gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…

G METRO NEWS by G METRO NEWS
March 29, 2026
in GUJARAT
0 0
0
રોજકા પાસે ડમ્પર અને કાર અથડાતા યુવતીનું મોત | Girl dies after being hit by dumper and car near Rojk…
0
VIEWS
Share on FacebookShare on Twitter

– દર્શન કરી પરત પોતાના ગામ જતા અકસ્માત સર્જાયો

– કારમા સવાર મહિલા સહિત બે લોકોને ગંભીર ઇજા થતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા 

ધંધુકા : ધંધુકા-ધોલેરા રોડ પર આવેલા રોજકા ગામ નજીક ડમ્પર અને ઇકો કાર વચ્ચે સામસામે અથડામણ થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ભૂતિયા ગામે રહેતા લોકો કાર નંબર જીજે ૦૪ ડીએ ૧૯૫૧ લઈને રોજકા ગામે દર્શન કરવા માટે આવ્યો હતો.દર્શન કાર કાર લઈને પોતાને ગામ ભૂતિયા જઈ રહ્યા હતા તે દરમિયાન ધંધૂકાના રોજકા ગામ નજીક સામેથી આવી રહેલા ડમ્પર નંબર જીજે ૩૮  ટીબી ૦૮૮૦ સાથે ધડાકા ભેર અથડાતા કારમાં સવાર ગોપીબેન ઘનશ્યામભાઈ ચૌહાણ ( ઉ.વ ૨૫ ) નું સ્થળ પર મોત નિપજ્યું હતું.જ્યારે મનસાબા પ્રભાતસિંહ વાળા (ઉં.વ ૬૦ ) અને સૂર્યદીપભાઈ અશોકભાઈ વાળા (ઉં.વ ૩૦) ને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અને ડમ્પર ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…
GUJARAT

રાણા રોજીવાડા ગામે તળાવમાં ડૂબી જતા બે બાળકોના કરૂણ મોત | Two children tragically died after drownin…

March 29, 2026
માઢિયા નજીક બાઇક અને એકટીવા અથડાતા દંપતી ખંડિત, પતિનું મોત | Couple injured in bike activa collision…

સુરેન્દ્રનગરમાં ભોગાવો નદીને પ્રદૂષણ મુક્ત કરવા ડ્રેનેજનું નેટવર્ક બદલાશે | Drainage network to be c…

Next Post
તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile …

તોરણીયાના એન્જિનિયરે મોબાઇલમાં લિંક ખોલતા 2.14 લાખ ઉપડી ગયા | Torania engineer opens link on mobile ...

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run …

બગોદરા હાઈવે પર હિટ એન્ડ રનની બે ઘટનામાં 2 પદયાત્રીના મોત | 2 pedestrians killed in two hit and run ...

ખાનગી કંપનીમાંથી સોલાર પેનલની ચોરી કરનાર 3 તસ્કર ઝડપાયા | 3 smugglers arrested for stealing solar pa…

ખાનગી કંપનીમાંથી સોલાર પેનલની ચોરી કરનાર 3 તસ્કર ઝડપાયા | 3 smugglers arrested for stealing solar pa...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ભારતીય ગ્રાહક થયો શાણો! ઊંચા ભાવે સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું પ્રમાણ વધ્યું | In India…

11 months ago

નવું વર્ષથી ક્રિસમસ સુધીના ખાસ લોન્ગ વીકએન્ડ્સ: ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે ફરવા માટે 2026માં આવશે 9 અવસર | There are nine long weekends in 2026 so you can travel with friends and family

3 months ago
અરબ સાગરમાં ફરી ચક્રવાતની શક્યતા! માવઠું અને ઠંડીને લઈને જાણો શું છે આગાહી | gujarat diwali rain for…

6 months ago
હાઇવે પર વાહનોમાંથી પેટ્રોલ અને ડીઝલની ચોરી કરતી ગેંગ ઝડપાઇ | Gang caught stealing petrol and diesel…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News