gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…

G METRO NEWS by G METRO NEWS
October 7, 2025
in GUJARAT
0 0
0
યુનિ.નો પદવીદાન સમારોહ નવે.માં યોજાય તેવી શક્યતા | University’s graduation ceremony likely to be hel…
1
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીનો ૭૪મો પદવીદાન સમારોહ નવેમ્બર મહિનામાં યોજાય તેવી શક્યતા છે.

દર વર્ષે યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ મોડો યોજાતો હતો જેના કારણે યુનિ.ના તંત્ર પર પ્રહારો કરવામાં આવતા હતા. ઘઘણીવાર તો પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચન આપવા આવનાર અતિથિનું નામ નક્કી થઇ શકતું ન હતું. ગત વર્ષનો પદવીદાન સમારોહ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં યોજાયો હતો. તત્કાલીન ઇન્ચાર્જ વીસીએ તેમના સમયમાં  એવું નક્કી કર્યું હતું કે પદવીદાન સમારોહમાં ઓગસ્ટમાં અથવા તો મોડામાં મોડું તા.૫ સપ્ટેમ્બરે થઇ જ જવો જોઇએ. જેને ધ્યાનમાં રાખીને યુનિ.તંત્રે બધી તૈયારી કરી લીધી હતી. આશરે ૧૪ હજાર વિદ્યાર્થીઓ ડિગ્રી લેવા લાયક ઠર્યા હતા. યુનિ. તંત્રે ડિગ્રીઓ પણ છપાવી દીધી હતી. દરમિયાન  યુનિ.માં નવા વીસીની નિયુક્તિ થઇ ગઇ. નવા વીસીને યુનિ.ના માહોલમાં અનુકૂળ થવા માટે સમય લાગે તે સ્વાભાવિક છે, પરિણામે તા.૫ સપ્ટેમ્બરે પદવીદાન સમારોહ યોજવાનું પાછું ઠેલાયું. હાલ પરીક્ષાઓ ચાલે છે અને હવે દિવાળી વેકેશન પડશે, એટલે દિવાળી બાદ પદવીદાન સમારોહ યોજાય તેમ જણાઇ રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

મહેસાણા: કડીના કલ્યાણપુર રોડ પર જેસીબીએ બે માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રંદ | Mehs…
GUJARAT

April 2, 2026
જામનગરમાં અંબર ચોકડી પાસે ચોર સમજીને પ્રૌઢની હત્યા નિપજાવવાના પ્રકરણમાં 4 આરોપીની ઓળખ થઈ | 4 accused…

જામનગરમાં ગઈકાલે સાંજે શરૂ સેકશન રોડ પર બેકાબૂ કાર ડિવાઈડર સાથે અથડાઈ : વૃક્ષ પણ પડ્યું | car crashe…

Next Post
૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya’s bail application rejected…

૧.૭૮ કરોડની ઠગાઇમાં સાઇબર ગઠિયાની જામીન અરજી નામંજૂર | Cyber ​​​​Gathiya's bail application rejected...

કારે બાઇકને અડફેટમાં લેતા પુત્રનું મોત, માતા સહિત બેને ઇજા

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k…

સયાજીગંજમાં યુવકની હત્યા કરી ફરાર થયેલો રાહુલ જામ્બુવા પાસેથી પકડાયો | rahul who had escaped after k...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પિયરમાં આવીને તમાશો કરનાર પતિ સામે પત્નીએ ફરિયાદ નોંધાવી, બે વિરુદ્ધ ગુનો નોંધાયો | Wife files compl…

7 months ago
ગુજરાત સરકારની બુદ્ધિનું પ્રદર્શન, ગંભીરા બ્રિજ પર દીવાલ ચણતાં રેસ્ક્યૂ ટીમના વાહન ફસાયા | gujarat g…

9 months ago
જામનગરમાં ડિપ્લોમા કોમ્પ્યુટર ઈજનેર પરિણીતાને તેણીના પતિ-સાસુ-સસરા અને નણંદનો સિતમ | married woman i…

2 months ago
અમદાવાદ સોનુ રૂ. 1,20,000 જ્યારે મુંબઈ ચાંદી રૂ. 1,50,000ની નજીક | Ahmedabad gold is at Rs 1 20 000 …

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News