gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…

G METRO NEWS by G METRO NEWS
July 16, 2025
in GUJARAT
0 0
0
રતનપરમાં ગ્રામજનો અને આફ્રિકાના છાત્રો વચ્ચે વધુ એક વખત માથાકૂટ | Another clash between villagers an…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મામલો કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યો

વિદેશી વિદ્યાર્થીઓ નશા સહિતના ગેરકાયદે ધંધા કરી છાશવારે માથાકૂટ કરતા હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

રાજકોટ: રાજકોટ નજીકના રતનપર ગામમાં આજે સાંજે ફરીથી મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા આફ્રિકાના છાત્રો અને ગ્રામજનો વચ્ચે ઝપાઝપી, બોલાચાલી થતાં પોલીસ પહોંચી ગઈ હતી. રાત્રે બંને પક્ષો ફરિયાદ  કે અરજી કરવા માટે કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. 

રતનપર ગામે રહેતાં નિવૃત આર્મી જવાન વનરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે તે પોતાના મોબાઈલ ફોનમાં વાત કરતા હતા ત્યારે મારવાડી કોલેજમાં અભ્યાસ કરતી એક છાત્રા અને એક છાત્ર નીકળ્યા હતા. આ બંનેને પોતાનો વીડીયો ઉતાર્યાની શંકા જતાં મોબાઈલ ફોન ઝુંટવીને ભાગ્યા હતા. જેથી તેણે પીછો કર્યો હતો. તેણે મોબાઈલ ફોનનો લોક ખોલી આપતાં બંનેએ તેમાં પોતાના વીડીયો કે ફોટા છે કે નહીં તે ચેક કર્યું હતું.

આમ છતાં તેનો મોબાઈલ ફોન પરત આપતા ન હતા એટલું જ નહીં આફ્રિકાની છાત્રાએ તેને વીખોડિયા ભરી લીધા હતા. સાથો-સાથ બંને છાત્રોએ તેની સાથે ઝપાઝપી કરતાં પોલીસ કન્ટ્રોલ રૂમમાં કોલ કર્યો હતો. જેથી પીસીઆર વાન આવી હતી. તે સાથે જ બંને છાત્રોએ પણ પોતાના દેશના બીજા છાત્રોને બોલાવી લીધા હતા. પરિણામે આફ્રિકાના ર૦ જેટલા છાત્રો આવ્યા હતા. તે સાથે જ ગ્રામજનો અને તેમની વચ્ચે માથાકૂટ અને ઉગ્ર બોલાચાલી થઈ હતી. 

આશ્ચર્યની વાત એ છે કે બંને પક્ષો એકબીજાની ભાષા સમજતા ન હતા. આમ છતાં ઉગ્ર બોલાચાલી જારી રાખી હતી. વનરાજસિંહે આક્ષેપ કર્યો હતો કે આફ્રિકાના છાત્રોએ પોલીસ સાથે પણ ઝપાઝપી કરી હતી. એટલું જ નહીં આ સમગ્ર ઘટનાનું શુટીંગ કરતા એક જણાનો મોબાઈલ ફોન પણ આંચકી લીધો હતો. આખરે પોલીસે બંને પક્ષોને પોલીસ મથકે આવવાનું કહ્યું હતું. પરંતુ આફ્રિકાના છાત્રોએ પોલીસ મથકે આવવાનો ઈન્કાર કર્યો હતો. ગ્રામજનો કુવાડવા રોડ પોલીસ મથકે પહોંચ્યા હતા. થોડીવાર બાદ ત્યાં આફ્રિકાના છાત્રો પણ આવી પહોંચ્યા હતા. 

ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે વિદેશી છાત્રો નશા સહિતના ગેરકાયદે ધંધા કરી અવાર-નવાર ગ્રામજનો સાથે માથકૂટ અને

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો
GUJARAT

સગીરાના અપહરણના ગુનામાં 6 મહિનાથી ફરાર આરોપી ઝડપ્યો

February 12, 2026
ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…
GUJARAT

ધોળકામાં એટીએમ કાર્ડ ચોરી કરી નાણાં ઉપાડી લેનાર તસ્કર ઝડપાયો | Smuggler arrested for stealing ATM ca…

February 12, 2026
ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું
GUJARAT

ધ્રાંગધ્રામાં ટ્રકમાંથી લોખંડના સળિયાની ચોરીનું કૌભાંડ ઝડપાયું

February 12, 2026
Next Post
ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત | Preliminary inspect…

ભાવનગર મહાપાલિકાએ 20 બ્રિજની પ્રાથમિક તપાસ કરી, 7 બ્રિજમાં રીપેરીંગની જરૂરીયાત | Preliminary inspect...

ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા ‘સેબી’ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે | SEBI’s …

ફિનફ્લુએન્સર્સને કાબૂમાં રાખવા 'સેબી'ની નવી ચાલ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે હાથ મિલાવશે | SEBI's ...

જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in …

જિલ્લાના બે પુલ ક્ષતિગ્રસ્ત જણાતા ભારે વાહન માટે બંધ કરવા નિર્ણય | Decision to close two bridges in ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

યૌન શોષણ કેસ: સ્વામી ચૈતન્યાનંદને 5 દિવસની પોલીસ કસ્ટડી, બચાવ પક્ષની તમામ દલીલો ફગાવાઈ | swami chait…

5 months ago
પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

પહલગામ હુમલા બાદ પાકિસ્તાનમાં શું ટ્રેડ થઈ રહ્યું છે? ગૂગલ પર ધડાધડ આ સર્ચ કરી રહ્યા છે લોકો | discu…

10 months ago
ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

ઓકટોબરમાં ૨૭.૨૮ લાખ કરોડ રુપિયાનું યુપીઆઇ ટ્રાન્જેકશન, દિવાળી ફેસ્ટિવલમાં રેકોર્ડતોડ લેણદેણ | UPI tr…

3 months ago
જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

જૂનાગઢની આલ્ફા હોસ્ટેલનો વિવાદ, વિદ્યાર્થીઓ પર અત્યાચારના બીજા વીડિયો પણ વાઇરલ | junagadh alpha scho…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News