gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…

G METRO NEWS by G METRO NEWS
October 29, 2025
in GUJARAT
0 0
0
રેશનિંગ દુકાનદારોના પ્રશ્નો નહીં ઉકેલાય તો 1લી નવેમ્બરથી હળતાળ પર ઉતરશે | If the issues of rationing…
0
VIEWS
Share on FacebookShare on Twitter

સુરેન્દ્રનગરમાં
રેશનિંગ દુકાનાદરોએ કલેકટરને આવેદન આપ્યું

કમિશનમાં
વધારો કરવો
, સમયસર પુરતો જથ્થો આપવો સહિતના પ્રશ્નો લાંબા સમયથી પડતર

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી અંદાજે ૫૦૦થી વધુ રેશનિંગ દુકાનોમાંથી
હજારો પરિવારો અનાજનો જથ્થો રેશનકાર્ડ પર માસિક મેળવે છે. સરકાર દ્વારા રેશનિંગ દુકાનદારોને
આપવામાં આવતું કમિશન અપૂરતું હોવાથી દુકાનદારોને પરિવારનું ગુજરાન ચલાવવામાં પણ હાલાકી
પડી રહી છે.

રેશનિંગ
દુકાનાદારો દ્વારા કમિશનની રકમમાં વધારી પ્રતિ ક્વીન્ટલ રૃ.૩૦૦ કરવું અથવા મિનીમમ
કમિશનમાં વધારો કરી રૃ.૩૦
,૦૦૦ કરવા અનેક વખત માંગ કરેવા છતાં ઉકેલ આવ્યો નથી. સરકાર દ્વારા
તાજેતરમાં રેશનિંગ દુકાન પર સરકારી અનાજનો જથ્થો મળ્યા બાદ ગુણવતા અને સ્ટોક મામલે
ફરજીયાત તકેદારી સભ્યોના બાયોમેટ્રિક વેરીફીકેશનનો પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના
કારણે રેશનિંગ દુકાનદારોની મુશ્કેેલીમાં વધારો થયો છે તેમજ સમયસર કમિશન બેંક
ખાતામાં જમા કરવું
, ડીલરના ઓનલાઇન પ્રોફાઈલમાં રેશનિંગ
દુકાનદાર ઉપરાંત પરિવારના સભ્યોને દાખલ કરવા જેથી સરળતાથી બાયોમેટ્રિક લોગીન થઈ
શકે
, નિયમિત અને સમયસર દરેક રેશનિંગ દુકાન સુધી અનાજનો જથ્થો
પહોંચાડવો વગેરે માંગો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં  ઉકેલ નહીં આવતા રેશનિંગ દુકાનદારોએ જિલ્લા
ક્લેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને તમામ માંગો પુરી નહીં થાય તો આગામી
નવેમ્બર મહિનાનો અનાજનો જથ્થો નહીં ઉપાડી તારીખ ૦૧ નવેમ્બર થી હડતાળ પર જવાની
ચીમકી ઉચ્ચારી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

અંબાજીમાં શ્રી જીણમાતાનો દ્વિતીય વાર્ષિક મહોત્સવ ઉજવાયો
GUJARAT

March 29, 2026
યુદ્ધને લીધે ગુજરાત સહિત દેશભરમાં દાણાના ભાવ 50થી 70% વધી જતાં પ્લાસ્ટિક ઉદ્યોગ ICUમાં | US Israel I…

વાહ રે સરકાર! દૂધનાં 11684 પૈકી એક પણ નમૂનો હાનિકારક નહીં! ફુલગુલાબી સરકારી રિપોર્ટ | gujarat milk a…

Next Post
ખંભાળિયામાં યુવાનની હત્યા બે મિત્રોએ જ કર્યાનું ખુલ્યું

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala…

ગળતેશ્વરમાં કમોસમી વરસાદથી 20 ગામમાં 2000થી વધુ વીઘામાં ડાંગરનો સોથ વળ્યો | Unseasonal rains in Gala...

કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું | Ekkewe taropwe mi chofona ra p…

કોન્સ્ટેબલ પતિના મોત બાદ બીજા લગ્ન છૂપાવી રૃ.૧૪.૮૯ લાખ પેન્શન લીધું | Ekkewe taropwe mi chofona ra p...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

લગ્નની લાલચ આપી કિશોરી સાથે દુષ્કર્મ આચર્યુ | Rape of a teenager on the pretext of marriage

1 month ago
રેલવેમાં ગાર્ડની નોકરી અપાવાના બહાને ૧૧ બેરોજગારો સાથે ઠગાઇ | 11 aramas rese angang ra otupu aramas …

5 months ago
VIDEO: પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું-…

11 months ago
૧૧ મહિના બાદ વેપારીના બીજા પુત્રએ પણ દીક્ષા લીધી | After 11 months the merchant’s second son also to…

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News