gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …

G METRO NEWS by G METRO NEWS
December 26, 2025
in GUJARAT
0 0
0
રાણપુરના દેવળીયા-નાગનેશ રોડ પરથી સરકારી અનાજ ભરેલી રિક્ષા ઝડપાઈ | A rickshaw loaded with government …
0
VIEWS
Share on FacebookShare on Twitter

રાણપુરમાં
સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ

૨૨
કિલો ઘઉં અને ૩૯ કિલો ચોખા સહિત રૃ.૧૧ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

રાણપુર – 
રાણપુરમાં પુરવઠા અધિકારી અને નાયબ મામલતદારની ટીમે બાતમીના
આધારે રાણપુર-ધંધુકા રોડ પર આવેલ દેવળીયા-નાગનેશ માર્ગ પર વોચ ગોઠવી એક શંકાસ્પદ
રિક્ષાને અટકાવી હતી. તપાસ દરમિયાન રિક્ષામાંથી સરકારી ઘઉં અને ચોખાનો જથ્થો મળી
આવતા અધિકારીઓએ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પુરવઠા
વિભાગની તપાસમાં રિક્ષામાંથી ૨૨ કિલોગ્રામ ઘઉં અને ૩૯.૫૦૦ કિલોગ્રામ ચોખા સહિત એક
વજન કાંટો મળી અંદાજિત કિંમત રૃ.૧૧
,૯૮૨નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છેે. આ રેશન સામગ્રી કોઈપણ પરવાનગી
વિના રાખવામાં આવી હોવાથી ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ હેઠળ ગુનો
નોંધવામાં આવ્યો છે.

આ
મામલે પુરવઠા વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર વિતરણ પ્રણાલી (પીડીએસ)માં થતી
કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે કડક પગલાં લેવામાં આવશે. હાલમાં જપ્ત કરાયેલ તમામ
સામગ્રી સરકાર હસ્તક લઈ વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વિરમગામમાં ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી | Grand celebration of the birth auspicio…
GUJARAT

April 1, 2026
સુરેન્દ્રનગર મનપાની ચૂંટણી માટે આજથી 2 દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે | Sensing process for Surendra…

કેનાલમાં 12 વર્ષથી ટીપું'ય પાણી નથી આવ્યું ને હવે સફાઈના નામે તોડી નાખી

Next Post
પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De…

પીએમ કૌશલ્ય વિકાસ યોજનામાં વ્યાપક કૌભાંડ : કેગના રિપોર્ટમાં ઘટસ્ફોટ | Widespread scam in PM Skill De...

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit…

ગુતાલ પાસેથી 22.19 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો | A man was arrested from Gutal wit...

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on …

હાઈકોર્ટમાં સેંગરના જામીનની ચર્ચા અંગ્રેજીમાં થઈ, કંઈ ખબર ના પડી : પીડિતા | The Delhi High Court on ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ટેન્કરમાંથી ૨૧૦૦૦ લિટર ઘી ઢોળાયું, લોકો વાસણ લઇને દોડયા | 21 000 liters of ghee spilled from a tanke…

3 weeks ago
કલિનિકલ રીસર્ચ કૌભાંડ ફરી જાગ્યું, VS હોસ્પિટલના ૧૮ કરોડના કોભાંડ મામલે ઉગ્ર રજૂઆત કરાઈ | Clinical r…

1 month ago
મગફળી પાસ કરવા માટે ખેડૂતો પાસેથી પૈસા માંગવાની સિસ્ટમ શરૂ | System of asking farmers for money to p…

3 months ago
ખાનગી બેન્કોમાં રિટેલ ધિરાણ મંદ રહેતા વપરાશકારોની માંગ ધીમી પડયાનો સંકેત | Retail lending in private…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News