gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ

G METRO NEWS by G METRO NEWS
February 24, 2026
in GUJARAT
0 0
0
રોલ – કેમેરા – એક્શન”: સાહિત્ય સરિતા ૨૦૨૬માં સિનેમાનો સર્જનાત્મક મહોત્સવ
0
VIEWS
Share on FacebookShare on Twitter

રિપોર્ટ અનુજ ઠાકર.

એલ. ડી. કૉલેજ ઑફ એન્જિનિયરિંગ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે આયોજિત “સાહિત્ય સરિતા ૨૦૨૬” અંતર્ગત “રોલ – કેમેરા – એક્શન” નામે વિશેષ કાર્યક્રમ ૨૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ આર્યભટ્ટ ઓડિટોરિયમ, એલ.ડી. કોલેજ ઓફ એન્જિનિયરિંગ, અમદાવાદ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.

કાર્યક્રમમાં ગુજરાતી ફિલ્મ જગતના પ્રતિષ્ઠિત કલાકારો — ટીકુ તલસાણીયા, ભાવિની જાની, મકરંદ શુક્લ, પરિક્ષિત તમાલિયા અને લાલો ફિલ્મના ડિરેક્ટર અંકિત સખીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં એન્કરિંગની જવાબદારી નિભાવી હતી જીટીપીએલ ન્યુઝના એડીટર દેવાંગ ભટ્ટ સાહેબે, મંચ પરથી કલાકારોએ ગુજરાતી સિનેમાની યાત્રા, પોતાના સંઘર્ષ, અનુભવ અને સફળતાની પ્રેરણાદાયી વાતો અને ફિલ્મ જગતમાં આગળ વધવા માંગતા વિદ્યાર્થીઓ અને શ્રોતાઓ તે સંબંધી વાતો શેર કરી હતી.

એ સાથે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિત દર્શકો સાથે ઇન્ટરએક્ટિવ પ્રશ્નોત્તરી સત્ર યોજાયું, જેમાં અભિનય, દિગ્દર્શન, લેખન અને ફિલ્મમેકિંગ જેવા ક્ષેત્રોમાં કારકિર્દી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. કલાકારોએ ખાસ કરીને યુવાનોને સ્વપ્નોને સાકાર કરવા માટે સતત મહેનત અને પ્રતિબદ્ધતા જાળવવા પ્રેરણા આપી.

કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ગુજરાતી સિનેમાના રસિકો અને ટાફ ગ્રુપના સભ્યો હાજર રહ્યા હતા. “રોલ – કેમેરા – એક્શન” કાર્યક્રમ સાહિત્ય અને સિનેમાને એક મંચ પર લાવી, સર્જનાત્મકતા અને સંવાદનું સુંદર સંમિશ્રણ સાબિત થયો.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…
GUJARAT

“પાણી ગંદુ આવે છે ને ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું!” : થરાદની જનતાનો નેતાઓ સામે ભારે રોષ | Thar…

April 11, 2026
હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …
GUJARAT

હાથમાં દૂષિત પાણી અને શરીર પર મચ્છરદાની: નવસારીમાં કોંગ્રેસ ઉમેદવારે અનોખી રીતે ફોર્મ ભરી નોંધાવ્યો …

April 11, 2026
સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …
GUJARAT

સુરતમાં ફોર્મ ભરવા પહોંચેલા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીને કર્યો આપઘાતનો પ્રયાસ, કારણ આવ્યું સામે …

April 11, 2026
Next Post
વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F…

વધુ એક વિમાનનું એન્જિન ફેઈલ! દિલ્હી એરપોર્ટ પર સ્પાઈસ જેટની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ | SpiceJet F...

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ…

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ગણેશ શાળા- ટીમાણાના આચાર્યશ્રીને સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આ...

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash …

શેરબજારમાં ભૂકંપ! સેન્સેક્સ 1150 પોઈન્ટ તૂટ્યો, સોના-ચાંદીના ભાવમાં પણ ઉથલપાથલ | stock market crash ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…

નડિયાદનો ગાજીપુર વિસ્તાર જળમગ્ન 30 થી વધુ પરિવારોની હિજરત | More than 30 families evacuated as Ghazi…

9 months ago
વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું? | Helmets mandatory in Vadod…

વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું? | Helmets mandatory in Vadod…

8 months ago
બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

બેફામ બાઈકની ટક્કરે માતાનું સારવારમાં મોત, પુત્રીને ઈજા

1 month ago
સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

સાળંગપુર મંદિરની નકલી વેબસાઇટ બનાવનાર ઉત્તર પ્રદેશથી ઝડપાયો, 46 ફેક વેબસાઇટ બનાવ્યાનો ઘટસ્ફોટ | UP M…

8 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News