gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
રઢુના યુવાન સાથે લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન સોના-ચાંદીના દાગીના લઈ ફરાર | After marrying a young …
0
VIEWS
Share on FacebookShare on Twitter

ખેડા ટાઉન પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધ્યો

રસોઈમાં નશાકારક પદાર્થ ભેળવી પતિ, સાસુને બેભાન કરી ઘરમાં હાથફેરો કરી દુલ્હન પલાયન

નડિયાદ: ખેડા તાલુકાના રઢુ ગામના સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા યુવાનને લગ્નની જાળમાં ફસાવી ઢગ ટોળકીએ સોના-ચાંદીના દાગીના પડાવી લઇ છેતરપિંડી કરતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે છેતરપિંડીનો ભોગ બનેલા યુવકની ફરિયાદ આધારે ખેડા ટાઉન પોલીસે સાત શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ખેડા તાલુકાના રઢુ ગામે ઈન્દિરાનગરીમાં રહેતા દીપક અરવિંદભાઈ પરમાર (ઉં.વ.૩૫) ધોળકાની કેડિલા ફાર્મા કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. દીપકભાઇ પરમારે પોતાના લગ્ન કરાવવા સગા સંબંધીઓને વાત કરી હતી. આ દરમિયાન તેમના બનેવી પ્રવીણ ચૌહાણે જણાવેલું કે, ધોળકાના ચલોડા ગામે રહેતા તેમના મામાનો દીકરો દીપક રામા પરમાર બહારની છોકરીઓ બતાવી સગપણ કરાવે છે. જેથી દીપક પરમારે તેનો સંપર્ક કરતા અમદાવાદ ગેરેતપુર ખાતે મહારાષ્ટ્રની એક યુવતી લગ્ન માટે આવી છે તેમ કહેતા દીપક પરમારે યુવતીને જોવા ઈચ્છા દર્શાવી હતી. જેથી ચલોડાનો દીપક ગત તા.૧૨-૧૦-૨૦૨૫ના રોજ મહારાષ્ટ્રની સપના સાહેબરાવ અલહત નામની છોકરી તેના મામા-મામી વિનોદ ભાસ્કર મોરે અને મંગલા વિનોદ મોરે અને અમદાવાદ ગેરેતપરની બે મહિલા દલાલ કંચન ગજેન્દ્ર પરમાર, રેખા નરેશ પરમાર અને સુરતનો વિજય નામના દલાલ સાથે રઢુ ગામમાં લગ્ન કરવા ઈચ્છતા દીપક પરમારના ઘરે ગયો હતો. દીપક પરમારને સપના પસંદ આવી હતી. આ દરમિયાન ચલોડાના દલાલ દીપક પરમાર અને ટોળકીએ લગ્ન નક્કી કરવા માટે શરૂઆતમાં અઢી લાખ રૂપિયાની માંગણી કરી હતી, પરંતુ રકઝકના અંતે રૂ.૧૭,૦૦૦નો ચઢાવો અને ચાંદીના દાગીના આપવાનું નક્કી થયું હતું. ત્યાર પછી તા.૧૩-૧૦-૨૫ના રોજ અમદાવાદના નવરંગપુરા ખાતે આવેલા મેરેજ પોઈન્ટમાં હિન્દુ શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપક અને સપનાના લગ્ન થયા હતા. લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ દીપક પરમારે સપનાના મામા વિનોદ મોરેને રૂ.૧,૨૦,૦૦૦ રોકડા આપ્યા હતા, જ્યારે અન્ય દલાલો દીપક પરમાર, કંચન, રેખા અને વિજયને દલાલી પેટે દરેકને રૂ.૧૨,૫૦૦ લેખે કુલ ૫૦,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ ઉપરાંત દીપક પરમારની માતા સવિતાબેને પુત્રવધુ સપનાને સોનાની ચેઈન તેમજ ચાંદીના દાગીના પહેરાવામાં આપ્યા હતા. સપના અને દીપક પરમારના લગ્નની તા.૧૪-૧૦-૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે લગ્ન રજીસ્ટ્રારની કચેરીમાં નોંધણી પણ કરાવવામાં આવી હતી. લગ્ન બાદ સપના સાસરીમાં રહેવા આવી હતી. તેણી ત્રણ દિવસ સુધી સાસરીમાં રહી હતી. આ દરમિયાન તા.૧૭-૧૦-૨૫ની રાત્રે બનાવેલી રસોઈમાં કોઈ નશા કારક પ્રદાર્થ ભેળવ્યો હતો. જે જમ્યા બાદ દીપક પરમાર અને માતા સવિતાબેન ઘસઘસાટ ઊંઘી ગયા હતા. જેનો લાભ ઉઠાવી લૂંટેરી દુલ્હન સપના લગ્નમાં આપેલા સોના ચાંદીના દાગીના તેમજ મોબાઇલ ફોન લઈ ઘરના પાછળના દરવાજો ખોલી નાસી ગઈ હતી.

