gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in Business
0 0
0
રશિયા યુક્રેન વચ્ચે સમાધાનની શકયતાએ કિંમતી ધાતુમાં રેન્જ બાઉન્ડની સ્થિતિ | Precious metals range bou…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : રશિયા તથા યુક્રેન વચ્ચે  સમાધાનની  શકયતા વધી જતા વૈશ્વિક સોનાચાંદી બજારમાં કિંમતી ધાતુના ભાવ રેન્જ બાઉન્ડ રહ્યા હતા. રશિયા તથા યુક્રેન વચ્ચે સંધિ કરાવવા હવે ડોનાલ્ડ ટ્રમ્પની દરમિયાનગીરી સાથે બન્ને દેશના પ્રમુખોની બેઠક યોજવા જઈ રહી છે ત્યારે કિંમતી ધાતુના ભાવમાં  આગામી કેટલાક દિવસો  દરમિયાન પાંખી વધઘટની શકયતા જોવાઈ રહી છે.

વૈશ્વિક સ્તરે સોનાની સેફ હેવન માગ હાલમાં નબળી પડી રહ્યાના સંકેતો મળી રહ્યા છે.  વિશ્વ  બજારમાં સુસ્ત વાતાવરણ વચ્ચે ઘરઆંગણે સોનાચાંદીમાં નરમાઈ જોવાઈ હતી.  રશિયા તથા યુક્રેન વચ્ચે  સમાધાન કરાવવામાં  ટ્રમ્પ સફળ રહેશે તેવી શકયતાએ ક્રુડ તેલ નરમ પડયું હતું. 

ઘરઆંગણે મુંબઈ ઝવેરી બજારમાં ૯૯.૯૦ દસ ગ્રામ સોનાના જીએસટી વગરના ભાવ રૂપિયા ૯૯૧૬૮ મુકાતા હતા. ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૯૮૭૭૧ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના જીએસટી વગરના ભાવ નરમ પડી રૂપિયા ૧૧૩૬૨૫ બોલાતા હતા. જીએસટી સાથે ભાવ ત્રણ ટકા ઊંચા મુકાતા હતા. 

અમદાવાદ ઝવેરી બજારમાં ૯૯.૯૦ સોનાના દસ ગ્રામના ભાવ રૂપિયા ૧૦૨૫૦૦ જ્યારે ૯૯.૫૦ દસ ગ્રામ સોનાના ભાવ રૂપિયા ૧૦૨૨૦૦ મુકાતા હતા. ચાંદી .૯૯૯ એક કિલોના રૂપિયા ૧૧૪૫૦૦ મુકાતા હતા. ડોલર સામે રૂપિયો મજબૂત બનતા તેને કારણે પણ ઘરઆંગણે સોનાચાંદીમાં ભાવ નરમ પડયા હતા. 

વિશ્વ બજારમાં સોનું ઔંસ દીઠ ૩૩.૩૭ ડોલર જ્યારે ચાંદી પ્રતિ ઔંસ ૩૮.૧૦ ડોલર મુકાતી હતી. પ્લેટિનમ એક ઔંસના ૧૩૪૭ ડોલર જ્યારે પેલેડિયમ  પ્રતિ ઔંસ ૧૧૩૩ ડોલર કવોટ થતું હતું. રશિયા-યુક્રેન વચ્ચે સમાધાન નહીં થાય ત્યાંસુધી કિંમતી ધાતુના ભાવ રેન્જ બાઉન્ડ રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે. 

રશિયા તથા યુક્રેન વચ્ચે સંધિ  થશે તો રશિયા પરના પ્રતિબંધો દૂર થશે જેને કારણે વિશ્વ બજારમાં ક્રુડ તેલનો પૂરવઠો વધી જવાની ગણતરીએ ક્રુડ તેલના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. નાયમેકસ ડબ્લ્યુટીઆઈ પ્રતિ બેરલ ૬૨.૭૬ ડોલર જ્યારે આઈસીઈ બ્રેન્ટ ક્રુડ ઓઈલ ૬૬ ડોલર મુકાતું હતું. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …
Business

વાયદા બજારમાં ફરી તેજી, ચાંદીમાં ₹6,126 અને સોનામાં ₹2,109નો જંગી ઉછાળો | MCX Gold and Silver Price …

March 27, 2026
શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…
Business

શેરબજારમાં બ્લેક ફ્રાઈડે: સેન્સેક્સ 1,000 પોઈન્ટથી વધુ ગબડ્યો, નિફ્ટી 23,000ની નીચે | Indian Stock M…

March 27, 2026
1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …
Business

1948 પ્રોજેકટના ખર્ચમાં અંદાજ કરતા રૂપિયા 5.66 લાખ કરોડનો વધારો | Cost of 1948 project increased by …

March 27, 2026
Next Post
બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor…

બોરસદ ડિવિઝનમાં પકડાયેલા 1.04 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવાયું | Bulldozers were used to seize liquor...

સેન્સેક્સ 371 પોઈન્ટ ઉછળીને 81644 | Sensex jumps 371 points to 81644

સેન્સેક્સ 371 પોઈન્ટ ઉછળીને 81644 | Sensex jumps 371 points to 81644

ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે | Bhavnagar Bandra weekly train to run till…

ભાવનગર-બાન્દ્રા વીકલી ટ્રેન 25 મી ડિસેમ્બર સુધી દોડાવાશે | Bhavnagar Bandra weekly train to run till...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં શરમજનક હરકત, મુસાફરે ખાનગી કંપનીના મોટા અધિકારી પર કર્યો પેશાબ

12 months ago
પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin’s …

પ્રમુખ પુતિનની ભારત યાત્રાનો પ્રારંભ સંરક્ષણ અને વ્યાપાર કાર્યસૂચીના કેન્દ્રમાં | President Putin’s …

4 months ago
વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba…

વડોદરાની દેણા ચોકડી પાસેથી બે શખ્સો પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની સાથે ઝડપાયા | Two people caught with ba…

3 months ago
કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી

કોંગ્રેસને ભારતીય સૈન્ય કરતા પાક.ના આતંકવાદ પર વધુ વિશ્વાસ છે : મોદી

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News