gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore

G METRO NEWS by G METRO NEWS
March 25, 2026
in INDIA
0 0
0
રૃ. ૧૦.૬ કરોડની સાયબર છેતરપિંડીનો પર્દાફાશ ઃ ૬ની ધરપકડ | cyber fraud more than ten crore
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૨૫

દિલ્હી પોલીસે અનેક આંતર રાજ્ય સાયબર ક્રાઇમ સિન્ડિકેટ્સથી
જોડાયેલા છ શંકાસ્પદોની ધરપકડ કરી છે. આ શંકાસ્પદો પર કથિત રીતે ડિજિટલ એરેસ્ટ
, નકલી આઇપીઓ અને
ટ્રેડિંગ કૌભાંડોમાં સામેલ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.

એક અધિકારીએ જણાવ્યું હતું કે આ કાર્યવાહીથી ૮૯ ફરિયાદોથી
જોડાયેલ લગભગ ૧૦.૬ કરોડ રૃપિયાની ઉચાપતનો પર્દાફાશ થયો છે.

તેમણે જણાવ્યું હતું કે આરોપીઓની ઝારખંડ, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી અને ઉત્તર
પ્રદેશમાં અનેક જગ્યાઓએ દરોડા પાડવામાં આવ્યા પછી ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે આરોપી ઓછામાં ઓછા ચાર સાયબર
છેતરપિંડી કેસોમાં સંડોવાયેલા છે. જેમાં મુખ્ય સ્વરૃપે નિર્દોષ નાગરિકો ખાસ કરીને
વૃદ્ધોને ઓનલાઇન કૌભાંડો દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતાં.

ડિજિટલ એરેસ્ટ કૌભાંડથી જોડાયેલા એક કેસમાં એક વૃદ્ધ દંપતિ
સાથે ૨૦ લાખ રૃપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.

સાયબર છેતરપિંડી કરનારાઓએ ટ્રાઇ અને સીબીઆઇ અધિકારી બનીને પીડિતોને  નકલી વોરન્ટ અને ધરપકડની ધમકી આપીને એક હપ્તા સુધી
માનસિક દબાણ બનાવીને નાણાં પડાવ્યા હતાં.

તપાસ દરમિયાન ૧૮.૫ લાખ રૃપિયા એક બેંક ખાતામાં મળી આવ્યા
હતાં. જે આરોપી શશિકાંત કુમાર દ્વારા ચલાવવામાં આવતી એક સંસ્થા સાથે જોડાયેલા
હતાં.

શશિકાંત કુમારની રાંચીથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે
જણાવ્યું હતું કે કોર્ટનાં આદેશ દ્વારા ફરિયાદકર્તાને લગભગ ૧૧ લાખ રૃપિયા પરત
આપવામાં આવ્યા છે. 

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…
INDIA

વંદે ભારત ટ્રેનમાં ખરાબ ભોજન, કંપનીને ફટકારાયો 50 લાખનો દંડ, IRCTCને પણ પેનલ્ટી | Vande Bharat Expre…

March 25, 2026
‘જમીન સંપાદનનું વળતર અને વ્યાજ નાણાકીય બોજ પર નિર્ભર નથી’ સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો | Supreme C…

ભારતની કોર્ટના ચુકાદા પર ટિપ્પણી કરવી પાકિસ્તાનને ભારે પડી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ | India Slams P…

Next Post
દારુ પીવા પૈસા આપવાની ના પાડતાં યુવકને લોહી લુહાણ કર્યો | A atake pokiten ese moni sakau

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak…

તારી પત્નીને સમજાવને મારી સાથે વાત કરે નહી કહી બે ભાઇ ઉપર છરીથી જીવલેણ હુમલો | Ruemon pwipwi ra atak...

જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o…

જૂની અદાવતમાં બે પિતરાઈ ભાઈઓ ઉપર આઠ શખ્સોનો હિંસક હુમલો | Eight men violently attack two cousins ​​o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

વરસાદ બાદ ગુરુગ્રામમાં ચક્કાજામ: કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયા હજારો વાહનો, આજે શાળા-ઓફિસ બંધ રાખવા નિ…

7 months ago
‘તમે બસ કામ કરો, આ મજૂર તમારી પાછળ ઊભો છે’, NDA સાંસદોને PM મોદીની ટકોર | Winter Session: PM Modi Ad…

3 months ago
મંદિર પાસે પ્રસાદ વેચતા બિન હિન્દુઓને મારો…’, પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાનું વિવાદિત નિવેદન | …

6 months ago
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સફળ કાસ્ટિંગ ડિરેક્ટર ની પ્રેરણાદાયક સફર ભાવિન ડીએસ રોય

1 month ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News