![]() |
| (IMAGE – IANS) |
Amit Shah prediction PM 2029: અમદાવાદમાં એક દિવસીય મુલાકાતે આવેલાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વિપક્ષ પર આકરાં પ્રહાર કરતાં કહ્યું કે, જે જનતાને ગમે છે તે જ મુદ્દાઓનો વિપક્ષ હંમેશા વિરોધ કરે છે તો પછી પ્રજા તમને મત ક્યાંથી આપે. તેમણે એવી પણ રાજકીય ભવિષ્યવાણી કરી કે, વર્ષ 2029માં પણ નરેન્દ્ર મોદી જ દેશના વડાપ્રધાન બનશે.











