gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …

G METRO NEWS by G METRO NEWS
October 14, 2025
in GUJARAT
0 0
0
રૂ. 2 હજાર 672 કરોડના બૅન્ક કૌભાંડ કેસમાં ગુજરાત-બંગાળ સહિત 3 રાજ્યોમાં કાર્યવાહી, 13 સ્થળો પર સર્ચ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

Bank Fraud Case: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ  2,672 કરોડ રૂપિયાના કથિત શ્રી ગણેશ જ્વેલરી બૅંક છેતરપિંડી કેસના સંદર્ભમાં કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદ સહિત કુલ 13 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહીથી સંભવિત રાજકીય જોડાણો અંગે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે ઈડી પશ્ચિમ બંગાળમાં ઘણા હાઇ-પ્રોફાઇલ મની લોન્ડરિંગ કેસોની તપાસ કરી રહી છે.

અમદાવાદ અને હૈદરાબાદમાં પણ કાર્યવાહી

અહેવાલો અનુસાર, દરોડા પૈકીના 10 સ્થળો કોલકાતામાં હતા, જ્યારે હૈદરાબાદ અને અમદાવાદમાં પણ એક-એક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ તપાસ મુખ્યત્વે શ્રી ગણેશ જ્વેલરી પર બૅંક લોન છેતરપિંડી આચરવાના આરોપોના સંદર્ભમાં ચાલી રહી છે.

મંત્રીના કાર્યાલય સુધી ઈડીની તપાસ

આ દરોડા દરમિયાન, રાજ્યના અગ્નિશમન સેવા મંત્રી સુજીત બોઝના સોલ્ટ લેક સ્થિત કાર્યાલય પર પણ  ઈડીની તપાસ હેઠળ આવ્યું હતું. આ ઉપરાંત, દક્ષિણ કોલકાતાના ન્યુ અલીપોર, શરત બોઝ રોડ, અને ઉત્તર કોલકાતાના નાગરબજાર જેવા મહત્ત્વના વિસ્તારોમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ઈડીએ ન્યુ અલીપોરમાં કોલકાતા હાઈકોર્ટના એક વરિષ્ઠ વકીલના નિવાસસ્થાને પણ દરોડા પાડ્યા હતા. સર્ચ ઓપરેશન દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ગાંધીનગરના ઈન્દ્રોડામાં રિક્ષાચાલકની નિર્મમ હત્યા, માથાના ભાગે અત્યંત ગંભીર ઈજા; શંકાના આધારે તપાસ શરૂ

અન્ય મની લોન્ડરિંગ કેસોની પણ તપાસ ચાલુ

આ દરોડાની સાથે ED પશ્ચિમ બંગાળમાં અન્ય બે મની લોન્ડરિંગ કેસોની પણ સમાંતર તપાસ કરી રહી છે. જેમાં એક કેસ મ્યુનિસિપલ નોકરીઓમાં કથિત લાંચ લેવાના કૌભાંડ સાથે સંબંધિત છે, અને બીજો એક અન્ય બૅંક લોન છેતરપિંડીના કેસ સાથે સંબંધિત છે. ઈડીની આ વિસ્તૃત કાર્યવાહીએ પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોના રાજકીય તથા વ્યાવસાયિક વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…
GUJARAT

જામનગરના કાલાવડ ટાઉનમાં પ્રેમલગ્ન કરનાર યુવતીનો પોતાના ઘેર એસિડ પી લઈ આપઘાત | girl who had married i…

February 6, 2026
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…
GUJARAT

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતરે દિકરાએ હુમલો કરી દેતાં ભારે ચકચાર : નરાધમ પુત્ર સામે પોલીસ ફરિયાદ |…

February 6, 2026
જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…
GUJARAT

જામનગરમાં પોલીસનું મેગા ડિમોલિશન, 150થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | Jamnagar Mega Demolition Dr…

February 6, 2026
Next Post
માઇક, કેમેરા, એક્શન! – એન્કાઉન્ટર વિથ રહસ્યમ

માઇક, કેમેરા, એક્શન! – એન્કાઉન્ટર વિથ રહસ્યમ

‘હું તમારા અનેક કેસ વિશે બોલીશ તો…’ CJI ગવઈએ રૂ.1000 કરોડના કૌભાંડ કેસમાં EDની ઝાટકણી કાઢી | CJI B…

‘હું તમારા અનેક કેસ વિશે બોલીશ તો...’ CJI ગવઈએ રૂ.1000 કરોડના કૌભાંડ કેસમાં EDની ઝાટકણી કાઢી | CJI B...

અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફ…

અમદાવાદના જૈન દેરાસરમાંથી ચોરી થયેલા રૂ.1.14 કરોડના ચાંદીના આભૂષણો મામલે ત્રણની ધરપકડ, પૂજારી અને સફ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

અમદાવાદના S.G હાઈવે પર ડમ્પરની અડફેટે કારનો કચ્ચરઘાણ, પોલીસે કહ્યું – ‘અમને જાણકારી જ નથી’ | High Sp…

1 month ago
વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c…

વડોદરાના દેણા ખાતે પોન્ડની કામગીરી 15 મે સુધીમાં પૂરી થઈ જશે | Pond work at Dena of Vadodara to be c…

10 months ago
બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

બંગાળ વિધાનસભામાં ભારે હોબાળો: ભાજપ-TMCના ધારાસભ્યો બાખડ્યા, એકને ઍમ્બ્યુલન્સમાં લઈ જવા પડ્યા | /ben…

5 months ago
‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

‘EWSને SC-ST-OBCની જેમ UPSCમાં વયમર્યાદાની છૂટછાટ નહીં મળે’ MP કોર્ટનો મોટો નિર્ણય

11 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News