gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રશિયન યુવતી ‘કોકો’ એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું – મારે એ અધિકારીને નથી મળવું | koko in India …

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in INDIA
0 0
0
રશિયન યુવતી ‘કોકો’ એ ભારત છોડવાનો નિર્ણય કર્યો, કહ્યું – મારે એ અધિકારીને નથી મળવું | koko in India …
1
VIEWS
Share on FacebookShare on Twitter

Russian Girl Kristina Leaving India After frro Dispute: રશિયન ઈન્ફ્લુએન્સર ક્રિસ્ટિના ઉર્ફે કોકો ઈન ઈન્ડિયાએ ભારતને અલવિદા કહેવાનો નિર્ણય લઈ લીધો છે. વિઝા એક્સ્ટેંશન માટે અરજી દરમિયાન FRRO (ફોરેનર્સ રીજનલ રજિસ્ટ્રેશન ઓફિસ) ઓફિસમાં દુર્વ્યવહારનો આરોપ લગાવનારી ક્રિસ્ટિનાએ રડતા-રડતા જણાવ્યું કે, ફરીથી તે મહિલા અધિકારીને મળવા નથી માગતી. તેથી તેણે વિઝા એક્સ્ટેંશનને બદલે એક્ઝિટ પરમિટ માટે અરજી કરી અને તે તાત્કાલિક મંજૂર થઈ ગઈ હોવાથી હવે તે રશિયા પરત ફરી રહી છે. તેને 12 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાની પરવાનગી આપવામાં આવી છે.

ઈન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ‘કોકો ઈન ઈન્ડિયા’ તરીકે જાણીતી ક્રિસ્ટિનાના લાખો ફોલોઅર્સ છે. પ્રેમ મેળવવા માટે રશિયાથી ભારત આવેલી ક્રિસ્ટિના 2021થી 2025 સુધી ભારતમાં રહી. તેનું કહેવું છે કે, મને ભારત અને અહીંની જીવનશૈલી સાથે એટલો લગાવ થઈ ચૂક્યો હતો કે, બોયફ્રેન્ડથી અલગ થયા પછી પણ હું અહીં જ રહી. ભારત છોડવા અંગે માહિતી આપતા એક વીડિયોમાં ક્રિસ્ટિનાએ કહ્યું કે હું રશિયાની નાગરિક છું અને પોતાના દેશને પ્રેમ પણ કરું છું પરંતુ મને રશિયા કરતાં ભારતમાં રહેવું વધુ ગમતું હતું અને તેથી હું અહીં રહેવા માંગતી હતી.

ક્રિસ્ટિનાએ અગાઉ ત્રણ વીડિયો જારી કરીને આરોપ લગાવ્યો હતો કે, FRRO ઓફિસમાં એક મહિલા અધિકારીએ તેને પૂછ્યું હતું કે તું અલગ-અલગ હોટલમાં કેમ જાય છે. તેના ફોનમાં તેની પર્સનલ ચેટ પણ જોઈ હતી. કોકોએ કહ્યું કે ‘હું મારા બોયફ્રેન્ડ સિવાય ક્યારેય કોઈની સાથે હોટલમાં નથી ગઈ. તેણે પુરાવા માગતા કહ્યું કે જો આવા પુરાવા કોઈપણ હોટલના રેકોર્ડમાં મળશે તો હું વેશ્યા હોવાનો સ્વીકાર કરી લઈશ.’ એક નવા વીડિયોમાં કોકોએ રડતા એ બાબત પર દુ:ખ વ્યક્ત કર્યું કે, ‘કેટલાક લોકોએ કોમેન્ટમાં મને પોર્ન સ્ટાર અને વેશ્યા કહી હતી, પરંતુ મેં ક્યારેય આવું કંઈ નથી કર્યું.’

દુર્ગા પૂજા અને છઠ માટે બિહાર જવાની ઈચ્છા અધૂરી રહી ગઈ

કોકોએ ભીની આંખે કહ્યું કે, ‘છઠ પૂજા માટે બિહાર જવાની મારી ઈચ્છા અધૂરી રહી ગઈ, પરંતુ હું મારા જીવનમાં ક્યારેક તો પાછી આવીશ. અહીં મારા ચાર વર્ષ ખૂબ જ શાનદાર રહ્યા. મુશ્કેલીઓ છતાં મેં અહીં મારી યુટ્યુબ અને ઈન્સ્ટાગ્રામ ચેનલો બનાવી. મેં હિન્દી શીખી. અહીં મને મિત્રતાનો અર્થ સમજાયો, પ્રેમ શું છે તે જાણવા મળ્યું. હું ભાગ્યશાળી હતી કે મારી પાસે એવા લોકો મળ્યા જે મને પ્રેમ કરતા હતા અને જેમને હું પ્રેમ કરતી હતી અને હજુ પણ કરું છું. હું દુર્ગા પૂજા અને છઠ માટે બિહાર જવા માગતી હતી. પણ હું જઈ શકી નહીં. મને આશા છે કે મારા જીવનમાં ફરી પાછી આવીશ.’

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…
INDIA

રાજસ્થાનના ચર્ચિત MLA રવીન્દ્ર સિંહ ભાટી સામે FIR, ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ | Rajast…

April 3, 2026
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…
INDIA

ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળ, કરા સાથે વરસાદની આગાહી | massive cloud forma…

April 3, 2026
હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…
INDIA

હવે NCERT ‘ડીમ્ડ યુનિવર્સિટી’ ગણાશે અને ડિગ્રી પણ આપશે, શિક્ષણ ક્ષેત્રે કેન્દ્રનો મહત્ત્વનો નિર્ણય |…

April 3, 2026
Next Post
આપણો રૂપિયો થયો ગ્લોબલ… હવે Rupeeમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાનમાં ટ્રેડ, લોન પણ આપશે! | RBI unveil…

આપણો રૂપિયો થયો ગ્લોબલ... હવે Rupeeમાં નેપાળ, શ્રીલંકા અને ભૂતાનમાં ટ્રેડ, લોન પણ આપશે! | RBI unveil...

બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri…

બરોડા જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું સમાપન : વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનિત કરાયા | Baroda Distri...

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja…

ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી, કાલે સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં યલો ઍલર્ટ | Rain forecast in Guja...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

મધ્યપ્રદેશમાં ‘જીવલેણ’ કફ સિરપ પ્રિસ્ક્રાઈબ કરનારા ડૉક્ટરની ધરપકડ, 10 બાળકોના મોત બાદ કાર્યવાહી | ma…

6 months ago
શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

શેર માર્કેટનો બિઝનેસ કરતા યુવકને 5 કરોડની લોન આપવાનું કહી 9.93 લાખ પડાવી લીધા | young man cheated 9 …

4 months ago
અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ વેપારી ઝડપાયો | A trader was caugh…

અંકલેશ્વરના સંજાલી ગામ ખાતે ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગ કરી રહેલ વેપારી ઝડપાયો | A trader was caugh…

7 months ago
સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

સિંહબાળના મોતના વિવાદ વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો | Amreli Rajula Lioness…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News