gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …

G METRO NEWS by G METRO NEWS
December 19, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ એઈમ્સને સાંકળતા મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ | The file of an important road bridge …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રૂ 40 કરોડનો પ્રોજેક્ટ છ મહિનાથી અધ્ધરતાલ : રેલવે તંત્રની મંજૂરી સાથે જમીન સંપાદન અને ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ : ગાંધીનગરથી માત્ર લીલીઝંડીની જોવાતી રાહ 

રાજકોટ, : ગુજરાતની એકમાત્ર રાષ્ટ્રીય કક્ષાની આરોગ્ય સવલત એવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સિસ (રાજકોટ એઈમ્સ હોસ્પિટલ)ને સાંકળતા જામનગર હાઈવે તરફના સૌથી મહત્વના રોડ-પુલની ફાઈલ સરકારમાં અટવાઈ જવાથી રૂ 40 કરોડનો પ્રોજેક્ટ અધ્ધરતાલ બની ગયો છે. ઓવરબ્રિજ માટે રેલવે તંત્રની મંજૂરી સાથે જમીન સંપાદન અને ટેન્ડરિંગ સહિતની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે, પણ ગાંધીનગરથી લીલીઝંડીની રાહમાં મહામૂલો સમય વેડફાઈ રહ્યો છે.

રાજકોટ એઇમ્સ તરફના રોડ અને રેલ્વે પુલ અથવા ક્રોસિંગનો મુખ્ય પ્રશ્ન જામનગર હાઈવે પર પરાપીપળીયા નજીકની રેલ્વે ફાટકને લઈને છે. અહીં રેલ્વે ક્રોસિંગને કારણે દરરોજ ભારે ટ્રાફિક જામ થાય છે. દરરોજ સેંકડો દર્દીઓ, એમ્બ્યુલન્સ અને વાહનચાલકો સહિત ૫૦૦૦થી વધુ રાહદારીઓને મુશ્કેલી પડે છે. અહીં પેસેન્જર અને ગુડ્સ ટ્રેનોની અવરજવર વધુ હોવાથી રેલવે ફાટક વારંવાર બંધ થાય છે અને એમ્બ્યુલન્સ સહિતના વાહનો-રાહદારીઓને લાંબો સમય રાહ જોવી પડે છે, જે ખાસ કરીને ઇમર્જન્સી કેસમાં જોખમી બને છે.

રાજ્ય સરકારે આ સમસ્યા દૂર કરવા રૂ 40 કરોડના ખર્ચે રેલવે ઓવરબ્રિજ બનાવવાની મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટ જુલાઈ 2025માં જાહેર થયો હતો. જે કામ 3 મહિના પછી શરૂ થવાનું હતું અને 18 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ હતો. તેમાં રેલવે તંત્રની મંજૂરી, જમીન સંપાદન અને ટેન્ડરિંગની કામગીરી ગત દિવાળી પહેલા પૂર્ણ થઈ ચૂકી છે અને તેની ફાઈલ પણ આખરી મંજૂરી માટે સરકારને મોકલી આપવામાં આવી છે, પણ અગમ્ય કારણોસર ત્યાં અભેરાઈએ ચડાવી દેવામાં આવી છે. પરિણામે ગત ઓક્ટોબર મહિનામાં કામ ચાલુ થઈ જવું જોઈતું હતું એ અત્યારે ડિસેમ્બર મહિનો આવ્યો છે છતાં કોઈ હલચલ પણ દેખાતી નથી. પરિણામે આખો પ્રોજેક્ટ પણ માર્ચ- 2027 સુધીમાં પૂર્ણ થવાનો ટાર્ગેટ હતો, એ પણ પરિપૂર્ણ થાય એમ નથી. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…
GUJARAT

ગુજરાતની પવિત્ર ધરતી પર આજે એક ગૌરવભર્યો ક્ષણ સર્જાયો, જ્યારે દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી…

March 31, 2026
રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…
GUJARAT

રાજકોટમાં PSIની રિવોલ્વરમાંથી છૂટેલી ગોળી મહિલા મિત્રની કમરમાં વાગી, જુઓ SPએ શું કહ્યું | Rajkot new…

March 31, 2026
વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…
GUJARAT

વડોદરાના પદમલા ગામે બાઈક કરવાના મુદ્દે તકરાર બાદ એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો, પાંચ ઘાયલ | Ston…

March 31, 2026
Next Post
રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d…

રાજકોટ જિ.માં 14 ટકા મતદારોના નામો રદ, તમામને નોટિસ મોકલાશે | Names of 14 percent voters in Rajkot d...

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9…

વડોદરામાં ૨૬,૮૯,૧૧૭ મતદારો પૈકી ૫,૦૩,૯૧૨ મતદારો કમી થયા | Out of 26 89 117 voters in Vadodara 5 03 9...

છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota …

છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા | Two arrested for bringing foreign liquor from Chhota ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

જામનગરમાં કાપડના વેપારીના ઘરમાંથી તેની જ દુકાનના કર્મચારીનો હાથ ફેરો , ત્રણ મહિનામાં 8 લાખની કરી ચોર…

12 months ago
ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

ગાંધીનગરમાં સાંતેજમાં સોનલબેન ખાખરાવાળાની ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયર વિભાગની ગાડીઓ ઘટનાસ્થળે | fire br…

6 months ago
બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

બિહારથી ગુમ થયેલો કિશોર વડોદરામાં અટવાયો, પોલીસે દુભાષિયાની મદદ લઈ પરિવારને મેળવ્યો | Missing teenag…

12 months ago
436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

436 ઉદ્યોગ સાહસિકોનો 950 અબજ ડોલરનો કારોબાર, સ્વિટ્ઝર્લેન્ડની GDP કરતા પણ વધુ | 436 entrepreneurs wi…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News