gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…

G METRO NEWS by G METRO NEWS
April 7, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી મહિલા ફરીથી ઝડપાઈ | Woman caught again for illegally conduc…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– 2021 માં પણ એસઓજીના હાથે ઝડપાઈ હતી

– ગર્ભ પરિક્ષણ કરી આપવા માટે રૂા.૧૮ હજાર અને દીકરી હોય તો ગર્ભપાત કરાવી આપવા માટે રૂા.ર૦ હજાર માંગ્યા હતા 

રાજકોટ : રાજકોટમાં ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતી સરોજબેન વિનોદભાઈ ડોડિયા (ઉ.વ.૪૦, રહે. રઘુવીર સોસાયટી શેરી નં.૪, સહકાર મેઈન રોડ)ને એસઓજીએ ઝડપી લઈ સોનોગ્રાફી મશીન  કબજે કર્યું છે.

ચોંકાવનારી બાબત એ છે કે નર્સિંગનો કોર્સ કરનાર સરોજબેનને ર૦ર૧ની સાલમાં એસઓજીએ જ ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરતાં ઝડપી લીધી હતી.  જે અંગે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકમાં પીસી એન્ડ પીએન પીટી એકટ અને આઈપીસીની કલમો હેઠળ  ગુનો દાખલ થયો હતો. જે કેસ હાલ કોર્ટમાં ચાલુ છે તેમ એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું. 

એકવાર પકડાયા પછી પણ સરોજબેન હાલ ગેરકાયદે ગર્ભ પરિક્ષણની પ્રવૃત્તિમાં  સામેલ હોવાની એસઓજીના પીઆઈ એસ.એમ. જાડેજાને માહિતી મળી હતી. જેના આધારે છેલ્લા એકાદ માસથી એસઓજીની ટીમ તેની ખરાઈ કરી રહી હતી. આખરે માહિતી પાકી હોવાની ખાતરી થતાં જ બે મહિલા કોન્સ્ટેબલને ડમી ગ્રાહક તરીકે તૈયાર કરાઈ હતી. 

આ બંને મહિલા કોન્સ્ટેબલમાંથી એક ખરેખર હાલ સર્ગભા છે, જયારે બીજી મહિલા કોન્સ્ટેબલે તેની બહેનનો સ્વાંગ રચ્યો હતો. નક્કી થયા મુજબ બંને મહિલા કોન્સ્ટેબલ મવડી નજીકના ૮૦ ફૂટના રોડ પર આવેલા આરએમસીના કવાર્ટરમાં પહોંચી હતી. આ કવાર્ટરમાં જ સરોજબેન ગેરકાયદે ગર્ભ પરિક્ષણ કરી આપતાં હતા. જો કે અગાઉ પકડાઈ ગયા હોવાથી સરોજબેન હવે તકેદારી રાખતા હતા.

જેના ભાગરૂપે તેણે બંને મહિલા કોન્સ્ટેબલની કયા સ્થળેથી આવ્યા છો, કોણે રેફરન્સ આપ્યો સહિતની રજે-રજની માહિતી મેળવી ખાત્રી કર્યા બાદ ગેરકાયદે ગર્ભ પરિક્ષણના રૂા.૧૮ હજાર અને જો દિકરી હોય તો ગર્ભપાત કરાવી અપાવવાના રૂા.ર૦ હજાર કહ્યા હતા. 

તેણે સર્ગભા મહિલા કોન્સ્ટેબલને તપાસ કરી ત્રણ માસનો ગર્ભ હોવાનું પણ કહ્યું હતું. ખાત્રી થઈ ગયા બાદ બંને મહિલા કોન્સ્ટેબલે  એસઓજીની ટીમને જાણ કરતાં સરોજબેનને રંગેહાથ ઝડપી લેવાયા હતા. 

એસઓજીએ સ્થળ પરથી રૂા.૪ લાખની કિંમતનું સોનોગ્રાફી મશીન, ગર્ભ પરીક્ષણ કરવામાં ઉપયોગમાં લેવાતી જેલની બોટલ, મોબાઈલ ફોન વગેરે મળી કુલ રૂા.૪.૧૦ લાખનો મુદ્દામાલ  કબજે કર્યો હતો. એસઓજીએ આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે. 

એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે સરોજબેન સોનોગ્રાફી મશીન ભાડે લીધાનું કહી રહ્યા છે.  આ મશીન અધિકૃત ડોકટરો સિવાય  કોઈને મળતું નથી. આ સ્થિતિમાં તેણે આ મશીન કોની પાસેથી લીધું, કોની મદદથી ગર્ભપાત કરાવી આપતા હતા તે અંગે તાલુકા પોલીસ હવે તપાસ કરશે. જેમાં ચોંકાવનારી માહિતીઓ બહાર આવવાની શકયતા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…
GUJARAT

જામનગરમાં લોહિયાળ જંગ: બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં AAP નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ-પગ ત…

March 23, 2026
કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…
GUJARAT

કંપનીઓએ 50% કાપ મુકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી: કેટલાક પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતા…

March 23, 2026
આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…
GUJARAT

આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના-મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ: કલેકટરને રજૂઆત | 70 in…

March 23, 2026
Next Post
શેરબજારમાં આજે ‘બ્લેક મંડે’નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | ‘Black M…

શેરબજારમાં આજે 'બ્લેક મંડે'નું સંકટ, બજારમાં મોટા કડાકાની શક્યતા, જાપાની માર્કેટ ધરાશાયી! | 'Black M...

પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite…

પ્રયાગરાજમાં દરગાહ પર ભગવો ધ્વજ લહેરાવાતા તણાવ છતાં શાંતિપૂર્ણ ઊજવણી | Peaceful celebrations despite...

વાડી વાવતી મહિલાની હત્યા, પતિને જ શંકાના દાયરામાં રાખી છાનબીન | Murder of a woman who was planting a…

વાડી વાવતી મહિલાની હત્યા, પતિને જ શંકાના દાયરામાં રાખી છાનબીન | Murder of a woman who was planting a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.

“વંદે ભારત વાયા USA” ટ્રેલરે મચાવી ધમાલ: સપનાથી સંઘર્ષ સુધીની અમેરિકન સફર ખુલ્લી પડદે.

4 months ago
ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

ગુજરાતમાં તમાકુના ઉત્પાદનમાં 5 વર્ષમાં 19 ટકાનો વધારો

1 month ago
રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

રાજકોટ-સુરતમાં બની હૃદય દ્રાવક ઘટના, રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના હાર્ટ એટેકથી મોતની આશંકા | rajkot …

8 months ago
પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

પૂર્વ CMની કાર નીચે કચડાઈ જવાથી વૃદ્ધનું મોત, છતાં ઉજવણી અને ફૂલવર્ષા યથાવત્ રહી

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News