gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home INDIA

લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share…

G METRO NEWS by G METRO NEWS
November 6, 2025
in INDIA
0 0
0
લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે અપરાધથી અર્જિત આવક | delhi high court investment in share…
0
VIEWS
Share on FacebookShare on Twitter

(પીટીઆઇ)     નવી દિલ્હી, તા. ૫લાંચનાં નાણા શેરબજારમાં રોકવાથી થયેલો નફોે  અપરાધથી અર્જિત આવક 1 - image

લાંચનાં નાણા શેરબજારમાં રોકી કમાવેલો નફો અપરાધથી અર્જિત
કરેલી આવક ગણવામાં આવશે અને આ રકમને મની લોન્ડરિંગ માનવામાં આવશે તેમ દિલ્હી
હાઇકોર્ટે જણાવ્યું છે.

કોર્ટે જણાવ્યું છે કે જો કોઇ વ્યકિતએ લાંચનાં નાણાંથી
રોકાણ કર્યુ છે અને આ રોકાણની કીંમત વધવા પર આ ધનનો ગેરકાયદે સ્ત્રોત શુદ્ધ થઇ જતો
નથી અને આ વધેલી રકમ પણ તે જ ગેરકાયદે સ્ત્રોતથી જોડાયેલ હોય છે.

ન્યાયમૂર્તિ અનિલ ક્ષેત્રપાલ અને ન્યાયમૂર્તિ હરીશ વૈધનાથન
શંકરની ખંડપીઠે પોતાના ચુકાદામાં જણાવ્યું છે કે મની લોન્ડરિંગ એક સતત અપરાધ છે
, જે ફક્ત ગેરકાયદે
ધન અર્જિત કરવાની પ્રારંભિક ક્રિયા સુધી મર્યાદિત નથી પણ તેમાં એ ધનની વિભિન્ન
લેવડદેવડ પણ સામેલ છે.

ખંડપીઠે ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે જો કોઇ સરકારી
અધિકારી લાંચ લઇને આ રકમ શેરબજાર
,
રિયલ એસ્ટેટ કે માદક પદાર્થનાં ધંધામાં નાખે છે તો ધનની ગેરકાયદેસરતા સમાપ્ત
થતી નથી અને આ સમગ્ર રકમ જપ્ત કરવા યોગ્ય હોય છે.

કોર્ટે જણાવ્યું હતું કે જો લાંચનાં નાણાં શેરબજારમાં
રોકવામાં આવે અને થોડા સમય પછી આ રોકાણનું મૂલ્ય વધી જાય તો વધેલી રકમ પણ અપરાધથી અર્જિત
આવક ગણવામાં આવશે.

દિલ્હી હાઇકોર્ટે આ ચુકાદો ઇડીની અપીલ પર આપ્યો છે. જેમાં
તેણે ફતેહપુર કોલ  બ્લોક ફાળવણીથી સંબધિત
કેસમાં સિંગલ ન્યાયમૂર્તિનાં આદેશને પડકાર્યો હતો.

ઇડીએ મેસર્સ પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે છેતરપિંડીથી કોલ
બ્લોક પ્રાપ્ત કર્યુ હોવાનો આરોપ મૂકી ૧૨૨.૭૪ કરોડ રૃપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

દેશમાં બે જ ખલનાયક, પહેલા મુસલમાન અને બીજા સવર્ણ…’, રામનવમી પર ભાજપ નેતાનું ચોંકાવનારું નિવેદન | b…
INDIA

March 28, 2026
રેમન્ડ ગ્રુપના પૂર્વ ચેરમેન અને પદ્મભૂષણથી સન્માનિત વિજયપત સિંઘાનિયાનું 87 વર્ષની વયે નિધન | ex Raym…

PM મોદી અને સાઉદીના ક્રાઉન પ્રિન્સની ટેલિફોનિક વાતચીત, એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાનો કર્યો વિરો…

Next Post
કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a …

કમોસમી વરસાદનું પાણી ભરાતા કચ્છનું નાનું રણ દરિયામાં ફેરવાયું | small desert of Kutch turned into a ...

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On…

રાયપુર દરવાજાથી કાંકરિયા સુધીના રોડ ઉપર ૧૦ એકર મોલથી વોરાના રોજા સુધીનો રોડ ૨૪ મીટર પહોળો કરાશે | On...

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૯૩ બંધ મ્યુનિસિપલ શાળાઓમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો | Located in v…

શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ૯૩ બંધ મ્યુનિસિપલ શાળાઓમાં આંગણવાડી ચલાવવા નિર્ણય કરાયો | Located in v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરતના કતારગામની ત્રણ ટીપી સ્કીમમાં રિઝર્વેશન હટાવામાં નહિ આવે તો ચૂંટણી બહિષ્કાર કરાશે | Elections …

5 months ago
પંચાયત વિભાગનો 59 TDOની બદલીનો આદેશ, સ્વવિનંતી અને જાહેરહિતને ધ્યાને લેવાયા, જુઓ યાદી | gujarat tdo …

1 month ago
પંચમહાલ: શહેરા માર્કેટ યાર્ડમાં ઘઉંનું ભૂસું ભરેલી ટ્રક ગેટ સાથે અથડાતા સર્જાયો અકસ્માત, ડ્રાઈવરનો આ…

બળબળતા ઉનાળાનો પ્રારંભ વડોદરામાં તાપમાન ૪૦ ડિગ્રી નજીક પહોંચતા આકરી ગરમી | near 40 degree temperatur…

3 weeks ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News