gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા | The snakes found in the Rajk…

G METRO NEWS by G METRO NEWS
November 20, 2025
in GUJARAT
0 0
0
રાજકોટ ખેતલા આપા મંદિરમાંથી મળેલા સર્પો સેન્ડબોઓ પ્રકારના બીનઝેરી હતા | The snakes found in the Rajk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

શહેરમાં નાગ દેવતાના અનેક મંદિરો, શ્રધ્ધાપૂર્વક થાય છે પૂજા 

વનવિભાગના સૂત્રો અનુસાર સર્પો ઈકો સીસ્ટમ માટે ખૂબ ઉપયોગી,ગુજરાતમાં કોબ્રા,કાળોતરો સહિત ચાર પ્રકારના સર્પો ઝેરી હોય છે

રાજકોટ: રાજકોટના જુના માર્કેટ યાર્ડથી ગ્રીનલેન્ડ ચોકડી તરફ જતા માર્ગ ઉપર વર્ષો પુરાના અને લોકોના આસ્થા કેન્દ્ર એવા ખેતલા આપા, વાસંગી દાદાના મંદિરમાં કોમન સેન્ડબોઆ પ્રજાતિના કે જેને સ્થાનિક ભાષામાં ભંફોડી કહેવાય છે તેવા ૫૨ સર્પોને ગત રાત્રિના વનવિભાગે પકડીને તેને યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવ્યા હતા, આ અંગે વનવિભાગના ડી.સી.એફ. યુવરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે આ સર્પો બીનઝેરી હોય છે અને કુદરતમાં તેનું અનેરું મહત્વ છે. જો કે મંદિરમાં તે પૂજા,ધાર્મિક શ્રધ્ધા અન્વયે હતા પરંતુ, વાઈલ્ડ લાઈફ એક્ટ-૧૯૭૨ હેઠળ સર્પોને આ રીતે રાખી શકાતા ન હોય મહંત સામે કાર્યવાહી કરાઈ હતી. 

વધુમાં જણાવ્યા પ્રમાણે આ સર્પોનો ખોરાક ગરોળી,ઉંદર,જીવજંતુ વગેરે હોય છે અને આ સર્પોનું ઈકો સીસ્ટમ જાળવવામાં મોટુ યોગદાન હોય છે. તેની પુંછડી અને મુખ નાના હોય તેને જોતા બે મોઢાવાળા સર્પ કહે છે પરંતુ, વાસ્તવમાં તેને એક જ મોઢુ હોય છે. ગુજરાતમાં કોબ્રા કે જેને નાગ કહે છે, ઉપરાંત કાળોતળો સહિત ચાર પ્રકારના ઝેરી સર્પો જોવા મળતા હોય છે. પકડાયેલા સર્પ ઝેરી નથી અને માણસોને તે નુક્શાન પહોંચાડતા નથી. 

ઉલ્લેખનીય છે કે ભારતમાં પ્રાચીન સમયથી પ્રકૃતિની રક્ષા સાથે ધર્મ વણાયેલો છે અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં નાગદેવતાના અનેક મંદિરો આવેલા છે અને નાગપંચમીએ ત્યાં મોટા ધર્મોત્સવ ઉજવાતા રહે છે. લોકો શ્રધ્ધાપૂર્વક નાગદેવતાની પૂજા કરતા હોય છે. ઉપરોક્ત મંદિર પણ વર્ષોથી આવેલ છે અને વર્ષોથી ત્યાં સાપના દર્શન દર્શનાર્થીઓને થતા રહ્યા છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

કોર્ટ સંકુલમાંથી પોક્સોનો આરોપી ફરાર થઇ ગયો | POCSO accused escapes from court premises
GUJARAT

March 30, 2026
યુનિ.ના કેમેસ્ટ્રી વિભાગના સંશોધકોએ શેવાળનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી વોટર ફિલ્ટર બનાવ્યું | researc…

વિશ્વામિત્રીના કિનારે મગરોથી 15 ફૂટ દૂર સૂનમૂન બેસી રહેલી મહિલાને બચાવી લીધી | Woman rescued from cr…

Next Post
પાર્કિંગને લઈ લોકોને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી.ગાડી છોડી સામાન્ય નાગરિકની જેમ રોડ ઉપર ફરો,કમિશન…

પાર્કિંગને લઈ લોકોને શું તકલીફ પડે છે તે જાણવા એ.સી.ગાડી છોડી સામાન્ય નાગરિકની જેમ રોડ ઉપર ફરો,કમિશન...

ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident…

ધોલેરા માર્ગ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું મોત | A young man died in an accident...

વાંકાનેરના મહિકામાં જમીન મામલે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેર પીધું | Three cousins ​​drink poison over land …

વાંકાનેરના મહિકામાં જમીન મામલે ત્રણ પિતરાઈ ભાઈઓએ ઝેર પીધું | Three cousins ​​drink poison over land ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

મહેસૂલી કર્મચારીઓને પ્રમોશન બાદ દૂરના જિલ્લાઓમાં ટ્રાન્સફરથી હોબાળો | Uproar over transfer of revenu…

1 week ago
VIDEO : ડલ્લેવાલ કસ્ટડીમાં, શંભૂ-ખનૌજ બોર્ડર પર પોલીસ સાથે અથડામણ બાદ 200 ખેડૂતો કસ્ટડીમાં, 3000 પોલીસ જવાનો તહેનાત | Farmer leader Jagjit Singh Dallewal taken into custody by police

1 year ago
ચાંદી વધુ રૂ. 4000 ઉછળી રૂ. 2,50,000 પહોંચી : સોનું પણ વધીને રૂ. 1,60,000 | Silver rises by Rs 4000 …

1 month ago
બે વર્ષની ખોટ બાદ આખરે અમદાવાદ મેટ્રો નફાના ‘ટ્રેક’ પર દોડી, રૂ. 239 કરોડનો નફો | Ahmedabad Metro Tu…

7 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News