gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…

G METRO NEWS by G METRO NEWS
March 28, 2026
in GUJARAT
0 0
0
રાજકોટ: શિક્ષિકા-વિદ્યાર્થી વિવાદમાં નવો વળાંક, દુષ્કર્મના આરોપમાં ધ્રુવલ દેસાઈનો આપઘાતનો પ્રયાસ | G…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Rajkot Teacher-Student Case: રાજકોટમાં પૂર્વ શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના વિવાદે હવે ગંભીર અને નાટકીય વળાંક લીધો છે. શિક્ષિકા દ્વારા જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી, તે ધ્રુવલ દેસાઈએ ઉત્તર પ્રદેશના વારાણસીમાં ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટનાને પગલે ધ્રુવલની પત્ની અને પરિવારજનોએ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે ધા નાખી ન્યાયની ગુહાર લગાવી છે.

વીડિયો વાઈરલ કરી આપઘાત પગલું

દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ ધ્રુવલ દેસાઈ છેલ્લા બે દિવસથી લાપતા હતો. આજે તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ કર્યો હતો, જેમાં તેણે પોતાની વ્યથા ઠાલવી હતી અને ત્યારબાદ વારાણસીમાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હાલમાં તેની હાલત અત્યંત ગંભીર હોવાનું અને તે ત્યાંની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં હૃદયદ્રાવક ઘટના: અઢી મહિનાની બાળકી ટાંકીમાં પડતા મોત, પિતાએ પત્ની વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

પત્નીના ગંભીર વળતા આક્ષેપો

ધ્રુવલની પત્ની સાક્ષી દેસાઈએ દાવો કર્યો છેકે, શિક્ષિકા દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો પાયાવિહોણા છે. શિક્ષિકા પરિણીત અને ડિવોર્સી છે તથા તેને 17 વર્ષનો દીકરો છે, તેમ છતાં તેણે લગ્નના ખોટા વાયદાના આક્ષેપો કર્યા છે. શિક્ષિકાને અગાઉ ઓનલાઇન માધ્યમથી 4.40 લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયામાં પરિવારની વિગતો વાઈરલ કરીને માનસિક દબાણ ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે ધ્રુવલે આ પગલું ભર્યું છે.

ન્યાયની માંગણી અને પોલીસ તપાસ

સાક્ષી દેસાઈએ પોલીસ કમિશનરને રજૂઆત કરી છે કે, તેમના પક્ષના પુરાવાઓ પણ તપાસમાં ધ્યાને લેવામાં આવે. પરિવારે આક્ષેપ કર્યો છે કે તેઓ સમાધાન કરવા અને પોલીસની હાજરીમાં વાત કરવા તૈયાર હતા, પરંતુ સામે પક્ષે માત્ર ફરિયાદ નોંધાવવામાં જ રસ દાખવ્યો હતો.

રાજકોટ પોલીસે પરિવારની આ રજૂઆતને ગંભીરતાથી લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. એક તરફ દુષ્કર્મના ગંભીર આક્ષેપો છે, તો બીજી તરફ આરોપીના આપઘાતના પ્રયાસ અને પરિવારના નાણાકીય લેતીદેતીના આક્ષેપોએ આ કેસને વધુ ગૂંચવ્યો છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…
GUJARAT

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

March 28, 2026
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

અમદાવાદ: નળ સરોવર પાસેના ધરજી ગામે ટોળાએ પોલીસ પર હુમલો કર્યો, 100થી વધુના ટોળા સામે ગુનો | Ahmedaba…

Next Post
ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC…

ટ્રાફિક ACPને બઢતી, PSI થી DCP સુધીના તમામ હોદ્દા વડોદરામાં 100 મીટરની ઓફિસોમાં મેળવ્યા | Traffic AC...

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્…

પત્ની હેરાન કરે છે, નજીક આવશો તો કુદી પડીશ..! કોમ્પ્લેક્સ પર ચડી ગયેલા યુવકના રેસ્ક્યુ માટે હાઈ વૉલ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ | Fire at Ahmedabad SVP Hospit…

6 months ago
મોનથા વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કર્યું, 100 કિમીની ઝડપે ફૂંકાશે પવન, રેડ ઍલર્ટ જાહેર | cyclone montha…

5 months ago
મુંબઈમાં ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના, વીજતારના સંપર્કમાં આવતા એકનું મોત, 5 ઈજાગ્રસ્ત | Elect…

7 months ago
ગેસની અછત વચ્ચે શ્રમિકોએ વતનની વાટ પકડી, ટેક્સટાઈલ-ઉદ્યોગમાં કારીગરોની અછતની ભીતિ | Gas Shortage in …

2 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News