gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …

G METRO NEWS by G METRO NEWS
August 27, 2025
in GUJARAT
0 0
0
રૃદાતલ ગણપતિ મંદિરમાં ગણેશ ચતુર્થીના પર્વે ભક્તોનું ઘોડાપૂર ઊમટશે | A flood of devotees will gather …
0
VIEWS
Share on FacebookShare on Twitter

દસ
દિવસ દરમિયાન મેળો
, સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાશે

બળદ
ગાડા સવાર મૂર્તિને પથ્થર સમજીને રૃદાતલ લાવ્યા અને રસ્તામાં ગાડું રોકાઈ ગયુંને
ખુદ વિઘ્નહર્તા પ્રગટ થયા

માંડલ
–  માંડલથી ૩૦થી ૩૫ કિ.મી દુર અને વિઠલાપુર
દેત્રોજ હાઈવે પર ઓઢવ અને કાંઝ ગામની વચ્ચે રૃદાતલ ગામની સીમ આવેલ છે અને આ ગામની
સીમમાં એક ગણપતિદાદાનું ભવ્ય પ્રસિદ્ધ મંદિર આવેલ છે જે માત્ર ગુજરાતમાં જ નહીં
પરંતુ ભારતવર્ષના કેટલાંક ભાગોમાં પણ જાણીતું અને પ્રચલિત બન્યું છે.દંતકથાઓ અને
લોકમાન્યતા મુજબ આ મંદિર પૌરાણિક હોવાનું મનાય છે અને જિલ્લામાં એકમાત્ર ચમત્કારિક
ગણપતિ દાદાનું મંદિર આવેલ છે.

દેત્રોજ
તાલુકામાં આવેલ રૃદાતલ ગામની અંદર તળાવના કિનારે પુર્વ દિશામાં સિદ્ધરાજજયસિંહના
યુગમાં એક ગણપતિ દાદાનું મંદિર તેમજ શક્તિમાતાજી અને રૃદ્રેશ્વર મહાદેવના મંદિર
બનાવવામાં આવ્યા હતાં પરંતુ સમય જતાં ગણપતિ દાદાનું મંદિર જમીનદોશ થયું હતું અને
ગણપતિ દાદાની મુત બહાર રસ્તા ઉપર આવી ગઈ હતી. જોકે તે સમયમાં કોઈને ખબર પણ નહોતી
કે અહીં ગણપતિ દાદાનું મંદિર છે અને આ મુત ગણપતિ મહારાજની હશે
? જેથી આ મુતની
બાજુમાંથી ઘણા વર્ષો પહેલાં બળદગાડું અને સવાર નીકળ્યો બળદગાડાના સવારે વિચાર્યું
કે આ પથ્થર સરસ છે અને કામમાં આવશે તેથી તેણે ગાડામાં આ પથ્થર સમજીને
‘વિઘ્નહર્તાની મુતને બેસાડીને ગામની બહાર જતાં પશ્ચિમ દિશાના રસ્તા ઉપર
નીકળી ગયો હતો અને રૃદાતલ ગામનો સીમાડો આવતાં આ ગાડું અટક્યું.

બળદો
પણ ઉભા રહ્યાં પણ બળદનો સવાર આ બધી વાતોથી અજાણ હતો તેને બળદો છોડી મુક્યા અને તે
પથ્થરને ઉતાર્યોે હતો અને સ્વયં વિઘ્નહર્તા ગણપતિ દાદા પ્રગટ થયાં અને પુર્વ
દિશામાં આવેલ દાદાની જગ્યાએ દાદાએ અહીં બેસણાં કર્યા હતાં ત્યારે આજુબાજુના લોકોને
, ગામ લોકોને આ વાતની
જાણ થઈ અને અહીં ભવ્ય રૃદાતલ ગણપતિ દાદાનું મંદિર બંધાવવામાં આવ્યું
, આ મંદિરના ગર્ભગૃહમાં ગણપતિ બાપ્પાની સાથે તેમની બે પત્નીે
રિધ્ધિ-સિદ્ધિના દર્શન થાય છે. આ મંદિરમાં સેંકડો લોકોની આસ્થા જોડાયેલી છે.

