gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …

G METRO NEWS by G METRO NEWS
September 2, 2025
in Business
0 0
0
મ્યુ. ફંડોની AUM પાંચ વર્ષમાં 335 ટકા વધીને રૂ. 33 લાખ કરોડને પાર | Mutual Funds’ AUM grows 335% in …
0
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણકારોનો વિશ્વાસ સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સની એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) ચાર ગણાથી વધુ વધી છે. ઈકરાના ડેટા અનુસાર, જુલાઈ ૨૦૨૦માં AUM રૂ. ૭.૬૫ લાખ કરોડ હતી, તે જુલાઈ ૨૦૨૫ સુધીમાં ૩૩૫.૩૧% વધીને રૂ.૩૩.૩૨ લાખ કરોડ થઈ છે. 

મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રે રોકાણ મોરચે પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જુલાઈ ૨૦૨૦માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાંથી રૂ. ૩,૮૪૫ કરોડનો આઉટફ્લો થયો હતો, જ્યારે જુલાઈ ૨૦૨૫માં રૂ. ૪૨,૬૭૩ કરોડનો ચોખ્ખો રોકાણ (ઇનફ્લો) પ્રવાહ નોંધાયો હતો.

જુલાઈ ૨૦૨૫માં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ વાર્ષિક ધોરણે ૧૫.૦૮% વધીને રૂ. ૪૨,૬૭૩ કરોડ થયું છે, જ્યારે જુલાઈ ૨૦૨૪માં તે રૂ. ૩૭,૦૮૨ કરોડ હતું. માસિક ધોરણે ઇનફ્લોમાં વૃદ્ધિ વધુ ઝડપી હતી. જુલાઈમાં ઇનફ્લો ૮૧.૦૬% વધ્યો હતો.ઈકરાએ જણાવ્યું હતું કે, સિપ (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) બજારની અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે એક લોકપ્રિય સાધન બની ગયું છે.

તે રોકાણકારોને નિયમિત અંતરાલે નિશ્ચિત રકમનું રોકાણ કરવાની મંજૂરી આપે છે, જેનાથી તેમને રૂપિયાના સરેરાશ ખર્ચનો લાભ મળે છે. એટલે કે, જ્યારે કિંમતો ઓછી હોય છે, ત્યારે વધુ યુનિટ ઉપલબ્ધ હોય છે અને જ્યારે કિંમતો ઊંચી હોય છે, ત્યારે ઓછા યુનિટ ઉપલબ્ધ હોય છે. મ્યુચ્યુઅલ ફંડ્સને સ્થાનિક રોકાણકારો તરફથી મજબૂતી મળી છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણમાં ઝડપી વધારો થયો છે. રોકાણકારો હવે લાંબા ગાળાના દ્રષ્ટિકોણ અપનાવી રહ્યા છે અને સમજે છે કે ટૂંકા ગાળાના વધઘટ સંપત્તિ નિર્માણની સફરનો એક ભાગ છે. ભૂતકાળના ડેટા એ પણ દર્શાવે છે કે બજારો સમય જતાં સ્વસ્થ થાય છે અને ધીરજ રાખનારા રોકાણકારોને વળતર આપે છે. વૈશ્વિક અનિશ્ચિતતાઓ છતાં, સ્થાનિક રોકાણકારો ભારતની આર્થિક પ્રગતિ અંગે આશાવાદી રહે છે. બજારમાં તીવ્ર અસ્થિરતા હોવા છતાં, ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં સતત રોકાણના સ્વરૂપમાં આ વિશ્વાસ જોવા મળે છે.

ક્ષેત્રીય અને થીમેટિક ફંડ્સમાં સૌથી વધુ રૂ.  ૯,૪૨૬.૦૩ કરોડનું રોકાણ નોંધાયું છે.  ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડોએ પણ પરંપરાગત બચત સાધનો કરતાં વધુ સારું વળતર આપ્યું છે. ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તમામ શ્રેણીઓમાં વળતર હકારાત્મક રહ્યું છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

1 એપ્રિલથી પાન કાર્ડને લઈને નવા નિયમો, મોટા ટ્રાન્ઝેક્શન કરનારા ખાસ વાંચે | New rules regarding PAN …
Business

March 31, 2026
ભારતીય મસાલાની નિકાસમાં 74 ટકાનો મોટો કડાકો! ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં | india spice expor…

રૂપિયો vs ડૉલર: કયા કારણે રૂપિયો 95ને પાર કરી ગયો? સમજો RBIની આગામી વ્યૂહનીતિ | Indian Rupee Hits Al…

Next Post
પાવર પ્લાન્ટને ટાર્ગેટ બનાવી ચોરી કરતી ટોળકી ઝબ્બે | Gang targeting power plant busted

સેન્સેક્સ 555 પોઈન્ટ ઉછળીને 80364 | Sensex jumps 555 points to 80364

ઓગસ્ટના છેલ્લા સપ્તાહમાં દેશી, વિદેશી દારૂના 207 કેસમાં 213 શખ્સો સામે ગુનો નોંધાયો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: બાપુનગરમાં અસામાજિક તત્ત્વોનો આતંક, ભાજપ કોર્પોરેટરની ઓફિસ અને વાહનોમાં તોડફોડ | Ahmedabad …

8 hours ago
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં કર્યો બે ટકાનો વધારો | 7th pay commiss…

1 year ago
ટેરર લિંક મામલે NIAની મોટી કાર્યવાહી, દેશના આઠ રાજ્યોમાં 15 ઠેકાણાઓ પર દરોડા | NIA Conducts Searches…

10 months ago
વડોદરામાં SMCનો દરોડો : હાઇવે પરથી દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો ઝડપી પાડ્યો : 4 ફરાર | SMC raid in Vado…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News