gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…

G METRO NEWS by G METRO NEWS
November 13, 2025
in GUJARAT
0 0
0
મ્યુનિ. કોર્પો.ના પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર…
0
VIEWS
Share on FacebookShare on Twitter

      મ્યુનિ. કોર્પો.ના  પ્લોટમાં સી.સી.ટી.વી.લગાવો, પહેલા સાંભળો પછી બોલો, કમિશનરની ડેપ્યુટી કમિશનરને ટકોર 1 - image 

 અમદાવાદ,બુધવાર,12 નવેમ્બર,2025

અમદાવાદમા આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના તમામ રીઝર્વ
પ્લોટમાં સી.સી.ટી.વી.કેમેરા લગાવવા મ્યુનિસિપલ કમિશનરે અધિકારીઓ સાથેની બેઠકમાં
સુચના આપી હતી. અર્બન ડેવલપમેન્ટના પ્રોજેકટ અંગે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર
પાસેથી વિગત માંગી હતી તે સમયે ડેપ્યુટી કમિશનર વચ્ચે બોલતા કમિશનર બંછાનિધી પાની
અકળાયા હતા.તેમણે કહયુ
, પહેલા
સાંભળો પછી બોલો.કમિશનરે અર્બન ડેવલપમેન્ટ પ્રોજેકટમાં પ્રોગ્રેસ કેમ નથી એ અંગે
વિગત માંગી હતી.

બુધવારે  મ્યુનિ.
કમિશનરની અધ્યક્ષતામા કોર્પોરેશનના વિવિધ વિભાગના અધિકારીઓની બેઠક મળી હતી. આ
બેઠકમાં તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એસ્ટેટને વિવિધ રોડ ઉપરના દબાણ તથા
ગેરકાયદેસર બાંધકામ દુર કરવા તાકીદ કરી હતી. કોર્પોરેશનના પરંતુ ભાડે આપવામા આવેલા
પ્લોટ સિવાયના અન્ય તમામ પ્લોટમાં કયાં દબાણ થયેલા છે કે કયાં ગેરકાયદેસર બાંધકામ
તેના ઉપર નજર રાખી શકાય એ માટે સી.સી.ટી.વી.કેમેરા લગાવવા તેમણે કહયુ
હતુ.કોર્પોરેશનના જ કામ માટે કોર્પોરેશનનો પ્લોટ નહીં અપાતો હોવાનુ કમિશનરના
ધ્યાનમા આવતા તેમણે એસ્ટેટ ઓફિસરને તાકીદ કરતા કહયુ
, કોર્પોરેશનના કામ માટે પ્લોટ ફાળવવામાં વાંધા કાઢવા ના
જોઈએ.પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર પાસેથી કમિશનરે
બી.યુ.સંબંધિત વિગત માંગતા તેઓ આપી શકયા નહતા.જે બાબતે પણ બંને ઝોનના અધિકારીઓને
તેમણે ઠપકો આપવો પડયો હોવાનુ આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…
GUJARAT

માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

March 29, 2026
સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…
GUJARAT

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

March 29, 2026
Next Post
બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have…

બોરસદ પાલિકા પાસે 60 હાઈરાઈઝ બિલ્ડિંગની બીયુ મંજૂરીની માહિતી નથી | Borsad Municipality does not have...

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La…

લખતર રેલવે સ્ટેશન રોડ પર ગાડાં બાવળોથી વાહન ચાલકો પરેશાન | Drivers are troubled by cars parked on La...

શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while…

શ્વાનને વેફર ખવડાવતી વખતે હુમલો કર્યો : ઇજાગ્રસ્ત બાળકને સોલા સિવિલ ખસેડવામાં આવ્યો | Attacked while...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

‘ડ્રામાબાજીથી સત્ય નહીં બદલાઈ જવાનું…’ UNના મંચ પર ભારતે પાકિસ્તાનની પોલ ખોલી | india slams pakist…

6 months ago
ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

ગઢડાના ઢસા રોડ ઉપર ટ્રક સાથે બાઇકનો અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પર મોત | A young man died on the s…

6 months ago
ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન | …

ગુજરાતમાં નવી મેન્ટલ હેલ્થ પોલિસી: હતાશ વિદ્યાર્થીઓને જીવન ટૂંકાવવાથી બચાવવા કોલેજો માટે ગાઈડલાઈન | …

3 months ago
મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ | Mahisagar PSI Slap…

મહીસાગર પોલીસ ફરી વિવાદમાં, PSIએ સરપંચના પતિને લાફો મારતા પાંડરવાડામાં જનાક્રોશ | Mahisagar PSI Slap…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News