gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ | Kal…

G METRO NEWS by G METRO NEWS
February 27, 2026
in GUJARAT
0 0
0
રામકૃષ્ણ સ્વામી રાતના સમયે ભગવા ઉતારીને બહાર જતા જોવા મળ્યા હતા! આચાર્ય સુધી પહોંચી હતી ફરિયાદ | Kal…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Ahmedabad News: કાલુપુર સ્વામીનારાયણ મંદિરના રામકૃષ્ણ સ્વામી (રામસ્વામી) કોઈ મહિલા સાથે હોટલમાં જોવા મળ્યની ઘટના સામે આવતા મંદિર દ્વારા નબળો બચાવ કરવામાં આવી રહ્યો છે. જેમાં તે બે દિવસ પહેલા જ સાધુ જીવન ત્યાગીને ગૃહસ્થ થવા માટે ગયાની વાતનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, સૂત્રોના જણાવ્યાનુસાર, કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આ કથિત સાધુ અગાઉ પણ નિયમ વિરૂદ્ઘ રાતના સમયે બહાર જતો હતો. જે બાબતને લઇને આચાર્ય સુધી ફરિયાદ પણ થઈ ચુકી હતી. 

રામકૃષ્ણદાસ સાધુનો પેન્ટ અને ટી શર્ટમાં વીડિયો વાઈરલ થયો હતો

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના તાબામાં આવતા કોટેશ્વર ગુરૂકુળના રામકૃષ્ણદાસ સાધુનો પેન્ટ અને ટી શર્ટમાં વીડિયો વાઈરલ થયો હતો. આ ઉપરાંત કોઈ મહિલા સાથે હોટલમાં ગયાનો આરોપ થતા કાલુપુર સ્વામીનારાયણ મંદિરના આચાર્ય અને સંતો બચાવમાં આવીને બહાના બતાવતા થયા હતા. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે, રામકૃષ્ણદાસ તેના ગુરૂ પી. પી. સ્વામી અને આચાર્યની પરવાનગીથી 23મી ફેબ્રુરઆરીથી સાધુ વેશ ત્યાગીને સંસારમાં પરત ગયા હતા. 

આ પણ વાંચો: ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું

સૂત્રોના જણાવ્યાનુસાર, રામકૃષ્ણદાસ સાધુ અને મંદિરના આચાર્ય તેમના કેટલાંક સંતો વચ્ચે આંતરિક વિખવાદ ચાલતો હતો. રામકૃષ્ણદાસ સંતોને પાળવાના નિયમોનું સતત ઉલ્લંઘન કરતો હતો. જેમાં સ્ત્રી મર્યાદા જાળવવા માટેના સંતોના નિયમ મહત્ત્વના છે. પરંતુ રામકૃષ્ણદાસ ઘણીવાર પરંપરા તોડતો હતો. સાથેસાથે સંતો માટે અનેક મર્યાદાઓ છે. તેમ છતાંય, તે આ અગાઉ પણ રાતના સમયે મંદિર કે ગુરૂકુળની કોઈ અંગત કારણસર જતો હતો. જે અંગે કાલુપુર સ્વામીનારાયણ મંગિરના પૂર્વ આચાર્ય તેજેન્દ્ર પ્રસાદથી માંડીને અનેક સંતો સુધી આ વાત પહોંચી હતી. જ્યારે સાધુ રામકૃષ્ણના સૌથી નજીકના ગણાતા પી.પી. સ્વામીએ તેને ઠપકો પણ આપ્યો હતો. 

હાલ કાલુપુર મંદિરના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદ અને ભાવી આચાર્ય લાલજી મહારાજ મંદિરના આ વિવાદને શાંત પાડવા અને કેટલાંક દઢ હરિભક્તોમાં વ્યાપક રોષને ઠાલવવા માટે સંતો સાથે સતત મિટીંગ કરી રહ્યા છે. 

ભાવી આચાર્ય લાલજી મહારાજ પણ વિવાદમાં આવ્યા હતા

કાલુપુર સ્વામીનારાયણ મંદિરના ભાવી આચાર્ય અને કૌશલેન્દ્રપ્રસાદના પુત્ર વર્ષો પહેલા વિવાદમાં આવ્યા હતા. જેમાં તેમની એક યુવતી સાથે ચેટ અને વાંધાનજક ફોટોગ્રાફ્‌સ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. જેને લઇને વકરેલો વિવાદમાં માંડ માંડ શાંત થયો હતો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…
GUJARAT

અમદાવાદ: સાણંદમાં ભાગીને લગ્ન કરનાર 24 વર્ષીય યુવતીનો આપઘાત, પતિ માનસિક ત્રાસ આપતો હોવાની ફરિયાદ | A…

February 27, 2026
સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…
GUJARAT

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

February 27, 2026
ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …
GUJARAT

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

February 27, 2026
Next Post
છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu…

છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 75 સરકારી શાળાઓને તાળાં મારી દેવાયા, શિક્ષણ વિભાગની કબૂલાત | gujarat edu...

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | …

ગુજરાત દેવામાં અને સરકાર વિકાસની હવામાં, 4 લાખ કરોડના દેવા-લોન સામે વ્યાજ 51 હજાર કરોડે પહોંચ્યું | ...

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે ‘સત્યા ડેરી’ના સંચાલકના 2 દિવસના રિમાન્…

સાબરકાંઠા: નકલી દૂધના કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો, કોર્ટે 'સત્યા ડેરી'ના સંચાલકના 2 દિવસના રિમાન્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

વડોદરા ઐતિહાસિક માંડવી ઇમારત માટે દેખાવો કરતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની અટકાયત | Congress l…

11 months ago
રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli …

રણોલી પેટ્રોલપંપના કર્મચારી અને તેના પિતાએ વાહનોમાં ડીઝલ પુરાવી 35લાખ ટ્રાન્સફર કરાવી લીધા | Ranoli …

5 months ago
ભાયાવદર નગરપાલિકા કચેરી જાણે ભાજપનું કાર્યાલય બની ! | Bhayavadar Municipality office has become a BJ…

ભાયાવદર નગરપાલિકા કચેરી જાણે ભાજપનું કાર્યાલય બની ! | Bhayavadar Municipality office has become a BJ…

10 months ago
સમા માં પાણી માટે મોરચો કાઢનાર મહિલાઓ સાથે પોલીસની ગેરવર્તણૂકની તપાસ DCP કરશે | DCP will inqure issu…

સમા માં પાણી માટે મોરચો કાઢનાર મહિલાઓ સાથે પોલીસની ગેરવર્તણૂકની તપાસ DCP કરશે | DCP will inqure issu…

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News