gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…

G METRO NEWS by G METRO NEWS
August 17, 2025
in GUJARAT
0 0
0
યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને છેતરપિંડી | Fraud on the pretext of obtaining a European work…
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને મહિલા પાસેથી ૧.૯૨ લાખ પડાવી લેવાના બનાવમાં માંજલપુર પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આજવા રોડ સેફ્રોન બેઝીકમાં રહેતા સોનલબેન નીનાંદભાઇ કરણીક ખાનગી ન્યૂઝમાં રિપોર્ટર છે. તેમણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, વર્ષ – ૨૦૨૪ માં માંજલપુર મારૃતિધામ  સોસાયટીની સામે આવેલી અમારી ઓફિસમાં કિંજલ શાહ નામનો વ્યક્તિ અવાર – નવાર આવીને બેસતો હોઇ અમારી ઓળખાણ થઇ હતી. તેણે મને જણાવ્યું હતું કે,યુરોપના લિથવીનીયા જવું હોય તો મને કહેજો મારો મિત્ર ત્યાં કુકિંગનો વેપાર કરે છે. તેમાં એક મહિલાની જરૃર છે. તેણે ૧૫ દિવસમાં વર્ક પરમિટ કરી આપવાનું કહીને ૬ લાખનો ખર્ચ થશે  તેવું જણાવ્યું હતું.કિંજલભાઇ શાહ (રહે. લક્ષ્મી એપાર્ટમેન્ટ, નવાપુરા) તથા પુજાબેન નિકુંજભાઇ શાહે (રહે. રાધાપાર્ક સોસાયટી, વારસિયા) યુરોપના વર્ક પરમિટ વિઝા અપાવવાનું કહીને મારા પાસેથી ૧.૯૨  લાખ પડાવી લીધા હતા.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કરજણની ચોરીમાં મોહનીયા ગેંગના સભ્યની ૨૫ વર્ષ બાદ ધરપકડ | thefter caught after 25 years
GUJARAT

February 9, 2026
રિક્ષાના પેસેન્જરને લૂંટી લેવાનો વધુ એક બનાવ,મહિલાએ ચાર તાેલા દાગીના ગુમાવ્યા | woman robbed in risc…

ભાવનગર મહાપાલિકામાં 10 ખાલી જગ્યા માટે 2519 ઉમેદવારે અરજી કરી | 2519 candidates applied for 10 vacan…

Next Post
ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick…

ગુજરાતી ફિલ્મો આડે ટિકિટોની ઊંચી કિંમત,ઓટીટી,ઘરે બેસીને ફિલ્મો જોવાનું ચલણ મોટો અવરોધ | ott and tick...

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | …

ચોર ઘૂસ્યા હોવાની શંકાએ લોકો ભેગા થયા પાદરા ભાજપના સહકારી નેતા ક્લિનિકમાંથી ચાદર ઓઢીને ભાગી છૂટયા | ...

દેવું વધી જતા ગોત્રીના બ્રોકરે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | Due to increasing debt Gotri broker e…

દેવું વધી જતા ગોત્રીના બ્રોકરે ગળા ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું | Due to increasing debt Gotri broker e...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘વાઈબ્રન્ટ ગુજરાત’નો ફુગ્ગો ફૂટ્યો! 11 હજાર નાના ઉદ્યોગો પર તાળાં લાગતાં હજારો લોકો બેરોજગાર | vibra…

2 months ago
પ. બંગાળમાં આજે બાબરી મસ્જિદનો પાયો નાખશે હુમાયુ કબીર, કહ્યું – સરકાર પાસેથી 1 રૂપિયો નહીં લઉં… | …

નવા કાયદાથી સંસદમાં સંગ્રામ : PM, CM 30 દિવસ જેલમાં રહે તો પદ ગુમાવે

6 months ago
કિન્નરોનાં બે જૂથ વચ્ચે વિખવાદ, બંને જૂથના સાત સભ્યોએ ફીનાઇલ પીધું | Dispute between two groups of t…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News