gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going …

G METRO NEWS by G METRO NEWS
January 29, 2026
in GUJARAT
0 0
0
રેલવે સ્ટેશન પર પિતા સાથે ગયેલા પાંચ વર્ષના બાળકનું અપહરણ | Five year old boy kidnapped while going …
0
VIEWS
Share on FacebookShare on Twitter

વડોદરા,રેલવે સ્ટેશન પ્લેટફોર્મ -૧ નજીકથી પાંચ વર્ષના બાળકનું અપહરણ થયું હતું. રેલવે બે દિવસ થવા છતાંય હજી બાળકની ભાળ નહીં મળતા રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાળકની શોધખોળ શરૃ કરી છે.

સમા ખોડીયાર નગરમાં રહેતોઅનિલ કાંતિભાઈ વાસફોડા ડ્રાઇવિંગ કરે છે. બીજી પત્ની પૂનમ અને પુત્ર સાથે રહેતા અનિલના પ્રથમ લગ્ન નીતા સાથે થયા હતા. તેના થકી સંતાનમાં ત્રણ દીકરી અને એક દીકરો છે. જેઓ મૂળ વતન સુરતના માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે રહે છે. અનિલે રેલવે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, પૂનમ સાથે પ્રેમ સંબંધ થતાં તે તેના પતિને છોડીને મારી સાથે રહેવા આવી ગઈ હતી. વર્ષ ૨૦૦૨૧ માં અમારે બંનેને એક પુત્રનો જન્મ થયો હતો. ગત ૨૦ મી  તારીખે મારી પત્નીને અજાણ્યા નંબર પરથી ફોન આવતા અમારા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ ૨૬ તારીખે અમારે જમવા બાબતે ઝઘડો થતાં રાત્રે સાડા નવ વાગ્યે પૂનમ ઘરેથી નીકળી ગઈ હતી. તે અમારા પુત્રને સાથે લઈ જવાનું કહેતી હતી પરંતુ, મેં ના પાડી હતી. ઘરેથી નીકળ્યા પછી મેં પૂનમને ફોન કરતા પૂનમનો ફોન લાગ્યો ન હતો. ત્યારબાદ બીજા દિવસે પૂનમે અજાણ્યા નંબર પરથી મને કોલ કરીને પુત્રને આપી દેવા કહ્યું હતું. મેં ના પાડતા તેણે  ફોન મૂકી દીધો હતો. ત્યારબાદ તે મારો કોલ રિસિવ કરતી નહતી. મેં અન્ય નંબર પરથી કોલ કરતા તેણે કહ્યું કે, હું વડોદરા રેલવે સ્ટેશન છું. જેથી હું મારા પાંચ વર્ષના પુત્રને લઈને રેલવે સ્ટેશન ગયો હતો અને તમામ પ્લેટફોર્મ ફરી વળ્યો હતો. મારી પત્ની મળી ન હતી મને થાક લાગતા હું પ્લેટફોર્મ નંબર ૧ ની નજીક આવેલા એક સલૂનના ઓટલા પર સૂઈ ગયો હતો. અડધો કલાક પછી ઊંઘમાંથી ઉઠયો તો મારો પુત્ર મને મળી આવ્યો ન હતો. મારી પત્ની તેને લઈ ગઈ હશે તેમ સમજી હું ઘરે જતો રહ્યો હતો. ત્યારબાદ મારી પત્નીનો સંપર્ક થતા તેની પાસે પણ મારો પુત્ર નહતો. જેથી, આ અંગે રેલવે  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વડોદરા: દંતેશ્વર રામજી મંદિરમાં યોજાયેલા સુંદરકાંડના સ્ટેજ પર નશેબાજે તલવાર લઈને ચડી ગઈ હંગામો કર્યો…
GUJARAT

March 30, 2026
ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભાજપે ઉમેદવારની કરી જાહેરાત, હર્ષદ પરમારને ટિકિટ આપી | gujarat…

જામનગરના પૂર્વ વિપક્ષના નેતાના ભત્રીજા વગેરે પર ફાયરિંગ કરવાના ગુનામાં એક મહિલા સહિત વધુ 3 આરોપીઓ પક…

Next Post
યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે | UGC’s new rules will divide society: Suprem…

યુજીસીના નવા નિયમોથી સમાજ વિખેરાઈ જશે : સુપ્રીમનો સ્ટે | UGC's new rules will divide society: Suprem...

જાન્યુઆરીનો રિટેલ ફુગાવો નવી સીપીઆઇ સિરિઝને આધારે જારી કરાશે | inflation on new cpi series

ઈન્ડેક્સ બેઝડ સુધારાની હેટ્રિક છતાં પણ ઉછાળે સાવચેતી : સેન્સેક્સ 222 પોઈન્ટ વધી 82566 | Despite hat …

ઈન્ડેક્સ બેઝડ સુધારાની હેટ્રિક છતાં પણ ઉછાળે સાવચેતી : સેન્સેક્સ 222 પોઈન્ટ વધી 82566 | Despite hat ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

Photos: અયોધ્યાના શ્રીરામ મંદિરની ધ્વજાના પ્રથમ દર્શન, સોનાથી મઢેલો છે ધ્વજદંડ | ayodhya ram temple …

4 months ago
ભાવનગરના 2 રાજ્યવેરા અધિકારી અને 11 રાજ્યવેરા નિરીક્ષકની બદલી | Transfer of 2 State Tax Officers and…

2 months ago
પિતા ચપ્પુ લઈને મારવા દોડ્યા, પરિજનો કહેતા- 'તું મરી જાય તો સારું': અમદાવાદમાં ધો.11ના વિદ…

2 weeks ago
સુરત કમિશનરને ખાડી પૂર નિવારણ સમિતિના અધ્યક્ષની જવાબદારી સોંપતા જ પાલિકા તંત્ર એલર્ટ | SMC on alert …

9 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News