રૃદાતલ
ગણપતિ દાદાનું મંદિર હાલ વિશાળ કેમ્પસમાં આજુબાજુની હરિયાળી અને શાંતિના વાતાવરણ
વચ્ચે શોભાઈ રહ્યું છે. માંડલ
,દેત્રોજ,કડી, મહેસાણા,બેચરાજી સહિતના ઉત્તરગુજરાત અને ઝાલાવાડની પંથકના શ્રધ્ધાળુઓની આસ્થા અહીં
જોડાયેલી છે અહીં દર મહિનાની વદ-૪ ના રોજ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.  ભાદરવા માસની ચોથ એટલે કે ગણેશ ચતુર્થીએ
ભક્તોનું કીડીયારું ઉભરાય છે. અહીં દસ દિવસ મહારાષ્ટ્રની જેમ ઉત્સવો
, લોકમેળાઓ યોજાય છે આ ગણપતિ દાદાની બરોબર સામે મુષકદેવ (ઉંદર) પણ બિરાજમાન
છે અને અહીંની માન્યતા છે કે
, ગણપતિ દાદાના દર્શન કરી જે
તમારી મનોકામના હોય તે મુશકરાજના કાનમાં કહો તો છેક દાદા સુધી પહોંચી જાય છે. ગણેશ
ઉત્સવના દસેય દિન રાત્રિ કાર્યક્રમો
, સંતવાણી તેમજ પ્રસાદ,
મહાપુજાઓ,અન્નકુટ ઉત્સવો સહિતના કાર્યક્રમો
યોજાનાર છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…
GUJARAT

સાવધાન! ગાંધીનગરના મગોડીમાં પાણીની ટાંકી બની સરીસૃપોનો અડ્ડો: 1 મૃત, 5 જીવતા સાપ અને 3 ઘો નીકળતા ફફડ…

March 28, 2026
LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …
GUJARAT

LPGના ભાવ વધે કે તંગી થાય, અડાલજની આ સંસ્થાને કોઈ ફર્ક પડતો નથી! જાણો 500 લોકોની રસોઈ કેવી રીતે બને …

March 28, 2026
નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…
GUJARAT

નસવાડીના કુકરદા જંગલમાં મધરાતે ભીષણ આગ: વન વિભાગ અને ગ્રામજનોએ એર ગનથી મેળવ્યો કાબૂ | naswadi kukard…

March 28, 2026
Next Post
ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod…

ઝાલાવાડમાં આજથી ગણેશ મહોત્સવનો ભક્તિભાવપૂર્વક પ્રારંભ થશે | Ganesh festival to begin in Jhalawar tod...

‘કોઈ તમારાથી નારાજ છે પણ હા…’ ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody…

'કોઈ તમારાથી નારાજ છે પણ હા...' ટ્રમ્પના ટેરિફ અંગે PM મોદીને મળ્યો વધુ એક દેશના PMનો સાથ | somebody...

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat…

વરસાદનું જોર ઘટ્યું છતાં બે જિલ્લામાં મેઘરાજા મનમૂકીને વરસે તેવી આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ | gujarat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

જામનગર સાયબર ક્રાઇમ સેલની ટીમે સોશિયલ મીડિયાના માધ્યમથી સોલાર પેનલ લગાવવાના બહાને 100 થી વધુ લોકોને …

2 months ago
અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

અમદાવાદમાં ડમ્પર બન્યું યમદૂત, મોપેડ સવાર પતિ-પત્નીને ટક્કર મારી, મહિલાનું કમકમાટીભર્યું મોત | Ahmed…

3 months ago
બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ: વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી | Budget 2026: C…

બજેટ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં વિવાદ: વિપક્ષની ચર્ચા કરવાની માંગ કેન્દ્રએ ફગાવી | Budget 2026: C…

2 months ago
સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

સુરત: વરાછા ઓવરબ્રિજ પર ટ્રેક્ટર પાછળ બાઈક ઘૂસી, પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત | Tragic Road Acciden…

4 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News