gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…

G METRO NEWS by G METRO NEWS
October 1, 2025
in Business
0 0
0
રેકોર્ડ ભાવે પણ સોનાચાંદીની આયાત સપ્ટેમ્બરમાં બમણી રહ્યાના સંકેત | Gold and silver imports double in…
0
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સોનાચાંદીના વૈશ્વિક ભાવ સપ્ટેમ્બરમાં ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચવા છતાં બન્ને કિંમતી ધાતુની આયાત ઓગસ્ટની સરખામણીએ  સમાપ્ત થયેલા મહિનામાં બમણી રહી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું. તહેવારો પહેલા બેન્કો તથા ટ્રેડરોએ મોટી માત્રામાં ઈન્વેન્ટરી ઊભી કરવા ખરીદી ચાલુ રાખી હતી.

વિશ્વમાં સોનાના બીજા મોટા વપરાશકાર દેશ ભારતની ઊંચી આયાતને પરિણામે સોનાના વૈશ્વિક ભાવને ટેકો મળી રહ્યો છે. સોનાના મોટા ખરીદદાર ચીન દ્વારા સોનાની આયાત ઊંચા ભાવે ધીમી પડી હતી. 

આયાતમાં વધારો થતાં ભારતની વેપાર ખાધમાં વધારો જોવા મળશે અને રૂપિયા પર દબાણ વધી રહ્યું છે.

છેલ્લા બે સપ્તાહથી બેન્કો અને ટ્રેડરો કસ્ટમ્સમાંથી મોટી માત્રામાં સોનાની ક્લિઅરિંગ પ્રક્રિયા પાર પાડી રહ્યા છે, એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં સોનાની ખરીદી પાછળ આટલો મોટો ધસારો જોવા મળ્યો નહીં હોવાનું તેમણે ઉમેર્યું હતું. 

ઓગસ્ટની સરખામણીએ કસ્ટમ્સ સત્તાવાળાઓએ સપ્ટેમ્બરમાં આયાતનું જંગી વોલ્યુમ હાથ ધર્યું છે. આયાત ડયૂટીની વસૂલાત માટે  સપ્ટેમ્બરના અંતે  સોનાચાંદીની ટેરિફ વેલ્યુ જાહેર થાય તે પહેલા ડિલિવરી લેવામાં ટ્રેડરોએ ઉતાવળ કરી હતી. 

સોનાચાંદીના વૈશ્વિક ભાવમાં આવેલા ઉછાળાને ધ્યાનમાં રાખી સપ્ટેમ્બરના અંતે જાહેર થનારી ટેરિફ વેલ્યુ ઊંચી આવવાની આયાતકારો ધારણાં રાખી રહ્યા છે. કસ્ટમ્સ ડયૂટીની વસૂલાત માટે સોનાચાંદીની ટેરિફ વેલ્યુ ઉપરાંત ડોલર-રૂપિયાના એકસચેન્જ રેટ દર પખવાડિયે જાહેર કરવામાં આવે છે. 

ગયા મહિને ભારતે ૬૪.૧૫ ટન સોનાની આયાત કરી હતી જેનું એકંદર મૂલ્ય ૫.૪૦ અબજ ડોલર રહ્યું હતું જ્યારે ચાંદી માટે આ આંક ૪૧૦.૮૦ ટન અને ૪૫.૧૬ કરોડ ડોલર રહ્યો હોવાનું વાણિજ્ય મંત્રાલયના આંકડામાં અગાઉ જણાવાયું હતું. 

ઘરઆંગણે સોનાના ભાવ હાલમાં પ્રતિ દસ ગ્રામ રૂપિયા ૧.૨૦ લાખ જ્યારે ચાંદી કિલો દીઠ રૂપિયા ૧.૫૦ લાખ પર પહોંચી ગઈ છે. દેશમાં દશેરા તથા દિવાળીના દિવસોમાં સોનાચાંદીની મોટેપાયે ખરીદી રહે છે. એટલું જ નહીં દિવાળી પછી શરૂ થતી લગ્નસરાની મોસમમાં પણ સોનાનાા દાગીનાની માગ નીકળે છે. 

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar
Business

ડોલર સામે રૂપિયો 94.85ના ઐતિહાસિક તળિયે | Rupee hits historic low of 94 85 against dollar

March 28, 2026
ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…
Business

ઊંચા ભાવે ગોલ્ડ લોન લેનાર બોરોઅરોને વધુ સોનું જમા કરાવવા અપાયેલી સૂચના | Borrowers taking gold loans…

March 28, 2026
રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…
Business

રૂપિયો ગબડતાં સોનામાં ઘટાડે સપોર્ટ : ક્રૂડતેલ ઉછળીને 111 ડોલર ઉપર ગયું | Gold loses support as rupee…

March 28, 2026
Next Post
તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘું થયું, જાણો લેટેસ્ટ કિંમત | LPG cylin…

તહેવારની સિઝનમાં મોંઘવારીનો ઝટકો, કોમર્શિયલ LPG સિલિન્ડર મોંઘું થયું, જાણો લેટેસ્ટ કિંમત | LPG cylin...

ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit…

ધ્રાંગધ્રાના 135 વર્ષ જુના મહાલક્ષ્મી માતાજીના મંદિરમાં બેસીને ગરબા ગાવાની પરંપરા | tradition of sit...

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today’s decision of…

ટેરિફના ઓછાયા હેઠળ રિઝર્વ બેન્કની બેઠકના આજના નિર્ણય પર બજારની નજર | Market eyes today's decision of...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

લોધિકામાં ત્રણ કારખાનામાંથી રૂ. 25 લાખની નકલી જંતુનાશક દવાઓ કબ્જે | Fake pesticides worth Rs 25 lakh…

1 week ago
સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

સાયબર ફ્રોડના રૃપિયા જમા કરાવવા બેરોજગાર યુવકના એકાઉન્ટનો દુરૃપયોગ | Unemployed youth’s account misu…

4 months ago
‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo…

‘દુનિયા બદલાઈ, હવે કોઈની પણ મનમાની નહીં ચાલે’ શક્તિશાળી દેશોને એસ.જયશંકરનો સંદેશ | No Power Can Impo…

3 months ago
આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

આજવા રોડ પર મકાન તોડતા સમયે પટકાયેલા શ્રમજીવીનું મોત | Worker dies after being hit while demolishing…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News