gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો…

G METRO NEWS by G METRO NEWS
December 2, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાંથી ISIનો એજન્ટ પકડાયો, ઓપરેશન સિંદૂર વખતે ગુજરાત સહિતના 3 રાજ્યોની માહિતી લીક કર્યાનો આરો…
1
VIEWS
Share on FacebookShare on Twitter

ISI Agent Arrest: દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. આ દરમિયાન CID ઇન્ટેલિજન્સ યુનિટે રાજસ્થાનના શ્રીગંગાનગરમાંથી એક ઈન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ (ISI) એજન્ટની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. ધરપકડ કરાયેલો આ એજન્ટ રાજસ્થાન, પંજાબ અને ગુજરાત સહિત ત્રણ સરહદી રાજ્યોમાંથી ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાન સ્થિત ISI હેન્ડલર્સને પૂરી પાડતો હતો.

પાકિસ્તાની વોટ્સએપ નંબરો સાથે ચેટિંગ

ધરપકડ કરાયેલા ISI એજન્ટની ઓળખ પંજાબના ફિરોઝપુરના રહેવાસી પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ (ઉ.વ. 34) તરીકે થઈ છે. જયપુર CID ઇન્ટેલિજન્સ IG પ્રફુલ્લ કુમારે જણાવ્યું હતું કે ’27મી નવેમ્બરના રોજ, શ્રીગંગાનગરમાં સાધુવાલી લશ્કરી બેઝ નજીક પ્રકાશ સિંહ ઉર્ફે બાદલ શંકાસ્પદ રીતે જોવા મળ્યો હતો. બોર્ડર ઇન્ટેલિજન્સ ટીમે તેની અટકાયત કરીને તેના મોબાઇલ ફોનની તપાસ કરી, જેમાં વિદેશી અને પાકિસ્તાની વોટ્સએપ નંબરો સાથે ચેટિંગ હોવાનું બહાર આવ્યું હતું.’

આ પણ વાંચો: અમુક જ મહિનામાં રાજકારણમાંથી નિવૃત્ત થયા અવધ ઓઝા, કેજરીવાલને મહાન નેતા ગણાવ્યા

‘ઓપરેશન સિંદૂર’ સહિતની મહત્ત્વની માહિતી લીક

ગુપ્તચર એજન્સીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા પ્રકાશ સિંહે ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યાં હતા. ઓપરેશન સિંદૂર શરૂ થયું ત્યારથી તે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સાથે સતત સંપર્કમાં હતો. તે ભારતીય સેનાના વાહનો, લશ્કરી સ્થાપનો, સરહદી ભૂપ્રદેશ, પુલ, રસ્તાઓ, રેલવે લાઈનો અને નવા બાંધકામ પ્રોજેક્ટ્સ સહિતની મહત્વપૂર્ણ ગુપ્ત માહિતી પાકિસ્તાનમાં તેના હેન્ડલરને મોકલી રહ્યો હતો.

OTP દ્વારા જાસૂસી નેટવર્ક

તપાસમાં સૌથી ગંભીર બાબત એ સામે આવી છે કે પ્રકાશ સિંહે પાકિસ્તાની એજન્ટોની વિનંતી પર ભારતીય નામે જારી કરાયેલા મોબાઈલ નંબરોના OTP પણ પૂરા પાડ્યા હતા. આ OTPનો ઉપયોગ કરીને, પાકિસ્તાની એજન્ટોએ ભારતીય નંબરો પર WhatsApp સક્રિય કર્યું અને જાસૂસી તેમજ અન્ય ગેરકાયદે પ્રવૃત્તિઓ કરી. આ કામ માટે તેને ISI તરફથી મોટી રકમ પણ ચૂકવવામાં આવતી હતી.

આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જયપુરમાં ગુપ્તચર એજન્સીઓ દ્વારા વધુ તપાસ કર્યા પછી, પ્રકાશ સિંહ ઉર્ફે બાદલની સોમવારે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…
INDIA

ડીઝલ 25 રૂપિયા મોંઘું, પેટ્રોલના ભાવમાં પણ ભડકો: વધુ એક ખાનગી કંપનીએ કર્યો ભાવવધારો | Petrol & Diese…

April 1, 2026
ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …
INDIA

ઈરાનમાં યુદ્ધ વચ્ચે દિલ્હીમાં PM મોદીની બીજી હાઈલેવલ બેઠક: હોર્મુઝ સ્ટ્રેટ અને એનર્જી સંકટ પર ચર્ચા …

April 1, 2026
Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …
INDIA

Explainer: સાંકડો રસ્તો અને સુરક્ષા માટે નૌસેના તહેનાત… જાણો હોર્મુઝના ‘ખતરનાક’ રસ્તેથી કેવી રીતે …

April 1, 2026
Next Post
અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in…

અમદાવાદના વિરાટનગરમાં કોમ્પ્લેક્સમાં ભીષણ આગ, પાંચથી વધુ દુકાનો લપેટમાં | Massive fire breaks out in...

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: ‘સંચાર સાથી’ એપ મુદ્દે પ્રિયંકા ગાંધ…

સાયબર સિક્યુરિટીના નામે લોકોના ફોન પર નજર રાખવા માંગે છે સરકાર: 'સંચાર સાથી' એપ મુદ્દે પ્રિયંકા ગાંધ...

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a…

અમદાવાદમાં 24 કલાકમાં બીજો ગંભીર અકસ્માત, GMDC પાસે BMW બાઇક ચાલકનું રેલિંગ સાથે અથડાતા કરુણ મોત | a...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Mehsa…

10 એપ્રિલથી મહેસાણા-પાટણ-મહેસાણા અને સાબરમતી ડેમૂ ટ્રેનના સમયમાં ફેરફાર | Change in timings of Mehsa…

12 months ago
EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું – ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી | Robert Vadra …

EDના રોબર્ટ વાડરા સામે ગંભીર આરોપ, કહ્યું – ગુરુગ્રામમાં 3.5 એકર જમીન લાંચ તરીકે મળી | Robert Vadra …

8 months ago
દેશમાં MBBSની નવી 10,650 બેઠકોને NMCની લીલીઝંડી મળી

દેશમાં MBBSની નવી 10,650 બેઠકોને NMCની લીલીઝંડી મળી

5 months ago
અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

અમદાવાદમાં મોડી રાત્રે કાલુપુર બ્રિજ પાસે સેવના કારખાનામાં વિકરાળ આગ લાગતા દોડધામ | Massive Fire Bre…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News