gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

રેપો રેટ ઘટાડા બાદ 4 સરકારી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો | 4 government banks cut interest rates a…

G METRO NEWS by G METRO NEWS
April 11, 2025
in Business
0 0
0
રેપો રેટ ઘટાડા બાદ 4 સરકારી બેંકોએ વ્યાજ દરમાં ઘટાડો કર્યો | 4 government banks cut interest rates a…
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે રેપો રેટમાં ઘટાડો કર્યાના થોડા કલાકો પછી, ચાર જાહેર ક્ષેત્રની બેંકો, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને યુકો બેંક એ તેમના લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકોએ તેમના રેપો લિન્ક્ડ ઈન્ટરેસ્ટ રેટમાં ૩૫ બેસિસ પોઈન્ટ્સ સુધીનો ઘટાડો કર્યો છે. આનાથી નવા અને જૂના બંને લોન લેનારાઓને રાહત મળશે.

ઇન્ડિયન બેંકે તેનો રેપો લિન્ક્ડ ઈન્ટરેસ્ટ રેટ  ૯.૦૫% થી ઘટાડીને ૮.૭૦% કર્યો છે. આ નવો દર ૧૧ એપ્રિલથી લાગુ થશે. પંજાબ નેશનલ બેંકે વ્યાજ દર ૯.૧૦% થી ઘટાડીને ૮.૮૫% કર્યો છે, જે ૧૦ એપ્રિલથી અમલમાં આવ્યો છે.

બેંક ઓફ ઈન્ડિયાએ પણ તેનો RBLR ૯.૧૦%થી ઘટાડીને ૮.૮૫% કર્યો છે. આ ફેરફાર આરબીઆઈની જાહેરાતના દિવસથી અમલમાં આવ્યો છે. યુકો બેંકે તેનો રેપો લિંક્ડ રેટ ઘટાડીને ૮.૮૦% કર્યો છે, જે ગુરુવારથી લાગુ થશે.

વ્યાજદરમાં ઘટાડા છતાં બેન્કો થાપણ દર ઘટાડવામાં ધીમી જણાય છે. તેનું મુખ્ય કારણ એ છે કે બેન્કો હજુ પણ ભંડોળ એકત્ર કરવામાં પડકારોનો સામનો કરી રહી છે.

નિષ્ણાંતોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી, નીતિ દરોમાં ફેરફારની અસર બચત થાપણ દરો પર ઘણી ઓછી થઈ છે. ફેબ્રુઆરીમાં આરબીઆઈએ રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જે પછી જાહેર ક્ષેત્રની બેંકોએ થાપણ દરમાં માત્ર ૬ બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. 

નિષ્ણાતો માને છે કે જ્યાં સુધી થાપણ દરોમાં મોટો કાપ ન આવે ત્યાં સુધી બેન્કોના માજનલ કોસ્ટ ઓફ ફંડ્સ આધારિત લેન્ડિંગ રેટમાં ઘટાડો થવાની શક્યતા ઓછી છે કારણ કે તે ફંડિંગ ખર્ચ સાથે સીધી રીતે જોડાયેલ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…
Business

Gold-Silver Rate Today: આજે સોના-ચાંદીના ભાવમાં ઉછાળો, ચાંદી 11,500 રૂ. અને સોનું 4,900 રૂ. મોંઘું |…

March 25, 2026
વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…
Business

વાયદા બજારમાં ચાંદી 12,000 અને સોનું 5,700 થી વધુ ઉછળ્યું, રોકાણકારો ખુશખુશાલ | Gold and Silver Pric…

March 25, 2026
યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…
Business

યુદ્ધ વચ્ચે પણ શેરબજારમાં જોરદાર તેજી: સેન્સેક્સ 1600 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 23,400 ને પાર | Sensex a…

March 25, 2026
Next Post
મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at …

મોડીરાતે એક વાગ્યે ડભોઇ રોડ પર ગલ્લા પર યુવકોની તોડફોડ | Youths vandalize a stall on Dabhoi Road at ...

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 …

PSU કંપનીઓએ 2025માં રેકોર્ડ રૂ.74,000 કરોડનું ડિવિડન્ડ ચૂકવ્યું | PSU companies paid a record Rs 74 ...

વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |…

વડોદરાના યુવકને ઇન્વેસ્ટમેન્ટના નામે ઠગનાર દિલ્હીની ઓનલાઇન ઠગ ગેંગ પકડાઇઃ 5 લેપટોપ- 24 મોબાઇલ કબજે |...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed…

કાંકરિયામાં ધોળા દિવસે લૂંટ! અપ્સરા સિનેમા પાસે વૃદ્ધ મહિલાના કાનમાંથી સોનાની બુટ્ટી ઝૂંટવાઈ | ahmed…

4 months ago
ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

ગુજરાતના 156 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 6 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ | Rainfall i…

7 months ago
હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

હોળી પર મુંબઈ-ગુજરાતથી વતન જનારા મુસાફરોને મોટી રાહત, 94 સ્પેશિયલ ટ્રેન દોડાવાશે, જાણો રૂટ | Indian …

2 months ago
ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

1 week ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News