gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…

G METRO NEWS by G METRO NEWS
March 13, 2026
in Business
0 0
0
યુદ્ધની અસરને ધ્યાનમાં રાખી નોમુરાએ જીડીપીના અંદાજને સહેજ ઘટાડયો | Nomura slightly lowers GDP foreca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઇ : પશ્ચિમ એશિયામાં યુદ્ધને કારણે નોમુરાએ આગામી નાણાં વર્ષ માટે ભારતના આર્થિક વિકાસ દર (જીડીપી) અંદાજ જે અગાઉ ૭.૧૦ ટકા મૂકયા હતા તે સાધારણ ઘટાડી ૭ ટકા કર્યો છે.

આગામી નાણાં વર્ષ માટે ભારતની ચાલુ ખાતાની ખાધની અમારી ધારણાં વધારી જીડીપીના ૧.૬૦ ટકા કરીએ છીએ અને ફુગાવાનો અંદાજ વધારી ૪.૫૦ ટકા મૂકીએ છીએમ નોમુરાના એક રિપોર્ટમાં જણાવાયું છે.

ઊર્જા ખર્ચમાં વધારો કિંમતો પર દબાણ લાવી રહ્યો છે અને એશિયાના મોટાભાગના દેશોમાં ફુગાવો હાલના સ્તરેથી ઊંચે જવા ધારણાં છે. અમેરિકા-ઈરાન તાણને ધ્યાનમાં રાખતા પશ્ચિમ એશિયાની મોટાભાગની કેન્દ્રીય બેન્કો વ્યાજ દર જાળવી રાખશે તેવી અપેક્ષા છે, પરંતુ તેમાં વધારો થવાની શકયતા પણ ઘણી ઊંચી છે. 

૨૦૨૬ના પ્રથમ ત્રિમાસિકમાં ઉપભોગ તથા ઉદ્યોગમાં ગતિશીલતા જળવાઈ રહી છે પરંતુ નિકાસ તથા સરકારી ખર્ચ નબળા પડયા હોવાના સંકેત મળી રહ્યા છે. 

પશ્ચિમ એશિયામાં તંગદિલીને કારણે ઊર્જાની અછત ખાસ કરીને કુદરતી ગેસની અછતથી ઘરઆંગણે ઓદ્યોગિક તથા સેવા પ્રવૃત્તિ ખોરવાઈ જવાની શકયતા રહેલી છે.

એલપીજીની કિંમત વધતા આગામી નાણાં વર્ષ માટેના ફુગાવાના અંદાજને પણ ૩.૮૦ ટકા પરથી વધારી ૪.૫૦ ટકા કરાયો છે. દરમિયાન ક્રિસિલ દ્વારા આગામી નાણાં વર્ષ માટે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૭.૧૦ ટકા મુકાયો છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…
Business

સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો! સોનું રૂ.1900 તૂટ્યું અને ચાંદી રૂ.7,800 સસ્તી, જાણો આજનો ભાવ | gold…

March 13, 2026
રોકાણકારોના 10 લાખ કરોડ ડૂબ્યા… ભારતીય શેરબજારમાં મોટું ગાબડું, જાણો ઘટાડાના કારણો | us Israel Ira…

મિડલ ઈસ્ટ યુદ્ધ વચ્ચે સોના-ચાંદીમાં ફરી કડાકો, ચાંદી ₹4,800થી વધુ તૂટી, સોનું ₹1.60 લાખની નીચે | Gol…

Next Post
ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to…

ધર્મના નામે પશુઓની બલી ચઢાવવા મુદ્દે કેન્દ્ર સરકાર ચાર સપ્તાહમાં જવાબ આપે: સુપ્રીમ કોર્ટ | Centre to...

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K…

ખંભલાવ અને સમલા ગામમાંથી 92 લાખની વીજ ચોરી ઝડપાઇ | Electricity theft worth Rs 92 lakhs caught from K...

રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા | After Russia Ukraine now I…

રશિયા-યુક્રેન બાદ હવે ઈરાન યુદ્ધથી ખાદ્યતેલ બજાર માટે પૂરવઠો મોટી ચિંતા | After Russia Ukraine now I...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ઘાટલોડિયાના અર્જુન રેસીડેન્સીમાં પાર્કિગમાં કારમાં બેસીને મહિલા વિશ્વ કપ ફાઇનલનો સટ્ટો રમાડતો બુકી ઝ…

4 months ago
ગારિયાધારના મોરબા ગામમાં 6 વર્ષના બાળકની હત્યાનો પ્રયાસ | Attempted murder of a 6 year old child in …

12 months ago
ધંધુકાના રોજકા ગામે હડકાયા કુતરાનો આતંક : 10 દી’માં 24 ને બચકા ભર્યાં | Rabid dog terror in Rojka vi…

3 months ago
જામનગર શહેર અને ખંભાળિયા બાયપાસ ચોકડી પાસેથી વધુ બે મોટરસાયકલની ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદ | Police …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News