gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…

G METRO NEWS by G METRO NEWS
March 10, 2026
in INDIA
0 0
0
રાહુલ ગાંધીએ સાથી પક્ષ પર નિશાન સાધતા નેતાઓ ભડક્યા, કહ્યું- ‘આ રીતે ગઠબંધન કેવી રીતે ચાલશે?’ | INDIA…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Kerala Political News : કેરળમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં એકતરફ ડાબેરીઓના નેતૃત્વમાં LDF ગઠબંધન છે, તો બીજીતરફ કોંગ્રેસ અને UDFનું ગઠબંધન છે. રિપોર્ટ મુજબ આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ હતી, જેમાં મોટો વિવાદ ઉભો થયો હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ વખતે ડાબેરી પાર્ટીઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા છે. ડાબેરી પક્ષોએ વાંધો ઉઠાવ્યો છે કે, રાહુલ ગાંધી કેરળમાં ડાબેરી પાર્ટીઓ પર આકરા પ્રહારો કરી રહ્યા છે, જે યોગ્ય નથી. આનાથી ગઠબંધનની એકતા અને સંબંધો અસર થશે.

રાહુલે સાથી પક્ષ પર નિશાન સાધતા મામલો ગરમાયો

દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠકમાં સંસદ સત્રને લઈ ચર્ચા થઈ હતી. આ દરમિયાન ડાબેરી સાંસદ જૉન બ્રિટ્સ અને પી.સંતોષ કુમારે વાંધો ઉઠાવીને કહ્યું કે, ‘રાહુલ ગાંધી કોમ્યુનિસ્ટ પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધન હોવાનો દાવો કેવી રીતે કરી શકે છે.’ અત્રે એ યાદ રહે કે, રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો હતો કે, કેરળમાં ભાજપ અને કોમ્યુનિસ્ટ વચ્ચે તાલમેલ છે. તેનાથી વધુ રાહુલે ‘કોમ્યુનિસ્ટ જનતા પાર્ટી’ નામનો એક ટર્મનો ઉલ્લેખ કર્યો હતો, જેના કારણે ડાબેરી નેતાઓ ભડકી ગયા છે. ડાબેરી નેતાઓએ કહ્યું કે, જો ગઠબંધનના સાથી પક્ષો પર આવી ટિપ્પણી કરશો, તો ગઠબંધન કેવી રીતે ચાલશે?

આ પણ વાંચો : હોર્મુઝ બાદ રાતા સમુદ્રમાં પણ જોખમ! ભારતના 1800 કન્ટેઇનર પરત, 2000 કાર ફસાઈ

રાહુલ ગાંધીની હાજરીમાં ડાબેરી નેતાઓએ નિરાશા ઠાલવી

કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે ડાબેરી સાંસદોના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. વેણુગોપાલે કહ્યું કે, ‘આ મામલે પછી વાત કરીશું અને અમે તમને માહિતી આપીશું કે, રાહુલ ગાંધીનો કહેવાનો અર્થ શું હતો. ગઠબંધનની બેઠકમાં રાહુલ ગાંધીની એક સ્પીચના ભાગ મુદ્દે વાંધો ઉઠાવવો, યોગ્ય વાત નથી.’ બેઠક દરમિયાન રાહુલ ગાંધી (Rahul Gandhi) પણ હાજર હતા અને તેમણે કહ્યું કે, આ મુદ્દે પછીથી વાત કરીશું. મોટાભાગના નેતાઓએ કહ્યું કે, હાલની બેઠકમાં સંસદના એજન્ડા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.

કેરળમાં ભાજપની સરકાર બનવાનો કોંગ્રેસને ડર

ઉલ્લેખનીય છે કે, કેટલાક મહિનાઓ બાદ કેરળમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ડાબેરી પક્ષોના નેતૃત્વવાળી સરકાર છેલ્લા બે ટર્મથી સત્તા પર છે, જ્યારે રાજ્યમાં ભાજપ ત્રીજા નંબરની પાર્ટી છે. કોંગ્રેસને આશંકા છે કે, આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સરકાર બનાવી શકે છે.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ

G METRO NEWS

G METRO NEWS

Related Posts

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…
INDIA

LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ | jhansi lpg cylinder truck the…

March 10, 2026
ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…
INDIA

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

March 10, 2026
મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…
INDIA

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

March 10, 2026
Next Post
ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo …

ઈન્ડિગોમાં મોટા ફેરફાર: CEO પીટર એલ્બર્સે આપ્યું રાજીનામું, રાહુલ ભાટિયાને સોંપાઈ જવાબદારી | IndiGo ...

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M…

મિડલ ઈસ્ટમાં તણાવ મુદ્દે કેન્દ્ર સરકાર સક્રિય, તમામ મંત્રાલયોને PM મોદીએ આપ્યા ખાસ નિર્દેશ | Prime M...

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an…

ઈરાન યુદ્ધની અસરઃ બાંગ્લાદેશ પાસે 14 દિવસ ચાલે એટલું જ ડીઝલ, ભારતે 5 હજાર ટન મોકલ્યું | us israel an...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

‘પહેલા 25% ટેરિફ હટાવો ત્યારે જ કોઈ ડીલ..’, ટેરિફ વૉર વચ્ચે ભારતે અમેરિકાને મેસેજ મોકલ્યો | india se…

6 months ago
૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

૨૦૨૫ના માર્ચ ક્વાર્ટરમાં સોનાની રોકાણ માંગમાં 170 ટકાનો વધારો | Investment demand for gold increases…

9 months ago
ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્…

ચિકન નેક બન્યું ‘અભેદ્ય કિલ્લો’: બાંગ્લાદેશમાં અશાંતિ વચ્ચે ભારતે બોર્ડર પર બનાવી 12 ફૂટ ઊંચી સ્માર્…

2 months ago
અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad …

અમદાવાદ: બાવળાના મેમર ગામે કંપનીની જ ચીમની પર કર્મચારીએ ફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ | Ahmedabad …

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News