કે, કોંગ્રેસ આ વખતે મજબૂત પ્રતિબદ્ધતા સાથે મેદાનમાં ઉતરી રહી છે અને શહેરના વિવિધ વિસ્તા રોમાં સતત બેઠકો યોજી સંગઠનને સક્રિય બનાવવામાં આવી રહ્યું છે. ક્યુઆર કોડ દ્વારા ઉમેદવારી નોંધાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેથી શહેરના પ્રબુદ્ધ નાગરિકો, સમાજસેવકો તેમજ વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો સરળતાથી ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ શકે.

વધુમાં આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, શહેરના વિકાસમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. વડોદરામાં રસ્તાઓની ખરાબ હાલત, ખાડાઓ, ગંદકી અને મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો પરેશાન છે. આ પરિસ્થિતિને કારણે લોકો શહેરને ખાડોદરા તરીકે સંબોધવા લાગ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા આગામી તા. ૧૩, ૧૪ અને ૧૫ માર્ચ ત્રણ દિવસ સુધી દરેક વોર્ડમાંથી આવેલા ઉમેદવારોને વોર્ડવાઈઝ સાંભળવાની પ્રક્રિયા હાથ ધરાશે, અને ત્યારબાદ ઉમેદવારોની પસંદગી થશે. અત્યાર સુધીમાં શહેરના ૧૯વોર્ડમાંથી ૨૫૦ લોકોએ ઉમેદવારી માટે રસ દાખવ્યો છે. ચૂંટણીમાં વડોદરાની જનતા પરિવર્તન લાવવા કોંગ્રેસને સમર્થન આપશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…
GUJARAT

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

March 11, 2026
ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou…

મ્યુનિ.કોર્પોરેશનનો કાર્યભાર વહીવટદારના હાથે

Next Post

ગોધરા: ગેસની અછત વચ્ચે કાળાબજારીનું નેટવર્ક? એજન્સીમાંથી બિનહિસાબી સિલિન્ડરનો જથ્થો ઝડપાયો | Unaccou...

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન…

ગુજરાતમાંથી નેશનલ હાઇવે પર 5 વર્ષમાં રૂ.20,383 કરોડનો ટોલ વસૂલાયો, જાણો અમદાવાદ-રાજકોટ, મુંબઈ હાઇવેન...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડિજિટલ ગોલ્ડ કંપનીઓ દ્વારા પોતાની નિયમનકારી સંસ્થા રચવા વિચારણા | Digital gold companies considering…

4 months ago
વડોદરાની MS યુનિવર્સિટીમાં રેગિંગની ઘટના? વિદ્યાર્થીને લાફા ઝીંકાયા, વીડિયો વાઇરલ | Ragging Suspecte…

3 months ago
આણંદ જિલ્લામાં મોટા ખેડૂત ખાતેદારો સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ | Situation in Anand district where …

ભાયલીના શનિદેવ મંદિરમાં બે ચોરો દાનપેટીમાંથી રોકડ ઉઠાવી ગયા | theft in bhayali temple

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News