gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…

G METRO NEWS by G METRO NEWS
March 4, 2026
in GUJARAT
0 0
0
યુવકે અપમાનિત કરતા મનમાં લાગી આવતા કિશોરીનો ફાંસો ખાઈ આપઘાત | A young man committed suicide by hangi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– ખંભાત તાલુકાના રાલજ ગામની ઘટના

– યુવકે કિશોરીને પ્રેમજાળમા ફસાવી હોવાનું તપાસમાં ખૂલ્યું : પોલીસે યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

આણંદ : ખંભાત તાલુકાના રાલજ ગામની એક કિશોરીને તેના પ્રેમીએ લાફો મારીને અપમાનિત કરતા કિશોરીને મનમાં લાગી આવ્યું હતું અને તેણીએ પોતાના ઘરે સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે યુવક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખંભાત તાલુકાના રાલજ ગામે રહેતી એક ૧૫ વર્ષીય કિશોરીએ ગત તારીખ ૨૩મી ફેબુ્રઆરીના રોજ પોતાના ઘરે રૂમમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે અપમૃત્યુની નોંધ નોધી વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં કિશોરીના પિતાએ તેણીનો મોબાઇલ ચેક કરતા ગત તારીખ ૨૩મી ફેબુ્રઆરીના રોજ સવારના સુમારે એક મોબાઈલ નંબર ઉપરથી તેણીને મેસેજ આવ્યો હતો. જેના આધારે તેઓની દીકરીને કોઈ સાથે પ્રેમ સંબંધ હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તપાસ કરતાં રાલજ ગામના મહેન્દ્ર ઉર્ફે ગગુ રમેશભાઈ મકવાણાએ કિશોરીને પ્રેમ જાળમાં ફસાવી હોવાનું ઉજાગર થયું હતું. વધુ તપાસ કરતા ગત તારીખ ૨૨મી ફેબુ્રઆરીના રોજ કિશોરી સખીઓ સાથે સિકોતર માતાના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી, જ્યાં મહેન્દ્ર ઉર્ફે ગગુ પણ આવ્યો હતો અને નજીકમાં આવેલા શિવલિંગ મંદિર પાસે કિશોરી સાથે બોલાચાલી થતા તેણીને જાહેરમાં લાફો મારી અપમાનિત કરી હતી. જેથી કિશોરીને મનમાં લાગી આવતા તેણીએ અંતિમ પગલું ભર્યું હોવાનું ખુલવા પામ્યું હતું. આ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે મહેન્દ્ર ઉર્ફે ગગુ મકવાણા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…
GUJARAT

કારની ટક્કરથી બાઈક આગળ જતી ટ્રેક્ટર ટ્રોલી સાથે અથડાતા 2 નાં મોત | 2 killed as bike collides with tr…

March 4, 2026
ટ્રકમાંથી પટકાયેલા મચ્છી ભરેલાં કન્ટેનર તળે કચડાઈ જતાં બેનાં મોત | Two killed after being crushed un…

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

Next Post
સિહોર પંથકની યુવતી સાથે શખ્સે દુષ્કર્મ આચર્યું | A man raped a girl from Sehore parish

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha…

ભાવનગરમાં શ્વાનનો ત્રાસ યથાવત, 12 માસમાં 17,628 લોકોને કરડતા ગભરાટ | Dog harassment continues in Bha...

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again…

આંગણવાડી બહેનોએ ઓનલાઇન એન્ટ્રી, ટેક્નિકલ સમસ્યાઓ સામે મોરચો માંડયો | Anganwadi sisters protest again...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદમાં SG હાઈવે પર ટ્રાફિક વચ્ચે AMTS બસ ભડભડ કરતી સળગી, મુસાફરોનો આબાદ બચાવ | AMTS Bus Catches …

1 month ago
અમરેલીના મોટા લીલીયા ગામે શ્વાનોનો આતંક, 6 લોકો અને 8 પશુઓને બચકા ભર્યા | Amreli news Mota Liliya vi…

4 weeks ago
યુટ્યુબર્સ અને ઈન્ફ્લુએન્સર્સ માટે બનાવાશે નિયમો, સુપ્રીમ કોર્ટના કેન્દ્ર સરકારને નિર્દેશ- NBSAની સલ…

6 months ago
CJI ગવઈનો કાર્યકાળ સમાપ્ત: નિવૃત્તિ પહેલા ન્યાયતંત્રની સ્વતંત્રતા અંગે આપ્યું મોટું નિવેદન | CJI Gav…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News