gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…

G METRO NEWS by G METRO NEWS
October 8, 2025
in GUJARAT
0 0
0
રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ, AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે | Pr…
0
VIEWS
Share on FacebookShare on Twitter

     રોડ કમિટી સમક્ષ દરખાસ્ત રજૂ કરાઈ,  AMC ના સી-બ્લોકમાં વીજ પુરવઠો જાળવી રાખવા ૪૩ લાખનો ખર્ચ કરાશે 1 - image  

 અમદાવાદ,મંગળવાર,7 ઓકટોબર,2025

અમદાવાદના મેયર,મ્યુનિસિપલ
કમિશનર સહીત પદાધિકારીઓની ઓફિસ ધરાવતા કોર્પોરેશનના સી-બ્લોકમાં વિવિધ કોન્ફરન્સ
હોલ ઉપરાંત ગાંધીહોલમા વીજ પુરવઠો આકસ્મિક સંજોગોમાં ખોરવાય એ સમયેવીજ પુરવઠો
જાળવી રાખવા રુપિયા ૪૩ લાખનો ખર્ચ કરવામા આવશે.ઉપરાંત કેટલાક ફલોર ઉપર   વી. આર
.વી.
એ.સી.સિસ્ટમ અવારનવાર બંધ થતી હોવાની ફરિયાદ પછી યુ.પી.એસ.પાવર સિસ્ટમ નાંખવામા
આવશે.

દાણાપીઠ વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની મુખ્ય કચેરીના સી
-બ્લોકમાં વર્ષ-૨૦૧૦માં વી.આર.વી. એરકન્ડીશન સિસ્ટમ લગાવાઈ હતી.૧૩ વર્ષ જુની
સિસ્ટમના અમુક સ્પેર પાટર્સ બજારમા મળતા નથી.૩૨ એચ.પી.ના ૧૦ આઉટડોર સી-બ્લોકના
ધાબા ઉપર મુકાયેલા છે.જુદી જુદી કેપેસીટીના ૭૮ ઈન્ડોર યુનિટ છ માળ સુધીની ઓફિસોમા
લગાવાયા છે.ઉનાળાના સમયમાં સિસ્ટમમા ગેસ લિકેજ
, ફોરવે વાલ્વ તથા કોમ્પ્રેસર ફેઈલ થવાની ઘટનાઓ બને છે.નવી
સિસ્ટમ નાંખવા કોન્ટ્રાકટર મુદીત કોર્પોરેશનના ટેન્ડરને મંજૂરી આપવામા આવશે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

જામનગરના યુવાનના ઘર પર તેની પત્ની-સાળી અને સાસુનો પથ્થરમારો : ધાક ધમકી આપ્યાની ફરિયાદ | Stones pelte…
GUJARAT

March 16, 2026
જામનગરમાં કોર્પોરેટર ઉપર હુમલો કરવાના કેસમાં કોંગી કોર્પોરેટરની ધરપકડ : દોઢ દિવસના રિમાન્ડ મેળવાયા |…

જામનગર આવેલા રાજકોટના સોની વેપારી સાથે 2.50 લાખની સોનાની બંગડીની છેતરપિડી : તેના જ મિત્ર સહિત 3 સામે…

Next Post
કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw…

કેન્સરગ્રસ્ત યુવકે બે સંતાનો સાથે ઝેરી પીને જિંદગી ટૂંકાવી | Cancer stricken youth ends life with tw...

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S…

જામનગર શહેર અને જિલ્લામાં મોસમે કરવટ બદલી : રાત્રીના ભેજ સાથે મિશ્રઋતુનો અનુભવ : પરોઢીયે ટાઢોડું | S...

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid…

રાજસ્થાનમાં મોટી દુર્ઘટના, ગાયને બચાવવા જતાં માલગાડીના 36 ડબા પાટા પરથી ઉતરી ગયા | major train accid...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનહોલમાં બે દિવસીય સેવાસેતુ કાર્યક્રમનો આજથી થયો પ્રારંભ | Jamnagar Co…

1 week ago
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ભર ઉનાળે ચોમાસાની માફક વરસાદ ખાબક્યો | Weather Update: Unseasonal Ra…

11 months ago
પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનો હોસ્ટેલમાં આપઘાત | Student studying at Parul Universit…

6 months ago
ગુજરાત હાઈકોર્ટનું કડક અવલોકન: ત્રાસ આપતા પતિની સજા માફ, આશરો ન આપનાર માતા-પિતા ગુનાને પાત્ર | Haras…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News