
– તૂટેલા માર્ગોને કારણે સ્પીડમાં ઘટાડો, વારંવાર બ્રેક મારવાની નોબત
– રિસ્પોન્સ ટાઈમ શહેરી વિસ્તારમાં ૧૧ મિનિટ હતો એ ૨૦ મિનિટ સુધી, તો ગ્રામીણ ક્ષેત્રમાં ૨૨ મિનિટનો સમય હતો એ વધીને ૩૦-૩૫ મિનિટ સુધી પહોંચ્યો
– સૌથી વધુ સગર્ભા અને હ્ય્દયરોગના દર્દીઓને લઈ જતાં ૧૦૮ એમ્બ્યૂલન્સના પાયલટ માટે વિકટ સ્થિતિ
– ૧૦૦-૧૨૦ કિ.મી.ને બદલે માત્ર ૫૦-૬૦ કિ.










