gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Uncategorized

રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ

rijvanmansuri92@gmail.com by rijvanmansuri92@gmail.com
October 26, 2025
in Uncategorized
0 0
0
રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ ભારત સામે વિરોધ : ગોયલનો આક્ષેપ
0
VIEWS
Share on FacebookShare on Twitter

– વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલનો બર્લિનમાં બળાપો

– ભારત પણ રોસનેફ્ટની સહાયક કંપની સાથે ક્રૂડ ઓઈલની ખરીદી કરતું હોવાનો દાવો કરી ગોયલે બ્રિટિશ મંત્રીની બોલતી બંધ કરી

બર્લિન : રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી મુદ્દે અમેરિકા અને યુરોપના બેવડા ધોરણોની ભારતે આકરી ઝાટકણી કાઢી હતી. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયુષ ગોયલે રશિયન ક્રૂડની ખરીદી માટે યુરોપને છૂટ જ્યારે ભારત પર જંગી ટેરિફ મુદ્દે સવાલ ઉઠાવીને પશ્ચિમી દેશોની બોલતી બંધ કરી દીધી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, રશિયાના ઊર્જા સંશાધનો ખરીદવા માટે જર્મની-ઈંગ્લેન્ડને છૂટ આપવામાં આવતી હોય તો ભારત સામે શા માટે પગલાં લેવાઈ રહ્યા છે?

રશિયા-યુક્રેન યુદ્ધના પગલે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બદલ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આકરા પગલાં લેતા ૨૫ ટકા ટેરિફ નાંખીને કુલ ટેરિફ ૫૦ ટકા કરી નાંખ્યા છે અને વધુ ટેરિફ નાંખવાની ધમકી આપી છે.

rijvanmansuri92@gmail.com

rijvanmansuri92@gmail.com

Related Posts

ફક્ત અપમાનજનક ભાષાનો પ્રયોગ SC-ST એક્ટ હેઠળ અપરાધ નથી: સુપ્રીમ કોર્ટ
Uncategorized

January 20, 2026
કર્ણાટકના DGPનો ઓફિસમાં અશ્લીલ વીડિયો વાઈરલ, મુખ્યમંત્રીએ તાત્કાલિક કર્યા સસ્પેન્ડ

ચૂંટણી પંચ લોકોની મુશ્કેલીને સમજે એસઆઇઆર મુદ્દે સુપ્રીમની ફટકાર

Next Post
સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn…

સોમનાથ, દ્વારકા, ગિરનાર, ચોટીલામાં આશરે 20 લાખ લોકોએ દર્શન કર્યા | About 20 lakh people visited Somn...

દિલ્હીમાં આઇએસનું હુમલાનું કાવતરું, બે શંકાસ્પદ આતંકવાદીઓ ઝડપાયા

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr…

રાયસણમાં સાયન્ટિસ્ટ મહિલાના બંધ ઘરમાંથી ૯.૬૩ લાખની મત્તા ચોરાઇ | 9 63 lakh worth of liquor stolen fr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કચ્છમાં 14 વર્ષમાં 4.0થી વધુ તીવ્રતાના 32 ભૂકંપ! સૌરાષ્ટ્રમાં ‘સ્વાર્મ અર્થક્વેક’નું જોખમ | kutch 32…

2 months ago
જામનગર નજીક ધુવાવમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રિફ્રેશમેન્ટ ટ્રેનિંગ કેમ્પનું સફળતા પૂર્વક આયોજન…

આજે જંગલેશ્વરમાં છેલ્લો દિ’: કાલે ડિમોલીશન, રાજકોટ નો-ફ્લાય ઝોન | Today is the last day in Jungleshw…

1 month ago
વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિ.માં પાંચ વર્ષથી વિદ્યાર્થીઓને આઇ-કાર્ડ જ અપાતા નથી | World renowned MS Uni h…

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News