બીજે દિવસ વહેલી સવારે દીપક પરમાર જાગતા પોતાની બાજુમાં સુતેલી સપના છુમંતર થઈ ગઈ હતી. જેથી યુવકે મોબાઇલ પર ફોન કરતા સપનાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ આવતો હતો. ત્યાર બાદ યુવકે ચલોડાના દલાલ દીપક પરમાર સહિતના અન્ય દલાલનો મોબાઇલ પર સંપર્ક સાધવાનો પ્રયાસ કરતા તમામના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતા હતા. જેથી દીપક પરમારને લગ્નના નામે ચલોડાના દલાલ દિપક પરમાર સહિતની ટોળકીએ પોતાની સાથે છેતરપિંડી કરી હોવાનું જણાતા નિરાશ થઈ ભાગી પડયો હતો. આ બનાવ અંગે દિપકભાઈ પરમારની ફરિયાદના આધારે ખેડા ટાઉન પોલીસે લૂંટેરી દુલ્હન સપના સાહેબરાવ અલહત (રહે. શિવાજીનગર પીમ્પલ ગાવ, તા. પાંચોરા, જી. જલગાંવ, મહારાષ્ટ્ર) લૂંટેરી દુલ્હનના કહેવાતા મામા-મામી વિનોદ ભાસ્કર મોરે અને મંગલા વિનોદ ભાસ્કર મોરે(બંને રહે. સૂરવીતાઈનગર ચાલીસગાંવ, જી. જલગાંવ, મહારાષ્ટ્ર) વચેટિયો દીપક રામા પરમાર (રહે. ચલોડા, તા. ધોળકા, જી. અમદાવાદ ગ્રામ્ય) તેમજ બે મહિલા દલાલ કંચન ગજેન્દ્ર પરમાર અને રેખા નરેશ પરમાર (બંને રહે. નવજીવન ફ્લેટ, ગેરજપુર, અમદાવાદ શહેર) અને સુરતના વિજય નામના દલાલ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ | Gujarat Heatwave: …
GUJARAT

ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ | Gujarat Heatwave: …

April 13, 2026
સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…
GUJARAT

સાબરકાંઠા: તલોદના ચેખલા પાસે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, દંપતી પૈકી પત્નીનું કમકમાટીભર્યું મ…

April 13, 2026
સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…
GUJARAT

સુરત પાલિકાની ચૂંટણી જાહેર થતાં મતદારો-કાર્યકરોની પ્રેશર ટેકનીક : ઉત્રાણની સોસાયટીમાં રાજકીય પાર્ટીઓ…

April 13, 2026
Next Post
કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh…

કેનેડાના વર્ક પરમિટ વિઝાના નામે 45.54 લાખની છેતરપિંડી, બે શખ્સો સામે ફરિયાદ | Fraud of Rs 45 54 lakh...

લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે, મ્યુનિ. કાર્યક્રમોમા હાઈજેનિક પાણી આપવા ૫૦ લાખ ખર્ચાશે | People may dri…

લોકો ભલે પ્રદૂષિત પાણી પીવે, મ્યુનિ. કાર્યક્રમોમા હાઈજેનિક પાણી આપવા ૫૦ લાખ ખર્ચાશે | People may dri...

પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10…

પ્રથમ દિવસે ધોરણ-10 અને 12માં કુલ 623 જેટલા વિદ્યાર્થી ગેરહાજર | A total of 623 students in class 10...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…

અમદાવાદ: વીએચપીના કાર્યકરે પત્નીને ઢોર માર માર્યો, રાણીપ પોલીસે કરી ધરપકડ | Ahmedabad VHP Worker Arr…

1 week ago
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં 2 જવાન શહીદ, એક આતંકી ઠાર, 9 દિવસથી અથડામણની સ્થિતિ | 2 soldiers martyred …

8 months ago
સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

સોનું રૂ.102000ના નવા શિખરે બે દિવસમાં રૂ.2500નો ઉછાળો

10 months ago
કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

કોટંબી સ્ટેડિયમમાં લાઇવ ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતો યુવક પકડાયો | Youth caught betting online o…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News