gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…

G METRO NEWS by G METRO NEWS
March 8, 2026
in GUJARAT
0 0
0
મ્યુનિ.તંત્ર-શાસકોની લાચારી , અમદાવાદનું ૧૮ હજાર કરોડનું બજેટ છતાં સરકાર પાસેથી ગ્રાન્ટની લાચારી | H…
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ,શનિવાર,7 માર્ચ,2026

વાર્ષિક રુપિયા ૧૮૫૧૮ કરોડનુ બજેટ ધરાવતા અમદાવાદ
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રમાં ફરજ બજાવતા અધિકારીઓ અને શાસકો કોર્પોરેશનના નાના
કે મોટા પ્રોજેકટ માટે પણ રાજય સરકાર આધારીત બની ગયા છે. રુપિયા ૧૨૦૦ કરોડથી વધુની
રકમના ખર્ચે ખારીકટ રીડેવલપમેન્ટ પ્રોજેકટની કામગીરી શરુ કરાઈ હતી.હવે જાસપુર ગામ
પાસે ૨૫૦ એમ.એલ.ડી.ક્ષમતાનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા અને પાંચ વર્ષના
ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે આપવા રુપિયા ૨૦૩ કરોડની ગ્રાન્ટ ફાળવવા પણ અર્બન
ડેવલપમેન્ટ મિશનના અધિક મુખ્ય કારોબારી અધિકારીને લેખિત રજૂઆત કરવી પડે છે.
કોર્પોરેશનના સૂત્રોના કહેવા પ્રમાણે
,રાજય
સરકાર ડી.પી.આર.મંજૂર કરે પછી જ ટેન્ડર કરી શકાય છે.

સ્થાનિક સ્વરાજયની સંસ્થા ગણાતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની
પ્રોપર્ટી ટેકસની વાર્ષિક આવક બધુ મળીને ૨૨૫૦ કરોડની આસપાસ રહેતી હોય છે.છેલ્લા કેટલાક
વર્ષોથી પ્રોપર્ટીટેકસ
,પાણી કે અન્ય
ટેકસમા કોઈ વધારો કરવામા આવ્યો નથી.કહેવત છે કે
,જેટલી ચાદર હોય એટલી જ સોડ તાણવી જોઈએ. આ બાબત સારી રીતે જાણવા
છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના બજેટનુ કદ સતત વધતુ જ ગયુ.પહેલા બાર હજાર
,પછી પંદર હજાર અને
હવે અઢાર હજાર કરોડથી પણ વધુ.વિકાસના નામે જે જાહેરાતો કરાઈ એની સામે પરિસ્થિતિ એવી
આવી ગઈ છે કે
, રોડ નવા બનાવવા
હોય
,રીસરફેસ કરવા
હોય તો પણ રાજય સરકાર ગ્રાન્ટ ફાળવે ત્યાં સુધી રાહ જોવી પડે છે.જાસપુર ગામમા સરકારની
માલિકીની ૫૬૩૬૧ ચોરસમીટર જમીનમા નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા રૃપિયા ૨૦૩.૮૫
કરોડ ગ્રાન્ટ ફાળવવા માટે પણ જો મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી રજૂઆત કરવી પડતી હોય
તો કઈ રીતે આ શહેરને સ્માર્ટ શહેર ગણી શકાય તેવી ચર્ચા લોકોમાં ચાલી રહી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો
GUJARAT

મેઘાણી એટલે મેઘવાણી:પૂ.મોરારિબાપુ બગસરાના આંગણિયે રામકથાનો રૂડો

March 8, 2026
બાઇક પર જતા પિતા-પુત્ર સહિત 3 પર જીવંત વીજ વાયર તૂટી પડયો, બેનાં મોત | Live electric wire falls on 3…

શહેરીજનોની દીર્ઘ દ્રષ્ટિના કારણે અમદાવાદમાં ૧૧૩ વર્ષથી આંબલી, ૯૧ વર્ષથી શમીનું વૃક્ષ હજુ અડીખમ | Due…

Next Post
ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe…

ફેબુ્રઆરીમાં ગોલ્ડ ઈટીએફમાં નેટ ઈન્ફલો 77 ટકા ઘટીને 56.60 કરોડ રહ્યો | Net inflows into gold ETFs fe...

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social…

જુથળ ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેનનું મોત, હત્યાની શંકા | Juthal Gram Panchayat Social...

સોનામાં રૂ.3000નો જ્યારે ચાંદીમાં રૂ.5000નો ઉછાળો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘હું અને CM સિદ્ધારમૈયા ભાઈ જેવા’, કર્ણાટક કોંગ્રેસમાં ડખાંની વાતો ઉછળતા શિવકુમારની પ્રતિક્રિયા | DK…

3 months ago
249 તાલુકાના 16 હજારથી વધુ ગામમાં પાક ધોવાયો, માવઠા વચ્ચે 70% સરવે પૂર્ણ, સરકારની કબૂલાત | Gujarat G…

4 months ago
અમદાવાદ: માણેકબાગ સોસાયટીમાં 1.47 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, ક્રાઈમ બ્રાન્ચે બે રીઢા તસ્કરોને દબોચ્ય…

1 month ago
ધોરણ 9-11 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ-ટેબલ બદલાયો, હવે 12મીની જગ્યાએ 21મીએ પરીક્ષા | Gujarat Std 9 11 …

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News