gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …

G METRO NEWS by G METRO NEWS
October 21, 2025
in GUJARAT
0 0
0
રાત્રી બજારમાં અસામાજિક તત્વોનો અડિંગોઃ મહિલાને ઘૂરીને જોતા બે યુવકોએ ધમકી આપી, જિમ ટ્રેનર પકડાયો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરાઃ રાત્રી બજારમાં અસામાજિક તત્વો અડિંગો જમાવી રહ્યા હોવાથી આવા તત્વો સામે પગલાં લેવા જરૃરી બન્યું છે.ગઇમધરાતે પતિ અને ભાઇ સાથે જમવા આવેલી મહિલાને ઘૂરીને જોવા બાબતે તકરાર થતાં ભારે ઉત્તેજના વ્યાપી હતી.

સેવાસી ખાતે રહેતી યુવતી ગઇ રાતે રાત્રી  બજારમાં ગુપ્તાજીની પાંઉભાજી પર પતિ અને ભાઇ સાથે આવી હતી.ત્યારે સામે ટેબલ પર બેઠેલા બે યુવકો તેને દસ મિનિટ સુધી ઘૂરીને જોતા હોવાથી મહિલાના પતિ અને ભાઇએ દુકાનદારને જાણ કરી હતી.

આ વખતે દુકાનદારે બંને યુવકોને ટકોર કરતાં તેઓ ઉશ્કેરાઇ ગયા હતા અને સાળા- બનેવીને ગાળો દઇ હુમલો કરવા દોડી આવ્યા હતા.જે દરમિયાન પોલીસ આવી જતાં તેઓ પરત ફર્યા હતા.

આ પૈકીના એક જણાએ સાળા-બનેવીને બહાર નીકળો તો જોઇ લઉં,ગળું કાપી નાંખું તેવો છું..તેવી ધમકી આપી હતી.પરંતુ તે જ વખતે પોલીસ આવી જતાં બેમાંથી જિમ ટ્રેનર શિવદાસ ભરતલાલ ગિરી(સિકોતર ધામ સોસાયટી,ગોરવા) પકડાઇ ગયો હતો. જ્યારે તેનો બીજો સાગરીત ફરાર થઇ જતાં પોલીસે શોધખોળ જારી રાખી છે.

નોંધનીય છે કે,ગણેશોત્સવ દરમિયાન પણ એક દુકાનદારના નોકરે યુવતીની છેડતી કરતાં યુવતીએ પાઠ ભણાવવા કોઇને ફોન કર્યા હતા.પરંતુ દુકાનદારે સમજાવટ કરી વાત આગળ વધતી અટકાવી હતી.

મેનેજરનું ઉપરાણું લઇ કારમાં આવેલા  બે શખ્સોએ સલૂનના કારીગરને માર માર્યો

વડીવાડી વિસ્તારમાં રહેતા એક યુવકને ઘર બહાર બોલાવી માર મારનાર બે હુમલાખોર સામે પોલીસે ગુનો નોંધ્યો છે.

પટેલ ફળિયામાં રહેતા સિરાજગુલદ્દીન અંસારીએ પોલીસને કહ્યું છે કે,દોઢ વર્ષથી હું હેર સલૂનમાં કામ કરું છું.ગઇકાલે  બપોરે દુકાનમાં સફાઇ દરમિયાન મેનેજર નિયા ઘેલાણી સાથે બોલવાનું થયું હતું.

ત્યારબાદ રાતે સાડાદસેક વાગે હું ઘેર હતો ત્યારે રેહાન ઉર્ફે ફૈઝાન પઠાણ અને તેનો મિત્ર કારમાં આવ્યા હતા અને તું મેનેજર નીયા ઘેલાણી સાથે કેમ બોલાચાલી કરતો હતો તેમ કહી બહાર બોલાવીને માર માર્યો હતો.તેમણે ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

Next Post
દિવાળીની રાત્રે અર્ટિગા કાર પલટી જતા બે મિત્રોના કરૃણ મોત | accident with artica two friends dead

વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado…

વડોદરામાં વધુ પાંચ નવા બ્રિજને સરકારે મંજૂરી આપી | Government approves five more new bridges in Vado...

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર…

રેશનિંગની દુકાનના સંચાલકોનો સરકારના નવા પરિપત્ર સામે સખત વિરોધ, 1 નવેમ્બરથી દુકાનો બંધ રાખવાની જાહેર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ગુજરાતમાં ધોધમાર વરસાદથી જનજીવન ઠપ, ઠેર ઠેર પાણી ભરાયા, ટ્રાફિક જામથી લોકો પરેશાન | gujarat rain cha…

8 months ago
અમદાવાદમાં અત્ર તત્ર સર્વત્ર વરસાદ, 4 ઈંચમાં તંત્રની પોલ ખુલી, રસ્તા બેટમાં ફેરવાયા, ઠેર-ઠેર કેડ સમા…

જામનગરમાં મામા સાથેના ઝઘડાનો કરુણ અંજામ: બે પિતરાઈ ભાઈઓએ એક પછી એક ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું | ja…

1 week ago
યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટી એમબીએ વિથ સસ્ટેનિબિલિટીનો કોર્સ શરુ કરશે | management faculty of msu will…

12 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News