gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક

G METRO NEWS by G METRO NEWS
March 23, 2026
in GUJARAT
0 0
0
યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશનમાં રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારની ફરી નિમણૂંક
0
VIEWS
Share on FacebookShare on Twitter

સિહોરનું ગૌરવ વધારતા બંને આગેવાનોને દેશભરમાંથી શુભકામનાઓ

યુનાઇટેડ નેશનલ વેલ્ફેર ફાઉન્ડેશન દ્વારા ગુજરાત પ્રદેશમાં મહત્વપૂર્ણ જવાબદારી સંભાળતા આગેવાનોની ફરી નિમણૂંક કરવામાં આવી છે. જેમાં ગુજરાત પ્રદેશના કલ્ચર અને પીસ પ્રેસિડન્ટ તરીકે રાકેશભાઈ મુનિ તથા ભાવનગર જિલ્લાના જિલ્લા પ્રમુખ તરીકે હરીશભાઈ પવારને ફરી એકવાર નિયુક્ત કરવામાં આવ્યા છે.

આ નિયુક્તિથી સિહોર શહેરનું નામ ફરી એકવાર ગૌરવભેર ઉજાગર થયું છે. બંને આગેવાનોએ તેમની નિષ્ઠા, સેવાભાવ અને સમાજ માટેની સક્રિય કામગીરી દ્વારા પોતાના પદને યોગ્ય ઠરાવ્યું છે.

ફાઉન્ડેશનના ઇન્ડિયા પ્રેસિડેન્ટ પ્રિયંકા અરોરાજી દ્વારા બંને આગેવાનોને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે તેઓ આગળ પણ પોતાની વિશ્વાસનીય કામગીરી અને સેવાભાવી પ્રવૃત્તિઓ યથાવત રાખીને સમાજમાં સકારાત્મક યોગદાન આપતા રહેશે

આ અવસરે સિહોર પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયની સંચાલિકા રાજ્યોગીની બ્રહ્માકુમારી ગીતા બહેને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે રાકેશભાઈ મુનિ અને હરીશભાઈ પવારે માત્ર સિહોર જ નહીં પરંતુ સમગ્ર ભારતનું નામ ગૌરવભેર ઉજાગર કર્યું છે અને તેઓ આગળ પણ દિન પ્રતિદિન પ્રગતિ કરતા રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી. સાથે સાથે સિહોરની અનેક ગણમાન્ય વ્યક્તિઓએ પણ બંને આગેવાનોને અભિનંદન પાઠવી તેમની ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કેટલાંક રસ્તાઓના કટ બંધ કરશે | ahmedabad traffic police set …
GUJARAT

અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા નિવારવા પોલીસ કેટલાંક રસ્તાઓના કટ બંધ કરશે | ahmedabad traffic police set …

March 23, 2026
સુરતમાં મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટમાં ફરી ફાટી નીકળી આગ, 5 ફાયર ફાઈટર ઘટનાસ્થળે | Fire at Millenni…

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

Next Post
સાધનાની સિદ્ધિ માટે સ્થાન, સમય અને હેતુ મહત્વના: પૂ. પંકજભાઈ વ્યાસ

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ…

રજીસ્ટ્રેશન વગર પ્રવેશ નહીં મળે.., નર્મદા પરિક્રમામાં જતા પહેલા જાણી લો નવા નિયમો, શ્રદ્ધાળુઓને કરાઈ...

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara…

પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો હોવાની ગુજરાત સરકારની સ્પષ્ટતા, અફવાઓથી દૂર રહેવા નાગરિકોને અપીલ | Gujara...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘PM મોદીને સવાલ કરવો દેશદ્રોહ કહેવાય…?’, નેહા સિંહને પહલગામ અંગે ટિપ્પણી ભારે પડી | singer Neha Si…

11 months ago
સહાય પેકેજ: પાક નુકસાન સામે ખેડૂતોને પ્રતિ હેક્ટર રૂ.22,000 મળશે, જાણો વધુમાં વધુ કેટલું વળતર મળશે |…

5 months ago
બિલોને નિશ્ચિત સમયમાં મંજૂરી સામે રાષ્ટ્રપતિને વાંધો, સુપ્રીમનો ચુકાદો અનામત

6 months ago
સુંદર પિચાઈ અબજપતિ બન્યાં, તમિલનાડુના 2 રૂમના ઘરથી સિલિકોન વેલી સુધીની સફર વિશે જાણો | sundar pichai…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News