gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…

G METRO NEWS by G METRO NEWS
December 15, 2025
in INDIA
0 0
0
રાજસ્થાનમાં લાંચ માંગનારા ત્રણ ધારાસભ્યો સામે તપાસનાં આદેશ | Investigation ordered against three MLA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

ત્રણેયના એમએલએ-એલએડી ખાતા ફ્રીઝ

ભાજપ અને કોંગ્રેસે પોતાના ધારાસભ્ય પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી

જયપુર: રાજસ્થાન સરકારે રવિવારે ત્રણ ધારાસભ્યો પર એમએલએ ફંડ જારી કરવાના બદલામાં કમિશન માંગવાના આરોપોની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસે આરોપી નેતાઓ પાસેથી જવાબ માંગવા માટે નોટિસ જારી કરી છે. 

આ કાર્યવાહી હેઠળ તપાસનું પરિણામ આવવા સુધી આરોપી નેતાઓના એમએલએ-લોકલ એરિયા ડેવલોપમેન્ટ (એમએલએ-એલએડી) એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. 

આ કાર્યવાહી એક અખબારના સ્ટિંગ ઓપરેશન પછી કરવામાં આવી છે. આ ઓપરેશનમાં ખિંવસારના ભાજપ એમએલએ રેવંતરામ ડાંગા, હિંડૌનના કોંગ્રેસ એમએલએ અનિતા જાટવ તથા બયાનાથી અપક્ષ એમએલએ રિતુ બનાવત પર એમએલએ-એલએડી ફંડથી રકમ મંજૂર કરવાનાં બદલામાં કમિશન લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. 

મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમારી સરકાર કોઇ પણ સરકારી સેવકના ભ્રષ્ટાચાર વિરુદ્ધ ઝીરો ટોલેરન્સ નીતિ અપનાવે છે.  કોઇ પણ વ્યકિત ગમે તેટલો વગદાર કેમ ન હોય જો તે ભ્રષ્ટાચારનાં દોષિત ઠેરવવવામાં આવે છે તો તેને છોડવામાં આવશે નહીં.

શર્માએ જણાવ્યું હતું કે મુખ્ય સચિવ અને પોલીસ ડાયરેક્ટર જનરલ તથા ચીફ વિજિલન્સ કમિશનરનાં નેતૃત્ત્વમાં એક ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસ કરાવવાનાં નિર્દેશ આપવામાં આવ્યા છે. 

આ નિર્દેશ અનુસાર એસીએસ ભાસ્કર એ સાવંતનાં નેતૃત્ત્વમાં ચાર સભ્યોની એક કમિટી બનાવવામાં આવી છે. જે ૧૫ દિવસની અંદર પોતાનો રિપોર્ટ રજૂ કરશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…
INDIA

બિહારના નાલંદામાં શીતળા માતા મંદિરમાં નાસભાગ, 8 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઈજાગ્રસ્ત | nalanda sheetla t…

March 31, 2026
મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…
INDIA

મુંબઈ બનશે ટોક્યો! BKC અને વરલીમાં બનશે 3 કિમી લાંબી અંડરગ્રાઉન્ડ ટનલ, મેટ્રોથી સીધા ઓફિસ પહોંચાશે |…

March 31, 2026
બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …
INDIA

બેંક લોકરની વસ્તુઓ જોઇ અને રેકોર્ડ રાખી શકતી નથી ઃ નિર્મલા | Banks cannot see record what valuables …

March 31, 2026
Next Post
ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h…

ખાતરીપુરના બસ સ્ટેન્ડ પાસે ડમ્પરે બાઇકને ટક્કર મારતા યુવકનું મોત | A youth died after a dumper hit h...

ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ | 3 people arrested in Dhranga…

ધ્રાંગધ્રામાં સાયબર ફ્રોડના રોકડની હેરાફેરીના ગુનામાં 3 શખ્સોની ધરપકડ | 3 people arrested in Dhranga...

ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP’s DNA employment lan…

ચોરી ભાજપના ડીએનએમાં, રોજગારી જમીન, મત, રૂપિયા ચોર્યા : રાહુલ | Theft is in BJP's DNA employment lan...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત | Putin arrives in India: Red carpet welcome

પુતિન ભારત પધાર્યા : રેડ કાર્પેટ સ્વાગત | Putin arrives in India: Red carpet welcome

4 months ago
સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…

સંવત 2081માં સ્મોલકેપ ઇન્ડેક્સમાં છ વર્ષમાં પહેલી વાર નકારાત્મક વળતર | Smallcap index posts negative…

5 months ago
વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte…

વડોદરામાં એક મોલના બીજા માળેથી પટકાતા યુવકનું મોત, લોકોએ બચાવવાનો કર્યો હતો પ્રયાસ | Youth dies afte…

1 month ago
બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

બિહારની તમામ 243 બેઠકો પર સાથે મળીને ચૂંટણી લડશે મહાગઠબંધન, મુખ્યમંત્રી ચહેરાને લઈને હજુ મથામણ

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News