gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm…

G METRO NEWS by G METRO NEWS
September 24, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીના આરોપો બાદ ચૂંટણી પંચનો નિર્ણય, ઈ-સાઈન સિસ્ટમ લોન્ચ કરી, જાણો શું ફાયદો | election comm…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Election Commission: મતદાર યાદીમાંથી નામ કાઢવાને લઈને ઉઠેલા વિવાદને ઉકેલવા માટે ભારતના ચૂંટણી પંચે (ECI) એક નવી ટેકનિકનો ઉપયોગ શરૂ કર્યો છે. આ નિર્ણય કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કર્ણાટકના આલંદ વિધાનસભા ક્ષેત્રમાં મોટા પાયે મતદારોના નામ હટાવવા માટે કરવામાં આવેલી ગેરરીતિના આરોપો બાદ લેવાયો છે. આ ટેકનિકલ સુવિધાથી મતદારની ઓળખનો દુરૂપયોગ અટકાવી શકાશે.

આ પણ વાંચોઃ માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના

ચૂંટણી પંચે તેના ECINet પોર્ટલ અને એપ પર નવું ‘ઈ-સાઈન’ ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર હેઠળ, મતદારોએ રજિસ્ટ્રેશન, નામ હટાવવા અથવા સુધારા માટે અરજી કરતી વખતે પોતાના આધાર સાથે લિન્ક થયેલા ફોન નંબરનો ઉપયોગ કરીને પોતાની ઓળખ ચકાસવાની રહેશે. અગાઉ, અરજદારો કોઈપણ વેરિફિકેશન વગર ફોર્મ જમા કરી શકતા હતા, જેના કારણે ઓળખના દુરૂપયોગનું જોખમ રહેતું હતું.

કેવી રીતે કામ કરશે નવી સિસ્ટમ?

  • નવી સિસ્ટમ શરૂ થયા બાદ, જ્યારે કોઈ વ્યક્તિ ECINet પોર્ટલ પર ફોર્મ 6 (નવા રજિસ્ટ્રેશન માટે), ફોર્મ 7 (નામ હટાવવા માટે), અથવા ફોર્મ 8 (સુધારા માટે) ભરે છે, ત્યારે તેને ‘ઈ-સાઈન’ની જરૂરિયાત પૂરી કરવી પડશે.
  • પોર્ટલ અરજદારને ખાતરી કરાવશે કે મતદાર કાર્ડ અને આધાર કાર્ડ પર નામ સરખું છે અને આધાર કાર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલું છે.
  • ત્યારબાદ, અરજદારને એક બહારના ઈ-સાઈન પોર્ટલ પર રિડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં તેને પોતાનો આધાર નંબર દાખલ કરવાનો રહેશે.
  • આધાર નંબર દાખલ કર્યા બાદ, આધાર સાથે જોડાયેલા ફોન નંબર પર એક ‘આધાર OTP’ મોકલવામાં આવશે.
  • OTP દાખલ કરીને અને સંમતિ આપ્યા બાદ જ વેરિફિકેશન પ્રક્રિયા પૂરી થશે, ત્યાર બાદ અરજદારને ફોર્મ જમા કરાવવા માટે પાછો ECINet પોર્ટલ પર મોકલવામાં આવશે.
  • આ પ્રક્રિયા નકલી અરજીઓને રોકવામાં મદદ કરશે.

આ પણ વાંચોઃ અમેરિકા બાદ હવે UAEએ વિઝા અંગે મોટો નિર્ણય લીધો, આ 9 દેશોના લોકોની એન્ટ્રી પર પ્રતિબંધ!

કેમ જરૂરી હતો આ ફેરફાર?

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 18 સપ્ટેમ્બરે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આલંદમાં કોઈએ ઓનલાઈન અરજી દ્વારા લગભગ 6,000 મતદારોના નામ હટાવવાનો પ્રયાસ કર્યો હતો. મોટાભાગના કિસ્સાઓમાં, અરજીપત્રો જમા કરવા માટે અસલી મતદારોની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. ફોર્મ જમા કરવા માટે ઉપયોગમાં લેવાયેલા ફોન નંબર પણ તે મતદારોના નહોતા, જેમના નામ પર ફોર્મ દાખલ કરવામાં આવ્યા હતા. આ ગેરરીતિઓને અટકાવવા માટે જ ચૂંટણી પંચે આ મહત્ત્વનું પગલું ભર્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…
INDIA

‘હોર્મુઝ જળમાર્ગેથી LPG ભરેલા 4 જહાજો ભારત આવવા રવાના’, સંકટ વચ્ચે સરકારે આપ્યા રાહતના સમાચાર | Indi…

March 27, 2026
હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…
INDIA

હવે આધાર કાર્ડ જન્મતારીખનો પુરાવો નહીં ગણાય, સરકારી યોજનાઓ માટે નવા નિયમો લાગુ | Aadhaar Not Valid f…

March 27, 2026
VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…
INDIA

VIDEO : પશ્ચિમ બંગાળમાં રામનવમી પર હિંસા : મુર્શિદાબાદ અને પુરુલિયામાં શોભાયાત્રા પર પથ્થરમારો | Ram…

March 27, 2026
Next Post
માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb…

માનવતા ભૂલાઈ! નવજાત સાથે આવું કરવાનું કોઈ વિચારી પણ ના શકે, રાજસ્થાનની હચમચાવતી ઘટના | bhilwara newb...

ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good …

ખેલૈયા માટે ખુશખબર, અમદાવાદમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી રાતે 2 વાગ્યા સુધી મેટ્રો દોડશે | good ...

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates …

પરીક્ષાર્થીઓ માટે રાહતના સમાચારઃ ઉમેદવારોને TET-1 હેતુલક્ષી પેપરમાં મળશે વધુ સમય | tet 1 candidates ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in…

ભાવનગરમાં સપ્ટેમ્બર માસમાં સાયબર ફ્રોડના ગુનામાં રૂ. 24.72 લાખની રિકવરી | Rs 24 72 lakh recovered in…

6 months ago
ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી | After gangrape victim was thrown o…

ગેંગરેપ બાદ પીડિતાને 90ની સ્પીડે જતી વેનમાંથી રોડ પર ફેંકી દીધી | After gangrape victim was thrown o…

3 months ago
મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

મધ્યપ્રદેશમાં 25 લાખના ખર્ચે બનેલું આખું તળાવ જ ચોરાઈ ગયું! શોધી લાવનારને ઈનામ મળશે | rewa rs 25 lak…

7 months ago
જામનગરમાં એડવોકેટ પાસેથી બળજબરીપૂર્વક બેંક ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા …

જામનગરમાં એડવોકેટ પાસેથી બળજબરીપૂર્વક બેંક ખાતામાંથી 10,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી લેનારા બે ઝડપાયા …

3 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News