gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh…

G METRO NEWS by G METRO NEWS
November 2, 2025
in INDIA
0 0
0
રાહુલ ગાંધીની માછીમારો સાથે તળાવમાં ડૂબકી, બિહાર ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો અલગ અંદાજ | rahul gandh…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bihar election, Rahul Gandhi: બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પહેલા તબક્કાના મતદાન માટે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજકીય પાર્ટીઓ ચૂંટણીમાં પોતાની પૂરી તાકાત અજમાવી રહ્યા છે. બેગૂસરાયમા શનિવારના એક અલગ જ નજારો જોવા મળ્યો હતો. લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી ખુદ તળાવમાં ઉતર્યા હતા અને સ્થાનિક માછીમારો સાથે મળીને માછલી પકડવાની પરંપરાની પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

આ પણ વાંચો: 9 વર્ષની વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી છલાંગ લગાવતા મોત, સ્ટાફે લોહીના ડાઘ મિટાવતા સવાલ

રાહુલ ગાંધીનું આ સ્વરુપ જોઈને ત્યા હાજર ગામલોકોમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. લોકોએ તેમને તળાવમાં ઉતરીને જાળ નાખતા અને માછલીઓ પકડતા જોયા.  એક એવું દ્રશ્ય જે રાજકીય પ્લેટફોર્મથી આગળ વધી ગયું અને લોક સંસ્કૃતિ અને જમીન સાથેના જોડાણનું પ્રતીક બની ગયું.

સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે સવારથી તળાવમાં તૈયારીઓ ચાલી રહી હતી. જ્યારે રાહુલ ગાંધી પહોંચ્યા તો ગામલોકોએ તેમનું પરંપરાગત સ્વાગત કર્યું હતું. પછી તેઓ કોઈ પણ ખચકાટ વગર તળાવમાં ઉતર્યા હતા અને માછીમારો સાથે જાળ ફેંકી.

તળાવના કિનારે હાજર લોકોએ કહ્યું કે, ‘આવુ દ્રશ્ય પહેલા ક્યારેય નથી. કોઈ પણ નેતા આ પ્રકારે અમારી સાથે તળાવમાં ઉતરે , અમારી પરંપરાઓ અપનાવે, આ અમારા માટે ગર્વની વાત છે.’

મુકેશ સાહની અને કન્હૈયા કુમાર પણ સાથે જોવા મળ્યા

આ પ્રસંગે રાહુલ ગાંધી સાથે VIP વડા મુકેશ સાહની અને કોંગ્રેસ નેતા કન્હૈયા કુમાર પણ જોવા મળ્યા હતા. ત્રણેય નેતાઓએ એકસાથે તળાવમાં પ્રવેશ કર્યો, ગ્રામજનો સાથે વાતચીત કરી અને સ્થાનિક લોકો સાથે ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો. મુકેશ સાહનીએ કહ્યું, ‘આ માત્ર કોઈ પ્રવૃત્તિ નથી, પરંતુ બિહારની માટી સાથે જોડાવાનો સંદેશ છે.’

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ

રાહુલ ગાંધીનો તળાવમાં ઉતરવાનો વીડિયો મિનિટોમાં લાખોવાર જોવામાં આવ્યો. લોકોએ તેને ‘સાચા જન નેતા’ ગણાવીને શેર કરી રહ્યા છે. કોંગ્રેસના નેતાઓ કહેવું છે કે, ‘રાહુલ ગાંધી માત્ર ભાષણો દ્વારા જ નહીં, પરંતુ જમીન પર રહી લોકો સાથે જોડાઈને કામ કરી  રહ્યા છે.’

આ પણ વાંચો: અનંત સિંહે ગોળી મારી, સમર્થકોએ દુલારચંદ પર કાર ચઢાવી દીધી: FIRમાં દાવો, 80ની ધરપકડ

રાજકીય સંદર્ભમાં એક મોટો સંકેત

રાજકીય નિષ્ણાતો માનવું છે કે, રાહુલ ગાંધીની મુલાકાત બિહાર ચૂંટણીના સંદર્ભમાં એક મહત્ત્વપૂર્ણ પ્રતીકાત્મક સંદેશ આપે છે. બેગુસરાયમાં મુકેશ સાહની અને કન્હૈયા કુમાર સાથેના સંકલનને મહાગઠબંધનની ‘એકતા અને સમાવેશી રણનીતિ’ ના સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…
INDIA

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ અંગે મહુઆ મોઈત્રાના એક નિવેદનથી બંગાળ vs ગુજરાતીઓનો મુદ્દો છંછેડાયો | mah…

March 29, 2026
ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ
INDIA

ટ્રમ્પ-મોદીની વાતચીતમાં મસ્કની હાજરીના અહેવાલોથી ખળભળાટ

March 29, 2026
ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…
INDIA

ધાર્મિક સ્વતંત્રતાના અધિકારમાં જાહેર રજાની માગણી સામેલ નથી : સુપ્રીમ | Right to religious freedom do…

March 29, 2026
Next Post
જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો…

જામનગરના હત્યા કેસના એક આરોપી પેરોલ જમ્પ કરીને ભાગી છુટ્યા બાદ ચોરાઉ વાહનો સાથે એલસીબીના હાથે ઝડપાયો...

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja…

જામનગરમાં પટણીવાડ વિસ્તારમાં પોલીસનો જુગાર અંગે દરોડો: પાંચ પત્તા પ્રેમીઓ પકડાયા | Police raid in Ja...

શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો | Video goes …

શ્રમિક અન્નપૂર્ણા યોજના: સસ્તું ભોજન પરંતુ સ્વચ્છતામાં ઉણપ, શ્રમિકોના આરોગ્ય સામે ખતરો | Video goes ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

ત્રણ દેશો ટૂંક સમયમાં ટ્રમ્પનું વધારશે ટેન્શન ! PM મોદીની જિનપિંગ-પુતિન સાથે ખાસ મીટીંગનો પ્લાન તૈયાર

7 months ago
વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…

વડોદરા જિ.પંચાયતની સભામાં કોંગ્રેસના આક્ષેપથી હોબાળો..ગ્રાન્ટની દુકાન ખૂલી છે,ભાજપના સભ્યો ગ્રાન્ટ વ…

3 months ago
ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

ગોવાના શિરગાંવમાં જાત્રા દરમિયાન નાસભાગ, 7ના મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત | stampede at shri lairai jatra…

11 months ago
.પ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતાએ ૧૫.૬૫લાખ ગુમાવ્યા | Mother of two children trapped in love af…

.પ્રેમજાળમાં ફસાયેલી બે સંતાનોની માતાએ ૧૫.૬૫લાખ ગુમાવ્યા | Mother of two children trapped in love af…

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News