gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…

G METRO NEWS by G METRO NEWS
November 19, 2025
in GUJARAT
0 0
0
રાજકોટમાં 1352 આરોપીઓની ‘કુંડળી’ તૈયાર કરી રહેલી પોલીસ | Police preparing ‘Kundli’ of 1352 accused i…
0
VIEWS
Share on FacebookShare on Twitter

દિલ્હી બ્લાસ્ટ અને તેને સંલગ્ન આતંકવાદી ઘટનાઓને ધ્યાને લઈ 

30 વર્ષમાં હથિયારમાં 665, માદક પદાર્થમાં 553, વિસ્ફોટકો સાથે 16, ફેક કરન્સી સાથે 84 આરોપી પકડાઈ ચુક્યા છે

રાજકોટ: રાજકોટમાં છેલ્લા ૩૦ વર્ષમાં હથિયાર સાથે ૬૬પ, માદક પદાર્થ સાથે પપ૩, વિસ્ફોટક પદાર્થો સાથે ૧૬, ફેક કરન્સી સાથે ૮૪ અને ટાડા-પોટા અને ગુજસીટોક હેઠળ ૩૪ આરોપી પકડાયા છે. આ તમામ ૧૩પર આરોપીઓના ડોઝીયર શહેર પોલીસ હાલ તૈયાર કરી રહી છે. 

દિલ્હી બ્લાસ્ટ અને તેને સંલગ્ન આંતકવાદી ઘટનાઓને ધ્યાને લઈ રાજ્યના પોલીસ વડાએ રાજયભરની પોલીસ પાસેથી છેલ્લા ૩૦ વર્ષમાં હથિયાર, માદક પદાર્થ, વિસ્ફોટક પદાર્થ, નકલી ચલણી નોટ અને ટાડા-પોટા અને ગુજસીટોક હેઠળ કેટલા આરોપીઓ પકડાયા છે તેની માહિતી મંગાવી છે. 

રાજયભરની પોલીસ હાલ આ માહિતી તૈયાર કરવામાં વ્યસ્ત બની ગઈ છે.  ચાર દિવસમાં આ માહિતી ગૃહ વિભાગમાં મોકલી આપવાની છે. જેના પગલે રાજકોટમાં ૧૩પર આરોપીઓ અંગે હાલ પોલીસ ડોઝીયર તૈયાર કરી રહી છે. 

ડોઝીયરમાં આવા આરોપીઓનું પૂરૂ નામ-સરનામું, જન્મ તારીખ, શૈક્ષણિક લાયકાત, જે ભાષા જાણતો હોય તેની માહિતી, જાતિ, ધર્મ, હાલનો ધંધો-વ્યવસાય, સોશિયલ મીડિયા એકાઉન્ટ, વિદેશમાં રહેતા સગા-સંબંધીઓ, બેંકની ડિટેઈલ, અત્યાર સુધી નોંધાયેલા ગુના સહિતની માહિતી પોલીસે ભરવી પડશે.  એકંદરે આવા આરોપીઓની ‘કુંડળી’ જ પોલીસ તૈયાર કરી રહી છે. 

જેટલા આરોપીઓ અવસાન પામ્યા છે તેના વિશે ડોઝીયરમાં તે મુજબ લખવાનું રહેશે. જો આરોપી જેલમાં હોય તો તે માહિતી પણ ડોઝીયરમાં લખવાની રહેશે. રાજકોટની એસઓજીના મોનિટરીંગ હેઠળ શહેરભરની પોલીસ હાલ આ ડોઝીયર તૈયાર કરી રહી છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…
GUJARAT

યુવતીને લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજારનાર ડો.વિકાસ પટેલ અને પરિવારજનોનો પત્તો નથી | dr vikas patel a…

March 28, 2026
કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car
GUJARAT

કારમાં વિદેશી દારૃ લઇને આવતો કેરિયર ઝડપાયો | Carrier caught carrying foreign liquor in car

March 28, 2026
હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…
GUJARAT

હાઇવે પર વાહનમાં પાછળથી મોપેડ ઘુસી જતા યુવકનું મોત | Youth dies after moped rams into vehicle from b…

March 28, 2026
Next Post
સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં…

સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ ફેઝ-ટુ અંતર્ગત ડફનાળાથી ઈન્દિરાબ્રિજ સુધી બંને તરફ જાન્યુઆરી અંત સુધીમાં...

જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da…

જાફરાબાદમાં એક જ દિવસમાં પાંચ કેસમાં 8 શખ્સોને સજા | 8 people sentenced in five cases in a single da...

રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 …

રાજુલામાં વેપારીને નકલી હાર આપી 4 લાખનું છળ કરનાર ટોળકી પડકાઈ | Gang that duped businessman of Rs 4 ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…

3 months ago
EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

EDની મોટી કાર્યવાહી ગોધરાના મુસ્તાક અને તાહિર સહિત અન્યની રૃા.૧૪ કરોડની મિલકતો જપ્ત | property worth…

2 months ago
ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

ઉદયપુરની હોટલમાં રેવ-મુજરા પાર્ટી પર દરોડો, ગુજરાતના 36 ઝડપાયા | Raid on rave mujra party in Udaipur…

8 months ago
જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો …

જામનગર જિલ્લામાં આખરે ઠંડીએ રંગ દેખાડ્યો : ઠંડીનો પારો નીચે સરકીને સિંગલ ડિજિટ નજીક પહોંચતાં ઠંડીનો …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News