gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…

G METRO NEWS by G METRO NEWS
August 20, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં બપોર સુધી 4 કલાકમાં ધોધમાર 4 ઈંચ વરસાદ : બાદ તડકો નીકળ્યો! | 4 inches of rain in 4 hours t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સવારે બહાર ગયેલા નાગરિકોએ ધરાર વરસાદી સ્નાન કરવું પડયું  : અચાનક વરસીને અદ્રશ્ય થતા મેઘરાજા: પશ્ચિમ શહેરમાં 4.25 ઈંચ, પૂર્વ અને મધ્યમાં દોઢ ઈંચ અને તાલુકામાં અઢી ઈંચ વરસાદ

રાજકોટ, : રાજકોટમાં સાતમ આઠમની રજાઓ બાદ આજે કચેરીઓ,સ્કૂલ-કોલેજો,યાર્ડમાં કામગીરીનો ધમધમાટ શરૂ થઈ રહ્યો હતો ત્યાં આકાશમાં કાળાડિબાંગ વાદળો ધસી આવ્યા હતા અને ગાજવીજ અને તીવ્ર પવન સાથે સવારે 10થી 2 વાગ્યા સુધીમાં વેસ્ટઝોનમાં ધોધમાર 4.25  ઈંચ વરસાદ વરસી ગયો હતો. પરંતુ, ભારે વરસાદ બાદ થોડા સમયમાં જ તડકો નીકળતા અને રાત્રિ સુધી વરસાદનો વિરામ રહેતા લોકોને આશ્ચર્ય થયું હતું. 

ફાયરબ્રિગેડના સૂત્રો અનુસાર વેસ્ટઝોનમાં નિર્મલા રોડ પર 107 મિ.મિ.વરસાદ નોંધાયો છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં ઢેબરરોડ પર અને ઈસ્ટઝોનમાં બેડીપરા પાસે 38 મિ.મિ.(દોઢ ઈંચ) વરસાદ નોંધાયો છે. તો રેસકોર્સ પાસે હવામાન કચેરીમાં પણ દોઢ ઈંચ અને સ્ટેટ  કંટ્રોલમાં રાજકોટ તાલુકાનો અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. વરસાદના પગલે તાપમાન ગગડયું હતું અને મહત્તમ 28.5 સે.તાપમાને ટાઢક પ્રસરી ગઈ હતી. 

કેટલાક દિવસોથી વરસાદના એકંદર વિરામના પગલે આજે સવારે કામકાજ, નોકરી-ધંધા,ભણવા માટે બહાર નીકળેલા ઘણા નાગરિકોએ ધરાર વરસાદી પાણીથી  સ્નાન કરવું પડયું હતું તો માર્ગો ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વરસાદના પગલે અધુરા રિપેર થયેલા જર્જરિત માર્ગો વધુ ભંગાર બનતા વાહનચાલકોની હાલાકી વધી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાત મહેસૂલ વિભાગમાં ધરખમ ફેરફાર : 165 ડેપ્યુટી મામલતદારને ‘લોટરી’, 37 મામલતદારની બદલી | gujarat r…
GUJARAT

February 14, 2026
વલસાડના દરિયાકાંઠે દુનિયાની સૌથી નાની વ્હેલ અને મહાકાય કાચબો મૃત મળ્યાં, મોતનું કારણ જાણવા પોસ્ટમોર્…

આજથી ગ્રેઇન ATM શરૂ: લોકોને 24 કલાક રેશનિંગનું અનાજ મળશે, જાણો ક્યાં-ક્યાં શરૂઆત | Grain ATMs Launch…

Next Post
કૂતરા પ્રત્યેના પ્રેમને કારણે CM રેખા ગુપ્તા પર હુમલો કર્યો હશે | CM Rekha Gupta attacked

GSTના ફેરફારોથી સિમેન્ટ, સ્ટીલ, ઓટો, ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રીને ફાયદો થઈ શકે | changes in GST slabs

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર ગુજરાતના યુવકનો હુમલો, ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમેરિકામાં વ્યાજ ઘટવાની ધારણાએ ઘરઆંગણે કિંમતી ધાતુમાં આગઝરતી તેજી | Precious metals rally domestical…

7 months ago
વડોદરાના ઓપી રોડ ઉપર બેફામ રીતે દોડતા ડમ્પરે સૌના જીવ અધ્ધર કર્યા : ડિવાઇડર, વૃક્ષો અને થાંભલો તોડી …

4 months ago
સોના-ચાંદીમાં રેકોર્ડ તેજીને બ્રેક: સોનામાં રૂ.1300,ચાંદીમાં રૂ.2000નો ઘટાડો | Record rally in gold …

2 months ago
કરુર રેલીમાં ધક્કા-મુક્કી બદલ અભિનેતા વિજય સામે એફઆઇઆર | FIR against actor Vijay for pushing and sho…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News