gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…

G METRO NEWS by G METRO NEWS
April 15, 2025
in GUJARAT
0 0
0
યુવતીના બોયફ્રેન્ડે પાંચ આરોપીઓને કોર્ટમાં ઓળખી બતાવ્યા | The girl’s boyfriend identified the five a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

 વડોદરા,ભાયલી  ગામની સીમમાં પાંચ મહિના પહેલા યુવતી સાથે ગેંગરેપ કરવાના ગુનામાં પકડાયેલા પાંચ આરોપીઓને આજે બોયફ્રેન્ડે કોર્ટમાં ઓળખી બતાવ્યા  હતા. 

ભાયલી ગામની સીમમાં ગત તા. ૦૪ – ૧૦ – ૨૦૨૪ ના રોજ બોયફ્રેન્ડ સાથે બેસેલી યુવતી પર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓ  (૧) સૈફઅલી મહેંદી હસન બનજારા  (૨) અજમલ સત્તારભાઇ બનજારા ( બંને રહે. ચોતરા  પાસે,કાળી તલાવડી, તાંદલજા, મૂળ રહે.યુ.પી.) (૩)  શાહરૃખ કિસ્મતઅલી બનજારા (રહે.અક્ષર હાઇટ્સ, તાંદલજા, મૂળ રહે. યુ.પી.) (૪)  મુમતાજ ઉર્ફે આફતાબ સૂબેદાર બનજારા તથા  (૫) મુન્ના અબ્બાસભાઇ બનજારા (બંને રહે. એકતાનગર, કિસ્મત ચોકડી પાસે, તાંદલજા) ની ધરપકડ કરી  હતી. આ કેસની ટ્રાયલ હાલમાં જજ એમ.એમ.સૈયદની કોર્ટમાં ચાલી રહી છે. આજે હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન યુવતીના બોયફ્રેન્ડની જુબાની હાથ ધરવામાં આવી હતી. તેણે પાંચેય આરોપીઓને ઓળખી બતાવ્યા હતા. સરકાર તરફે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર શૈલેષ પટેલે જણાવ્યું હતું કે, આગામી ૧૮ મી તારીખે આ કેસની વધુ સુનાવણી  હાથ ધરવામાં આવશે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
સગાભાઇના નામની કાર પડાવી વીમો પકવવાનો કારસો રચનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો | Travel agent arrested for o…

સગાભાઇના નામની કાર પડાવી વીમો પકવવાનો કારસો રચનાર ટ્રાવેલ એજન્ટ પકડાયો | Travel agent arrested for o...

૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom…

૮ લાખની સર્જરી કરાવી યુવકમાંથી યુવતી બની, હવે પાર્ટનરે તરછોડી દીધી | partner has abandoned trans wom...

વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara’s pr…

વડોદરાની શાન માંડવી ગેટ ગમે ત્યારે ધરાશાયી થશેઃપિલરોમાં તીરાડો પડતાં ASI ની મદદ લીધી | Vadodara's pr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ | Another major operat…

8 months ago
વિદેશ જવાનું સપનું પડ્યું મોંઘું: કેનેડા PRના નામે આણંદની યુવતી સાથે રૂ.40 લાખની છેતરપિંડી, અમદાવાદન…

3 days ago
અમદાવાદમાં બેફામ ફરતા ટેન્કરે લીધો 7 વર્ષની બાળકીનો જીવ, એકની હાલત ગંભીર, ડ્રાઈવર ફરાર | Accident ne…

1 week ago
પી. ટી. જાડેજા વિરુદ્ધ પાસાનો હુકમ રદ: ક્ષત્રિય સમાજે કરી હતી રજૂઆત, જુઓ જેલમાંથી બહાર આવીને શું કહ્…

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News